By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    20 minutes ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    47 minutes ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    58 minutes ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    2 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 hours ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    3 hours ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    4 hours ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    4 hours ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 day ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    6 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વીજ અધિકારીઓને અપમાનિત કરતા જયમીન ઠાકર સામે પગલાં લેવા સરકારમાં રજૂઆત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વીજ અધિકારીઓને અપમાનિત કરતા જયમીન ઠાકર સામે પગલાં લેવા સરકારમાં રજૂઆત
રાજકોટ

વીજ અધિકારીઓને અપમાનિત કરતા જયમીન ઠાકર સામે પગલાં લેવા સરકારમાં રજૂઆત

Khaskhabar Editor
Last updated: 2025/06/03 at 4:38 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3

રાજકોટમાં વીજળી ગૂલ થતા PGVCLના અધિકારીઓને ખખડાવતા મહાનગરપાલિકાના સેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સામે મોરચો માંડ્યો છે. ગત ગુરૂવારે રાત્રે 2 વાગ્યે જયમીન ઠાકર પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન કચેરીએ પહોંચ્યા હતા અને ચાર દિવસથી લાઈટ જતી હોવાથી ફરિયાદ કરી હતી. આ સમયે PGVCLના અધિકારીઓને તમારા બાપુજીની પેઢી નથી તેમ કહ્યું હતું.

- Advertisement -

ગઇકાલે (2 જૂન 2025) આ મામલે જીબીઆના PGVCLના જનરલ સેક્રેટરીની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીને લેખિત રજૂઆત કરી હતી અને જયમીન ઠાકરે અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં તોછડાઈ ભર્યું વર્તન કર્યું હોવાની ફરિયાદ કરી હતી. જેથી આ વ્યક્તિ સામે ઉચ્ચ કક્ષાએ અને સરકારમાં રજૂઆત કરવા માગ કરી હતી.

ગુજરાત ઇલેક્ટ્રીક બોર્ડ એન્જિનિયર્સ એસોસિએશન (જીબીઆ) PGVCLના જનરલ સેક્રેટરી એમ.એમ. કડછાએ જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન હેઠળ આવતા વોર્ડ નં. 2નો વિસ્તાર આવે છે. જે વિસ્તારમાં 11 કેવી ભોમેશ્વર ફીડર અને 11 કેવી ઇન્કમટેક્ષ ફીડર હેઠળ આવે છે. 11 કેવી ભોમેશ્વર ફીડરમાં મારૂતીનગર, રેસકોર્સ પાર્ક, ગીતગુર્જરી, પેટ્રીયા હોટેલ આસપાસનો વિસ્તાર, જસાણી પાર્ક, સિંચાઈ નગર, ગોકાળીયાપરા વિગેરે આવે છે. તેમજ 11 કેવી ઈન્કમટેક્ષ ફીડરમાં રામેશ્વર ચોક આસપાસનો વિસ્તાર, આદર્શ સોસાયટી, રેસકોર્સ રિંગ રોડમાં મેયર બંગલાથી, કનકાઈ હોટેલ, જિલ્લા પંચાયત ચોક વિગેરે વિસ્તાર આવે છે.

આ બનાવ અંગે જણાવવાનું કે તા. 27 મેના રોજ મોડી રાત્રે 3.20થી 4.40 સુધી 11 કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલમાં નેચરલ ફોલ્ટ થવાથી પાવર બંધ થયો હતો, પરંતુ રેસકોર્સ પાસે આવેલી યુનિયન બેંકની બાજુમાં કેબલ ફોલ્ટવાળા ભાગને શોધી, તાત્કાલિક અસરથી ફોલ્ટ રીપેર થઈ શકે તેમ ન હોય અને ગ્રાહકોને ઈમરજન્સી વીજ પુરવઠો મળી રહે તે બાબતને ધ્યાનમાં રાખી, આ ફોલ્ટ વાળા અન્ડર ગ્રાઉન્ડ કેબલના ભાગને તાત્કાલિક તેના બંને બાજુથી કેબલ છોડાવી, અન્ય ફીડરમાં જોડીને પાવર ચાલુ કરવામાં આવ્યો હતો તેમજ તા. 28 મેના ફરીથી 11 કેવી ઇન્કમટેક્ષ ફીડરમાં મેઈન લાઈનમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ જે 66 કેવી લક્ષ્મીનગર સબ સ્ટેશનથી મહાકાલેશ્વર મંદિર સુધીના 2.5 કિમી ભાગમાં નેચરલ ફોલ્ટ થયો હતો અને રાત્રે 10.25થી 11.40 સુધી પાવર બંધ થઈ ગયો હતો.

- Advertisement -

જેથી આ કેબલ ફોલ્ટ વાળા ભાગને બંને બાજુથી કેબલ છોડાવી ફીડરનો ભાગ 11 કેવી ભોમેશ્વર ફીડર અને 11 કેવી જંકશન ફીડરમાં એમ અલગ અલગ બે ફીડરમાં જોડીને ઈમરજન્સી પાવર ચાલુ કરવામાં આવ્યો હતો. વિશેષ તા. 29 મેના રોજ 11 કેવી ભોમેશ્વર ફીડરમાં જમ્પર ફોલ્ટ થતા અને રાત્રે 12.30થી 1 વાગ્યા સુધી પાવર બંધ રહ્યો હતો અને ફોલ્ટને રીપેર કરીને 11 કેવી ભોમેશ્વર ફીડર ચાલુ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા રાત-દિવસ સખત મહેનત કરી પાવર સપ્લાય સતત મળી રહે તે રીતે કામગીરી કરવામાં આવે છે. પરંતુ કોઈ કારણોસર ફોલ્ટ થાય તેને રીપેર કરવા માટે આ પાવર નરી આંખે જોઈ શકાતો ન હોય પ્રથમ ફોલ્ટને શોધી વીજ અકસ્માતની સલામતી ધ્યાને રાખી પાવર બંધ કરી જરૂરી અર્થિગ, શોર્ટ, ડીસ્ચાર્જ વગેરે કરી અને વેરીફાય કર્યા પછી અને રીપેર કરવામાં આવે છે. આમ તા. 29 મેના રોજ 11 કેવી ભોમેશ્વર ફીડરમાં મોડી રાત્રે 12.30થી 1 વાગ્યા સુધીમાં ફોલ્ટ થયો હોય તે દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર પ્રદ્યુમનનગર (જામટાવર) સબ ડિવિઝન ખાતે રાત્રે અંદાજીત 1 વાગ્યે, પૂર્વ તૈયારી સાથે અન્ય માણસો તથા પ્રેસ-મીડિયા સાથે આવ્યા હતા અને અધિકારીઓને ફોન કરી ઓફિસ ખાતે ફરજીયાત આવવા દબાણ પૂર્વક જણાવ્યું હતું. આથી પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના નાયબ ઈજનેર જે.યુ ભટ્ટ, એચટી-2 સબ ડિવિઝનના નાયબ ઈજનેર આર. જે. પ્રજાપતિ, જુનિયર ઈજનેર એચ.બી. સાજકા, રાજકોટ શહેર વિભાગીય કચેરી 2ના કાર્યપાલક ઈજનેર જી. કે. સરવૈયા તેમજ પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેર બી.સી. રાઠોડ તાત્કાલિક પ્રદ્યુમનનગર સબ ડિવિઝન ખાતે દોડી ગયા હતા. તેમજ આ તમામ અધિકારીઓ સામે ખુબ જ અપમાનજનક અને બિન સંસદીય શબ્દોમાં તોછડાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું જે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને તેમના દ્વારા પાવર સપ્લાય બંધ ન થાય તે અંગેનું દબાણ પૂર્વક લખાણ કરવા ફરજ પાડ્યું છે.

આમ જયમીન ઠાકરના આ ગેરવર્તણૂકથી પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરીના તમામ અધિકારી તથા કર્મચારીઓની ગરિમા ખરડાઈ હોય તેવી લાગણી અનુભવે છે. ઉપરાંત આ વીડિયોના વાઇરલ થવાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારોમાં રાષ્ટ્રીય કક્ષાએ નામાંકિત પીજીવીસીએલ કંપની તેમજ સરકારની પણ છબી ખરડાઈ છે.

શું હતો વિવાદ ?

રાજકોટમાં પીજીવીસીએલ તંત્રનો કડવો અનુભવ ખુદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ભાજપના વોર્ડ નંબર 2 ના કોર્પોરેટર જયમીન ઠાકરને ગુરુવારે થયો હતો. આ વિસ્તારમાં ચાર દિવસથી રાત્રિના સમયે લાઇટ ગૂલ થતી હોવાથી તેમને સ્થાનિકોને સાથે રાખીને ગુરુવારે રાત્રે 1 વાગ્યે ઙૠટઈકની પ્રદ્યુમનનગર (જામટાવર) કચેરીએ જનતા રેડ પાડી હતી. આ દરમિયાન અધિકારીઓનો ઉધડો લીધો હતો અને તેમના ઉદ્ધતાઈભર્યા વર્તન સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો તો હવે રાત્રિના લાઈટ ન જવી જોઈએ તેવી લેખિતમાં બાયેંધરી પણ લીધી હતી.

You Might Also Like

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

કાલે રાજકોટમાં જન્માષ્ટમી મહોત્સવ સમિતિના મધ્યસ્થ કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ

TAGGED: Jaymin Thakar, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રૂા. 1.50 કરોડની ઉચાપત કરવાના ગુનામાં મુખ્ય આરોપીના જામીન મંજૂર કરવાનો હુકમ કરતી રાજકોટ સેશન્સ કોર્ટ
Next Article મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્ર્વ તમાકું નિષેધ દિવસની ઉજવણી કરાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી
દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટરાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?