By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    10 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    1 day ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    1 day ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    3 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    10 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    10 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    10 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    11 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    12 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    6 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    7 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    1 week ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    11 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    1 day ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    1 day ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    3 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બંગાળથી લઇને આસામ સુધી વાવાઝોડાનું પ્રચંડ સ્વરૂપ, 4 લોકોના મોત, 100થી વધુ લોકો ઘાયલ, વરસાદને લઇ આ રાજ્યમાં એલર્ટ જાહેર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બંગાળથી લઇને આસામ સુધી વાવાઝોડાનું પ્રચંડ સ્વરૂપ, 4 લોકોના મોત, 100થી વધુ લોકો ઘાયલ, વરસાદને લઇ આ રાજ્યમાં એલર્ટ જાહેર
રાષ્ટ્રીય

બંગાળથી લઇને આસામ સુધી વાવાઝોડાનું પ્રચંડ સ્વરૂપ, 4 લોકોના મોત, 100થી વધુ લોકો ઘાયલ, વરસાદને લઇ આ રાજ્યમાં એલર્ટ જાહેર

Khaskhabar Editor
Last updated: 2024/04/01 at 12:58 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ઉત્તર-પૂર્વીય ભાગોમાં ચક્રવાતી તોફાનના કારણે યલો એલર્ટ જાહેર

ચક્રવાતી વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રવિવારે ચાર લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ

- Advertisement -

ભારતીય હવામાન વિભાગે દેશના ઉત્તરપૂર્વ અને ઉત્તરીય રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.વાત જાણે એમ છે કે, હવામાન વિભાગની આગાહી મુજબ હિમાચલ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. આ સાથે ઉત્તર-પૂર્વીય ભાગોમાં ચક્રવાતી તોફાનના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ચક્રવાતી વાવાઝોડાને કારણે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં રવિવારે ચાર લોકોના મોત થયા હતા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

#WATCH | Rain and hailstorms hit several parts of West Bengal's Jalpaiguri causing damage to houses, buildings and crops.

Four people have lost their lives and over 100 others are injured in the cyclone incident: Jalpaiguri SP pic.twitter.com/vPMPa8PYVO

- Advertisement -

— ANI (@ANI) March 31, 2024

આસામમાં પણ ખરાબ હવામાનની અસર થઈ છે. અહીં ભારે વરસાદને કારણે ગુવાહાટીના ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની છતનો એક ભાગ તૂટી પડ્યો. હવામાન વિભાગે પોતાના બુલેટિનમાં માહિતી આપી છે કે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં કરા પડવાની સંભાવના છે. આ સાથે અરુણાચલ પ્રદેશમાં 1 એપ્રિલથી 4 એપ્રિલ સુધી વરસાદ પડી શકે છે. અહીં કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે.

પૂર્વોત્તર રાજ્યોમાં યલો એલર્ટ જાહેર કરાયું
આસામ અને મેઘાલય, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં 1 એપ્રિલે ભારે વરસાદની શક્યતા છે. આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એક વિશેષ બુલેટિનમાં ગુવાહાટીમાં IMDના સ્થાનિક હવામાન કેન્દ્ર એ આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ માટે રવિવાર માટે ‘એલર્ટ’ જાહેર કર્યું છે. રાજ્યોમાં વીજળીના કડાકા, ભારેથી અતિ ભારે વરસાદ અને 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. RMCએ આ રાજ્યો માટે આગામી ચાર દિવસ માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું છે.

दैनिक मौसम परिचर्चा (31.03.2024)

YouTube: https://t.co/RcHN7bHLOe
Facebook: https://t.co/ayLXRcppjC#imd #WeatherUpdate #rainfall #Heatwave #ArunachalPradesh #assam #meghalaya #MadhyaPradesh #maharashtra #AndhraPradesh @moesgoi@DDNewslive@ndmaindia@airnewsalerts pic.twitter.com/QwKWnnZ8dg

— India Meteorological Department (@Indiametdept) March 31, 2024

બંગાળમાં તોફાનને કારણે ચાર લોકોના મોત
બીજી તરફ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લાના કેટલાક ભાગોમાં રવિવારે આવેલા અચાનક ચક્રવાતી તોફાનના કારણે ચાર લોકોના મોત થયા છે જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લા મુખ્યાલયના મોટાભાગના ભાગો અને પડોશી મૈનાગુરીના કેટલાક વિસ્તારોમાં કરા સાથે ભારે પવન ફૂંકાયો હોવાથી ઘણી ઝૂંપડીઓ અને મકાનોને નુકસાન થયું હતું, વૃક્ષો ઉખડી ગયા હતા અને ઇલેક્ટ્રિક થાંભલા પડી ગયા હતા. રાજારહાટ, બાર્નિશ, બકાલી, જોરપાકડી, માધબદંગા અને સપ્તીબારી વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે અને કેટલાક એકર વિસ્તારમાં ઉગાડવામાં આવેલા પાકને નુકસાન થયું છે. હવામાન વિભાગે MP, વિદર્ભ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં 2 થી 4 હીટ વેવની સંભાવના વ્યક્ત કરી છે. રાયલસીમામાં 4 એપ્રિલ સુધી અને તેલંગાણામાં 2 એપ્રિલ સુધી ગરમીનું મોજું યથાવત રહેશે.

You Might Also Like

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

ટીપાં-ટીપાં માટે તરસશે ભારત

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

TAGGED: alertdeclared, assam, bengal, rain, ચક્રવાતી તોફાન
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજથી પેરસિટામોલ સહિતની 800થી વધુ દવાઓ મોંઘી થશે, આ દવામાં થયો 130% ભાવનો વધારો
Next Article ચીન પોતાની નાપાક હરકતોથી ક્યારેય બાજ નહીં આવે: અરુણાચલ પ્રદેશના 30 શહેરોના નામ બદલ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?