By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 hours ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 hours ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    3 hours ago
    અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો
    1 day ago
    લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ
    49 seconds ago
    ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
    11 minutes ago
    મમતા બેનરજીની TMCમાં મહારાષ્ટ્ર જેવો ખેલ, ઋતબ્રત બેનરજી બનશે બંગાળના ‘એકનાથ શિંદે’!
    3 hours ago
    દિલ્હીમાં અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગતા 20 મોત, કારણ અકબંધ
    3 hours ago
    ખરાબ લાઈટિંગમાં પણ ટેસ્ટ મેચ અટકશે નહીં: ICCએ પિંક બોલના ટ્રાયલને આપી મંજૂરી; 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    3 hours ago
    આ દેશના ડેપ્યુટી PM પણ છે વિરાટ કોહલીના ફેન! આઈપીએલ 2026ની જીત પર આપ્યું મોટું નિવેદન
    1 day ago
    પોતાના ગઢમાં જ ગુજરાતની હાર: RCBને અમદાવાદ ફળ્યું, નમો સ્ટેડિયમમાં સતત બીજા વર્ષે ચેમ્પિયન: 5 વિકેટે જીત્યું, કિંગ કોહલીના નોટઆઉટ 75 રન
    2 days ago
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    4 days ago
    અમદાવાદમાં IPL ફિવર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 hours ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 day ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમેરિકનો કાનૂની ઇમિગ્રેશન વિશે શું વિચારે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અમેરિકનો કાનૂની ઇમિગ્રેશન વિશે શું વિચારે છે
આંતરરાષ્ટ્રીય

અમેરિકનો કાનૂની ઇમિગ્રેશન વિશે શું વિચારે છે

Khaskhabar Editor
Last updated: 2025/09/24 at 1:06 PM
Khaskhabar Editor 8 months ago
Share
4 Min Read
SHARE

તાજેતરના મતદાન સૂચવે છે કે કાનૂની ઇમિગ્રેશન પર અમેરિકન ધારણાઓ બદલાઈ રહી છે. વધુ યુએસ પુખ્તો હવે માને છે કે કાનૂની ઇમિગ્રન્ટ્સ આર્થિક વૃદ્ધિમાં સકારાત્મક યોગદાન આપે છે. તેઓ એ પણ સ્વીકારે છે કે જે કુશળતા કુશળ કામદારો અમેરિકન કંપનીઓને લાવે છે. ઓછા અમેરિકનો હવે કાનૂની ઇમિગ્રેશન નંબર ઘટાડવાનું સમર્થન કરે છે. જો કે, ગેરકાયદેસર સ્થળાંતર અંગેના મંતવ્યો મોટાભાગે યથાવત છે. લોકો હજુ પણ તેની સાથે સંકળાયેલા જોખમો જુએ છે.

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે વિદેશી પ્રતિભાઓ માટે એચ-1બી વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરી દીધી છે. આ જાહેરાતથી વૈશ્વિક આઈટી કંપનીઓમાં ભારે હોબાળો મચી ગયો છે. ટ્રમ્પના આ નિર્ણયે વિશેષરૂપે ‘અમેરિકન ડ્રીમ’ જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સને ફટકો પહોંચાડયો છે. બીજીબાજુ નિષ્ણાતોએ પ્રમુખ ટ્રમ્પ પર ટેરિફ પછી હવે ઈમિગ્રેશન નીતિને હથિયાર બનાવવાનો અને તેમનો ‘ઝેનોફોબિક એજન્ડા’ આગળ વધારવાનો આક્ષેપ કર્યો છે. અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વિદેશી પ્રતિભાઓને અમેરિકામાં આવતી રોકવાનો ટ્રમ્પનો આ અવિચારી નિર્ણય અમેરિકન અર્થતંત્રને જ ડૂબાડશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક પ્રોફેશનલ્સની નોકરીઓ બચાવવા માટે એચ-1બી વિઝા ફીમાં વધારો કર્યો હોવાનો દાવો કર્યો છે. અમેરિકન સિલિકોન વેલીની કંપનીઓ અત્યાર સુધી નોન-ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સને રોજગારી આપતી હતી. તેમને હવે ટ્રમ્પ સરકારે વિદેશમાંથી કર્મચારીઓ બોલાવવાના બદલે સ્થાનિક પ્રોફેશનલ્સને રોજગારી આપવા સંકેત આપ્યા છે.

પ્રમુખ ટ્રમ્પે ગયા શુક્રવારે આ જાહેરાત કરી ત્યારે ટેક્નોલોજી કંપનીઓમાં ભારે અરાજક્તા ફેલાઈ હતી અને તેમણે તેમના એચ-1બી વિઝાધારક કર્મચારીઓને 24 કલાકમાં અમેરિકા પરત ફરવા નિર્દેશો આપવા પડયા હતા. આ અરાજક્તાને દૂર કરવા બીજા દિવસે ટ્રમ્પ સરકારે ખુલાસો કરવો પડયો કે, નવી ફી માત્ર નવી અરજીઓ પર લાગુ પડશે અને વાર્ષિક નહીં પરંતુ એક જ વખત આપવાની રહેશે. આ જાહેરાતે અમેરિકન કંપનીઓને આંશિક રાહત આપી છે. જોકે, મોટાભાગના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પના આ પગલાંથી નોન ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સ કરતાં અમેરિકન અર્થતંત્ર પર વધુ વિપરિત અસર થશે. અમેરિકાના આર્થિક વિકાસને નુકસાન થશે. આ પગલું ટ્રમ્પ પર બેકફાયર થઈ શકે છે.

- Advertisement -

ઈન્વેસ્ટમેન્ટ બેન્ક બેરેનબર્ગના અર્થશાસ્ત્રી અતાકન બાકિસ્કનને કહ્યું કે, વિઝા મોંઘા કરીને ટ્રમ્પ સરકારે પોતાની જ કંપનીઓ માટે વિદેશી પ્રતિભાઓને આકર્ષવાનું મુશ્કેલ બનાવી દીધું છે. ટ્રમ્પની આ નીતિ વિકાસ વિરોધી નીતિ નિર્ધારણનું ઉદાહરણ છે. તેનાથી પ્રતિભાઓનું પલાયન થશે અને અમેરિકન કંપનીઓની ઉત્પાદક્તા પર વિપરિત અસર પડશે. દરમિયાન અમેરિકાની અગ્રણી સંસ્થા ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટે મંગળવારે જણાવ્યું કે, એચ-1બી વિઝા ફી વધારવાના ટ્રમ્પનો અવિચારી નિર્ણય સ્થાનિક રોજગારી વધારવા માટે નહીં, પરંતુ ઝેનોફોબિક એજન્ડા આગળ વધારવા ઈમિગ્રેશન નીતિને હથિયાર બનાવવા સમાન છે. તેમણે દાવો કર્યો કે, ટ્રમ્પના અચાનક જાહેર કરાયેલા આ નિર્ણયથી આઈટી સેક્ટરમાં ભારે અરાજક્તા સર્જાઈ હતી. આઈટી કંપનીઓએ મેડિકલ ઈમર્જન્સી સાથે પરિવારની મુલાકાત લેવા અથવા કંપનીના કામથી વિદેશ ગયેલા કર્મચારીઓમાં ગભરાટનું વાતાવરણ સર્જ્યું હતું.

ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચિંતન પટેલે ઉમેર્યું કે, એચ-1બી ધારકોને નિશાન બનાવીને ટ્રમ્પ અમેરિકાના આર્થિક ભવિષ્ય પર કુઠારાઘાત કરી રહ્યા છે અને અમેરિકામાં જ ભારતીય અમેરિકનો તથા બધા જ વસાહતી સમાજોમાં ભેદભાવ વધારી રહ્યા છે. ટ્રમ્પની આ નીતિ વૈશ્વિક નેતા તરીકે અમેરિકાની છબીને નુકસાન પહોંચાડશે. ટ્રમ્પની ૧ લાખ ડોલરની એચ-1બી વિઝા ફી અમેરિકન અર્થતંત્ર અને નવીનતાને ઈંધણ પૂરું પાડતા પ્રત્યેક પ્રોફેશનલ્સ અને કોમ્યુનિટીઝ પર ‘સીધો હુમલો’ છે.

- Advertisement -

You Might Also Like

નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા

મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે

છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા

અમેરિકાએ કૃષિ અને ઔદ્યોગિક ઉપકરણો પર 10% ટેરિફ ઘટાડ્યો

લેબેનોનમાં ભીષણ યુદ્ધના ભણકારા? ટ્રમ્પના શાંતિના દાવા પછી પણ ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ભારે તણાવ!

TAGGED: immigration
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article UAE આ દેશોના નાગરિકો માટે અસ્થાયી ધોરણે વિઝા પર પ્રતિબંધ
Next Article 71મો રાષ્ટ્રીય પુરસ્કાર: શાહરૂખ ખાન, રાની મુખર્જી, મોહનલાલનું રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવતા પહેલા ફિટનેસ સાબિત કરો: હાર્દિક-રોહિતને BCCIનું કડક અલ્ટિમેટમ

Khaskhabar Editor Khaskhabar Editor 49 seconds ago
કરોડોના ખર્ચે સાંઢિયા બ્રિજ તો બનાવ્યો, પણ વરસાદી પાણીના નિકાલની પાઇપલાઈન જ ભૂલી ગયા!
ગુજરાતમાં પાંચ મહિનામાં 1.92 લાખ કાર સહિત 6 લાખ વાહનનું વેચાણ
રેસકોર્સમાં ઉંદરોનો આતંક અટકાવવા તંત્રની ચોકીદારી!
અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ
ફરી યુદ્ધ શરૂ: ઈરાનનો કુવૈત-બહેરીનમાં અમેરિકી ઠેકાણાઓ પર હુમલો: USએ કહ્યું- બધા હુમલા નિષ્ફળ, અમેરિકાએ હોર્મુઝમાં ઈરાની ટાપુને ટાર્ગેટ કર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?