By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    3 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    4 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    6 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    6 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    1 day ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    1 day ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 days ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    3 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 day ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    3 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    4 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    5 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    6 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 10થી 17 ઓકટોબર સુધીનું રાશિફળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ASTROLOGER > 10થી 17 ઓકટોબર સુધીનું રાશિફળ
ASTROLOGER

10થી 17 ઓકટોબર સુધીનું રાશિફળ

Khaskhabar Editor
Last updated: 2022/10/10 at 5:00 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

સપ્તાહ દરમિયાન ગોચર ગ્રહોની સ્થિતિ:
સૂર્ય ક્ધયા રાશિમાં, ચંદ્ર મેષથી મિથુન રાશિ સુધી, બુધ ક્ધયા શુક્ર ક્ધયા રાશિમાં, મંગળ વૃષભ/મિથુન રાશિમાં ગુરુ મીન રાશિમાં, શનિ મકર રાશિમાં, રાહુ મેષ રાશિમાં અને કેતુ તુલા રાશિમાં પરિભ્રમણ કરે છે. બને તેટલી ઈષ્ટદેવ અથવા કુળદેવીની ઉપાસના કરવી. શનિવાર અને હનુમાનજીની આરાધના ફાયદો કરાવે. ગ્રહોના ઉપરોક્ત પરિભ્રમણનો સાપ્તાહિક રાશિભવિષ્ય માં સમાવેશ કરવામાં આવ્યો છે.

મેષ (અ, લ, ઇ)
આ અઠવાડિયે, સમજદારી અને દીર્ઘદ્રષ્ટિ, તમારામાં ખીલેલાં આ નવાં પાસાંને કારણે તમારી પ્રતિબદ્ધતા, આત્મવિશ્વાસ અને જવાબદારીઓમાં વધારો થાય. તમારી કાર્યપ્રણાલીમાં વધુ સારા ફેરફારો થાય, જે તમને આર્થિક લાભ તરફ આગળ વધારે. તમારામાં માણસાઈના ગુણો વિકસે અને તેની અસર તમારાં કાર્યો ઉપર પડે. પોતાની સામાજિક અને આર્થિક રીતે પ્રગતિ થતી જોઈ શકાય. માત – પિતા થી લાભ મળી શકે. જરૂર કરતાં વધારે પૈસા મળવાની શક્યતા છે. પરંતુ ખર્ચ કરવામાં સાવધાની રાખવી જરૂરી છે.

- Advertisement -

વૃષભ (બ,વ,ઉ)
તમારા પદ, પ્રતિષ્ઠાને અનુરૂપ રહીને એ સમસ્યાઓ સામે લડવા તમારી સમગ્ર શક્તિ એકત્રિત કરી હશે . હવે તમો, અર્થિક આવક વધારવા પ્રયત્નશીલ બનશો. અહીં વધુ પડતા આત્મવિશ્વાસમાં ન રહેવાની સલાહ છે. આ સમયગાળો શાંતિ અને આરામ માટેનો રહેશે. આ અઠવાડિયે તમો પરિવાર અને પારિવારિક બાબતોમાં વ્યસ્ત રહેશો, નોકરી ધંધાના સાથે તમને સહકાર, આરામ અને આનંદ મળી રહે તેવા સંજોગોનું સ્વયં નિર્માણ થતું રહે તેવા સંજોગો ઉભા થાય.

મિથુન (ક, છ, ઘ)
આ અઠવાડિયા દરમિયાન, આવક વધવાની સાથે, આનંદમાં અભિવૃદ્ધિ અને પરિવાર સાથેનું બંધન વધુ મજબૂત થાય. તમે પરિવારને આગળ લઈજવા માટે તેની અસર રૂપે તમને બધી દિશાઓમાંથી સહકાર મળી રહેશે. આ સમયગાળામાં કુટુંબ માટે, ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ ગમનના પણ યોગો રહેલા છે. નવા વ્યાવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે. બાળકોની પ્રગતિ સારી જણાય છે. વડિલોની તબિયત સાચવવી. સોમવારે નવા સાહસ માટે લોન મળે અને ભવિષ્યના ફાયદાઓ માટેનો પાયો વધુ મજબૂત થાય.

કર્ક (ડ, હ)
હવે તમોને એવું લાગે કે, તમે મુશ્કેલીમાંથી બહાર નીકળવામાં સફળ થયાં છો. તકલીફોની સ્થિતિ હવે પૂરી થઈ રહી છે. આ સમયગાળામાં તમારે ધૈર્ય જાળવવાની અને બિનજરૂરી વિવાદોમાં ન પડવાની સલાહ છે. વર્તમાન સંજોગોને આધીન રહીને ફેરફાર સર્જાશે, તમારી આર્થિક સ્થિતિ ધીરે ધીરે હવે તમારી ગાડી પાટા પર આવી જશે. લોભામણી જાહેરાતો ને કારણે સામાન્ય ધારણાઓ થી વિપરિત કોઈપણ પ્રકારના વ્યાવસાયિક સોદાઓથી દૂર રહેવું. સફળતા મળવાની છે, ભલે થોડો સમય લાગે. આપણી જીત નિશ્ચિત છે. બુધવારે સફળતા મળે.

- Advertisement -

સિંહ (મ, ટ)
નવા કામના સ્થળે તમારી કાર્યક્ષમતામાં વધારો થાય અને તમને આત્મસંતોષ મળે. મિત્રો અને બહારના લોકો સાથેનું તમારું બંધન વધુ મજબૂત થાય. તમે ઘણાં નવા કાર્યો હાથ ધરશો. તમારી પ્રતિષ્ઠામાં ઘણો વધારો થાય. આ સમયગાળો અતિ વ્યસ્ત બની રહેશે. અત્યારે પૈસાને લગતી બાબતો તમારી પ્રાથમિક સૂચિમાં રહેશે. તમે નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળશો. કૌટુંબિક અને અંગતપણે એમ બંને રીતે ખર્ચ ઉપર કાપ મૂકશો.

કન્યા (પ, ઠ, ણ)
ધંધો કરતા લોકો માટે, કાર્યક્ષેત્રનો પ્રવાસ વિશેષ ફળદાયી નીવડે, કૌટુંબિક સિનિયર સિટીઝન માટે ઋતુગત બીમારીથી સાચવવું. ધાર્યું આર્થિક ફળ મળવામાં વિલંબ જણાય તો કુલદેવીની અથવા લક્ષ્મીની આરાધના ફલદાયક નિવડે. સાથે જ સ્થાવર મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. આપની મહેનત રંગ લાવતી જણાય તથા લોકોનો સહયોગ સારો મળે, ભૂતકાળના બનાવો માંથી સબક લઈ, જીવવાનો પ્રયત્ન કરવો. પારિવારિક સમસ્યાનું નિરાકરણ જણાય. સાથે આર્થિક મુંઝવણ દૂર થાય.

તુલા (ર, ત)
સારા પરિણામો મેળવવા માટે, લાંબા અંતરની મુસાફરી ટાળવી હિતાવહ લાગે છે, આર્થિક રોકાણમાં વડીલવર્ગની સલાહ મહત્ત્વપૂર્ણ બની રહે. મંગળવારનો દિવસ ધીરજથી પસાર કરવો, ઝગડા અને વિવાદથી બચવું. પ્રયત્નો છોડવા નહીં. અંગત પ્રશ્નોના ગૂંચવાડા દૂર થતા જણાય, આર્થિક બાબતોમાં ઉધારી કરતાં સાચવવું. બુધવારે મનમાં ધારેલું કામ પાર પડતું જણાય તેમજ આર્થિક અનુકૂળતાથી મન પ્રસન્ન રહેશે, ગુરૂવારે સામાજિક સમરસતા જળવાઈ રહે. શુક્રવારે લોકો પ્રત્યે પ્રેમ અને સન્માન રાખશો તો જરૂર સફળતા મેળવી શકશો.

વૃશ્ર્ચિક (ન, ય)
ધંધાના નિર્ણયોમાં વિચારીને આગળ વધવું. સાથે સંશોધન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિને વિશેષ તક મળતી જણાય. નજીકના લોકો તથા વેપારી મિત્રો સાથે, કળથી કામ લેવું. મિત્રો કે પ્રિયજન પાસેથી સારા સમાચાર મળી શકે. ધંધામાં મનમાં ઘડેલી યોજનાઓને અમલમાં મૂકી શકાશે. શરદી કે તાવ આવે તો પ્રવાસ ટાળવા, કારણ કે તમારા માટે, આગામી ઋતુગત બીમારીથી સચેત રહેવું જરૂરી છે. કૌટુંબિક માંગલિક કાર્યો આગળ વધે. મંગળવારે તમારા પર અથવા પરિવાર પર, નાણાકીય જવાબદારીઓ વધતી જણાય, ગુરૂવારે ધાર્મિક કાર્ય માટે સમય સારો છે.

ધનુ (ભ, ધ, ઢ, ફ)
આર્થિક રીતે આગળ વધવા નવા માર્ગો મળતા જણાય. નજીકના મિત્રો અને સગા સંબંધીઓ સાથે ગેરસમજ કે મનદુ:ખ ટાળવા, તમારો, સકારાત્મક દ્રષ્ટિકોણ આપને સફળતા અપાવે અને રાજકીય ક્ષેત્રમાં સંભવિત કાર્યકર્તા બનાવે, પરંતુ આ નિર્ણયમાં સાવધ રહેવું હિતાવહ છે. નવા ધંધા માટે તેમજ શેર બજારમાં, ધીરજનાં ફળ મીઠાં એ ધ્યાનમાં રાખીને આગળ વધવું, વિદ્યાર્થીઓ માટે, મહેનત રંગ લાવતી જણાય રહી છે. સાથે જ મનના વિચારોને કાબુમાં રાખવા જોઈએ. મહત્ત્વના કાર્યમાં ધીરજથી કામ લેવું. આગળ વધવા માટે કુળદેવીની ઉપાસના કરવી.

મકર (ખ, જ)
રવિવારે મધ્યાહન બાદ કોઈ સારાસમાચાર આપને માનસિક શાંતિ આપે. કોઈ વખતે મનમાં સામાન્ય ઉચ્ચાટ જણાય પરંતુ શનિવારે હનુમાનજી મંદિરે દર્શન કરવાથી ઠીક થઈ જશે. તમારા વારસાગત સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય છે. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં બઢતી સંભવ. આ માટે ઉપરી અધિકારી પાસે, પોતાના મનની વાત મૂકવામાં સંકોચ ના કરવો. ખોટા અને વધુપડતા ખર્ચ પર કાબૂ રાખવો, આર્થિક રોકાણમાં કોઈ નિર્ણય લેતાં પહેલાં અનુભવીની સલાહ હિતાવહ રહેશે. સાથે સામાજિક કાર્યોમાં સોમવારનો દિવસ પરોવાયેલો જણાય

કુંભ (ગ, શ, સ)
સપ્તાહે, કમાણી માટે વધુ ચિંતા અને દોડધામ કરતાં, સ્વાસ્થ્ય ની કાળજી રાખવી જરૂરી લાગે છે. વેપાર કે નોકરી માટે પ્રવાસનું આયોજન કરવાથી આર્થિકક્ષેત્રમાં નવીન તક જણાય છે. વેપારીઓ માટે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રતિસ્પર્ધાથી દૂર રહેવું. મિત્રોની મદદથી કાર્ય અંગે સાનુકૂળતા જણાય અને નવા વિચારેલા કાર્ય પૂર્ણ થતા જણાય છે. સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ તથા પ્રોપર્ટીના પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જણાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ જણાય. અંગત સંબંધોમાં મધુરતા જળવાઈ રહે સાથે જ વ્યવહાર કુશળતાથી ધારેલું પરિણામ મળે

મીન (દ, ચ, ઝ, થ)
આર્થિક કાર્યક્ષેત્રમાં પરિસ્થિતિ સુધરતી જણાય, તમારી મહેનતનું મધુર પરિણામ આવતું જણાય. આ સપ્તાહે, શેરબજારમાં નવા રોકાણકાર્યમાં કાળજીપૂર્વક આગળ વધવું અને વાણી વિચારીને વાપરવી, લગ્નજીવનમાં આનંદ અનુભવાય. બુધવારે પારિવારિક મતભેદ ટાળવા, શુક્રવારે મિત્રો અને સંબંધીઓના સંબંધો તાજા થાય. નોકરિયાત વર્ગને કાર્યક્ષેત્રમાં બઢતી-બદલી સંભવ. પારિવારિક કલેશ ટાળવો જરૂરી છે. સાથે જ પરિવારનું ઉલ્લાસમય વાતાવરણ હશે તો આપની માનસિક શાંતિ બમણી કરશે.

You Might Also Like

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

આજે સૂર્ય-ચંદ્ર બનાવશે વૈધૃતિ યોગ જાણો કઈ રાશિના જાતકોમાં આવશે એકાએક પરિવર્તન!

આવતીકાલે શતભિષા નક્ષત્રમાં રાહુની એન્ટ્રી થતા જાણો કઈ રાશિના જાતકો પર થશે ભરપૂર ધનવર્ષા!

TAGGED: hororscope
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુણ સુધારા કૌભાંડનો રિપોર્ટ ન આવે ત્યા સુધી કુલપતિને દુર કરો
Next Article ભારતીયોનું માનસિક આરોગ્ય એકદમ ખરાબ: આત્મહત્યાનું પણ વધતું પ્રમાણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ASTROLOGER

મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ASTROLOGER

સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ASTROLOGER

કર્ક રાશિમાં લક્ષ્મી નારાયણ યોગ, બુધ-શુક્રને કારણે જાણો કઈ રાશિના જાતકોને થશે લાભ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?