By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    12 hours ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    1 day ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    1 day ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા
    10 hours ago
    TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ
    11 hours ago
    ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ
    11 hours ago
    13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC
    12 hours ago
    તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    10 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    12 hours ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    3 days ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 day ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 day ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગૃહમંત્રી અમિત શાહે 90મી ઇન્ટપોલ મહાસભાના સમાપન સત્રને સંબોધિત કર્યું, કહ્યું- ઈન્ટરપોલે 50 વર્ષનો પ્લાન તૈયાર કરવો જોઈએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગૃહમંત્રી અમિત શાહે 90મી ઇન્ટપોલ મહાસભાના સમાપન સત્રને સંબોધિત કર્યું, કહ્યું- ઈન્ટરપોલે 50 વર્ષનો પ્લાન તૈયાર કરવો જોઈએ
ખાસ-ખબરરાષ્ટ્રીય

ગૃહમંત્રી અમિત શાહે 90મી ઇન્ટપોલ મહાસભાના સમાપન સત્રને સંબોધિત કર્યું, કહ્યું- ઈન્ટરપોલે 50 વર્ષનો પ્લાન તૈયાર કરવો જોઈએ

Khaskhabar Editor
Last updated: 2022/10/22 at 2:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

કેન્દ્રિય ગૃહમંત્રી અમિતશાહએ 90માં ઇન્ટપોલ મહાસભાના સમાપન સત્રને સંબોધિત કર્યુ, જેમાં તેમણે અનુભવો અને તકોના આધાર પર ઇન્ટરપોલને આવતા 50 વર્ષની યોજનાને લઇને તૈયાર રહેવા જણાવ્યું છે. જેમાં તેમણે 164 દેશોની સાથે આંતરરાષ્ટ્રીય ગુનાઓથી લડવા માટેના ઉપાયો પર વ્યાપક ચર્ચા કરી.

ગૃહમંત્રી અમિતશાહએ વધુમાં જણાવ્યું કે, આજના જમાનાના ગુનાઓ અને ગુનેગારોને રોકવા છે, તો આપણે કન્વેશ્નલ જિયો- ગ્રાફિક બોર્ડરથી આગળ વધીને વિચારવું જોશે. આપણે બધા દેશોએ ટેરિરઝમ અને ટેરરિસ્ટની વ્યાખ્યા પર સહમતિ દર્શાવવી પડશે.

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું કે, ઇન્ટરપોલની 100 વર્ષની યાત્રામાં પોતાની યોગ્યતા સાબિત કરી છે. ભારત ઇન્ટરપોલના સૌથી જુના સભ્યોમાંથી એક છે અને આંતરરાષ્ટ્રીય સહમતિ તેમજ બહુપક્ષવાદ માટે પોતાની ભૂમિકાને માન્યતા આપે છે. ભારત સરકારની તરફથી હું સુરક્ષા, વિશ્વ શાંતિ, અને સ્થિરતા જાળવવા માટે ઇન્ટરપોલના પ્રયત્નોની પ્રશેસા કરૂ છું.

8 વર્ષોમાં પોલીસ દળએ ભારત સરકારને આપી મજબૂતી
છેલ્લા 8 વર્ષોમાં ભારત સરકારને પોલીસ દળોને મજબૂત કરવા માટે કેટલાય પગલાં લીધા છે. રાષ્ટ્રીય ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયને સરકાર દ્વારા કરવામાં આવેલી બીજી પહેલોની વચ્ચે ઇ-કોર્ટ, ઇ-ફોરેન્સિક જેવા ગુનાઓને ન્યાય આપવા માટે તંત્રમાં સુધારો કર્યો છે.

સાઇબર ક્રાઇમ પર નજર રાખવા માટે ભારતીય સાઇબર ગુના સમન્વય કેન્દ્રની સ્થાપના
સાઇબર ક્રાઇમ પર નજર રાખવા માટે ભારતીય સાઇબર ગુના સમન્વય કેન્દ્રની સ્થાપના પણ કરવામાં આવી. ડેટા અને સુચના ક્રાંતિએ ગુનાઓને સીમાચિન્હ બનાવી દિધા. નવા ટેકનોલોજીના આધાર પર કામ કરવા માટે આંતરરાષ્ટ્રીય ગુના સિન્ડિકેટથી લડવા માટે બીજા દેશો પણ તેમની સાથે લડવા માટે એકસાથ થવાની જરૂર છે.

- Advertisement -

ઇન્ટરપોલ આગામી 50 વર્ષ માટે યોજના તૈયાર કરે
બોર્ડ પર આતંકવાદ સાથે લડવા માટે સહયોગ સ્થાપવો મહત્વપૂર્ણ છે. બધા દેશોની આતંકવાદ વિરોધી એજન્સિઓની પાસે એક વાસ્તવિક સમય સૂચના શેરિંગ કરવાનું તંત્ર હોવું જોઇએ. નાર્કો- આતંકની પણ વધતા પડકારો છે, જેની સામે લડવા માટે બધા દેશોએ એકસાથ થવાની જરૂર છે. જયારે ઇન્ટરપોલએ પોતના 100 વર્ષના અનુભવોનો ઉપયોગ કરતા આગામી 50 વર્ષ માટે બધા પ્રકારના આંતરરાષ્ટ્રીય અપરાધોથી લડવા માટેની એક યોજના તૈયાર કરવી જોઇએ.

You Might Also Like

દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા

TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ

ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ

13 દિવસમાં જ તૂટી 28 વર્ષ જૂની TMC

તૃણમૂલનો ડખો ભાજપ માટે ‘લોટરી’? બે મહત્ત્વના બિલ પસાર થાય તે પહેલા સંસદમાં બદલાશે સમીકરણ!

TAGGED: AMITSHAH, delhi, homeminister, InterpolGeneralAssembly, PRAGATIGROUND, session
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધનતેરસે વડાપ્રધાન મોદીની મોટી ભેટ: રોજગાર મેળાનો પ્રારંભ, 75,000 યુવાનોને નિમણૂક પત્ર સોંપ્યા
Next Article 110 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન: ‘સિતરંગ’ વાવાઝોડાને લઇને આ રાજ્યોમાં એલર્ટ જાહેર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીના વિરોધમાં ખેડૂતોનું રસ્તા રોકો આંદોલન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા
ઉદ્યોગકારો માટે વૈશ્ર્વિક તકોના નવા દ્વાર ખુલ્યા: સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર અને એશિયન આફ્રિકન ચેમ્બર વચ્ચે MoU
આજે કળશ યાત્રા, કાલથી રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથાનો પ્રારંભ
રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલા હત્યાના 3 અનડિટેકટ બનાવ હજુ પણ પડકારરૂપ
પ્રજ્ઞાચક્ષુને માર મારનાર મહિલા PSI 4 દિવસ બાદ સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિલ્હી હોટલ પછી બિહારની હોસ્પિટલમાં આગ, 5નાં મોત: 20થી વધુ દાઝ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

TCS પછી વિપ્રોમાં ધર્માંતરણનો આરોપ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

ટ્રમ્પને સૌથી મોટો ઝટકો: ઈરાન યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ US હાઉસમાં પાસ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?