By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    7 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    7 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    1 day ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    2 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    2 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
    વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 day ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    7 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘હું ગર્વિત હિંદુ, ધર્મ મારું માર્ગદર્શન કરતો રહ્યો છે’: બ્રિટીશ PM
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ‘હું ગર્વિત હિંદુ, ધર્મ મારું માર્ગદર્શન કરતો રહ્યો છે’: બ્રિટીશ PM
રાષ્ટ્રીય

‘હું ગર્વિત હિંદુ, ધર્મ મારું માર્ગદર્શન કરતો રહ્યો છે’: બ્રિટીશ PM

Khaskhabar Editor
Last updated: 2024/07/01 at 5:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ભગવદ્ ગીતા પર હાથ મૂકીને શપથ લેવાનો મને ગર્વ: ઋષિ સુનક હિંદુ લંડનના મંદિરમાં દર્શને પહોંચ્યા

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

- Advertisement -

બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકે શનિવારે (29 જૂન, 2024) લંડનના હિંદુ મંદિરની મુલાકાત લીધી હતી. પત્ની અક્ષતા મૂર્તિ સાથે મંદિરે પહોંચેલા વડાપ્રધાન સુનકે ભગવાનના દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની હિંદુ અસ્થા વિશે ખુલીને વાત કરી હતી. તેમણે હિંદુ ધર્મને પોતાની પ્રેરણાનો સ્ત્રોત ગણાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે હિંદુ ધર્મ તેમને શાંતિ પ્રદાન કરે છે. આગામી 4 જુલાઇના રોજ બ્રિટનમાં ચૂંટણી યોજાનાર છે. આ માટે હાલ ઋષિ સુનક હાલ કેમ્પેઇન કરી રહ્યા છે. દરમ્યાન તેઓ પત્ની સાથે લંડનના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પહોંચ્યા હતા.

આ દરમિયાન તેમણે મંદિરમાં હાજર હિંદુ શ્રદ્ધાળુઓ સાથે પણ વાતચીત કરી. આ દરમિયાન તેમણે પોતાની હિંદુ ધર્મમાં અસ્થાને લઈને પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, હું એક હિંદુ છું અને આપ તમામ લોકોની જેમ જ મને પણ પોતાની ધાર્મિક આસ્થાના કારણે પ્રેરણા અને શાંતિ મળે છે. આ વાતચીત દરમિયાન ઋષિ સુનકે કહ્યું હતું કે, મને શ્રીમદ્ ભગવદ્ ગીતા પર હાથ મૂકીને સંસદ સભ્ય તરીકે શપથ લેવા પર પણ ગર્વ છે. આપણો વિશ્વાસ જ આપણને કર્મ કરવા પ્રેરિત કરે છે અને જ્યાં સુધી શ્રદ્ધાથી તેનું વહન કરીએ ત્યાં સુધી પરિણામોની ચિંતા નથી રહેતી. આ મને મારા માતા-પિતાથી મળ્યું છે અને હું તે રીતે જ જીવન જીવવાનો પ્રયત્ન કરું છું.
આ જ બાબત હું મારી પુત્રીઓને તેમના મોટા થવા બાદ આપવા માંગું છું. આ મારો ધર્મ જ છે, જે મને સાર્વજનિક સેવા પ્રત્યે મારા દૃષ્ટિકોણમાં મારું માર્ગદર્શન કરતો રહે છે.મંદિરમાં દર્શન કરતી વખતે તેમણે ત્યાં હાજર શ્રદ્ધાળુઓ સાથે પણ મુલાકાત કરી. દરમિયાન એક સંતે વડાપ્રધાન સુનકને લઈને કહ્યું હતું કે તેમણે હિંદુ સમાજમાં બાળકો માટે સ્તર વધાર્યું છે.

તેઓ હવે માત્ર ડોકટર, વકીલ કે એકાઉન્ટેટ બનવા સિવાય પણ ઘણું-બધું કરી રહ્યા છે. તેના પર સુનકે રમુજી અંદાજમાં કહ્યું હતું કે, જો મારા માતાપિતા અહીં હોત, તો કદાચ તેઓ તમને જણાવતા કે જો હું ડોક્ટર, વકીલ કે પછી બીજું કશું બની જાત તો તેઓ આના કરતા વધુ રાજી હોત. આ દરમિયાન તેમણે ભારતના ઝ20 વર્લ્ડકપ જીતવાને લઈને પણ વાત કરી હતી અને ખેલાડીઓને શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -

G-20 વખતે પણ કહ્યું હતું- હિંદુ હોવાનો મને ગર્વ
ઋષિ સુનક પોતાના ધર્મ અને મૂળને લઈને સતત જાહેરમાં વાતો કરતા રહેતા હોય છે. આ પહેલાં પણ જ્યારે તેઓ ૠ20 સમિટને લઈને ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે પણ તેમણે હિંદુ ધર્મ વિશે વાતો કરી હતી. 8 સપ્ટેમ્બર, 2023ના રોજ જયારે તેઓ ૠ20માં ભાગ લેવા આવી પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે, હું એક ગર્વિત હિંદુ છું. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી બાબત છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકોને, જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે. ભારત આવવું મારા માટે વ્યક્તિગત રીતે એક બહુ મોટી અને વિશેષ બાબત છે. આ એવો દેશ છે જેને હું ખૂબ ચાહું છું, એ દેશ છે, જ્યાંથી મારો પરિવાર આવે છે. પરંતુ અહીં હું યુકેનું પ્રતિનિધિત્વ કરવા માટે તેમજ ભારત માટે નિકટતા વધારવાના પ્રયાસો માટે આવ્યો છું અને મને વિશ્વાસ છે કે ભારત માટે આ ૠ20 સમિટ અત્યંત સફળ રહેશે.

You Might Also Like

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત

સોમવાર સુધી સંસદ સ્થગિત

રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર

વોટર ID, આધાર અને PAN પણ નાગરિકતાનો પુરાવો નથી : કોલકાતા હાઇકોર્ટ

TAGGED: British PM, hindu, Rishi Sunak
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં સામાન્ય વરસાદમાં ભરાયા પાણી, પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી
Next Article લોકમેળામાં અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
શાંત શહેર રાજકોટમાં 2026માં હત્યાના 19 બનાવ પોલીસ ચોપડે નોંધાયા
રાજકોટમાં અઢી ઈંચ વરસાદ : આજી-2 ડેમના દરવાજા ખોલાતા 10 ગામો એલર્ટ
સાયબર ગુનાઓનું પેરેલલ વર્લ્ડ : ડાર્ક વેબ પર ચાલે છે ગેરકાયદે ધમધમાટ બજાર
નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
કેન્સરના છેલ્લા સ્ટેજે પહોંચેલા લેખકની અંતિમ કથા અને યોગ્ય વારસદારની અનોખી શોધની વાર્તા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાષ્ટ્રીય

સોમવાર સુધી સંસદ સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?