ગોંડલ

રાજકોટ ફર્લો સ્કોડ ના હેડ કોન્સ્ટેબલ વિરરાજભાઇ જે. ધાધલ, પ્રભાતસિહ કે.પરમાર , ભગીરથસિંહ કે. જાડેજા નાઓને મળેલ સંયુકત ખાનગી હકિકત આધારે આટકોટ પોલીસ સ્ટેશનના વિરનગર ગામ ખાતે રહેતા અને (સી.આર.પી.સી. કલમ ૧૨૫) ભરણપોષણના ગુનામાં ગોંડલ સબ જેલના પાકા કામના વચગાળા જામીન પરથી નાશતા ફરતા કેદી સમીર ઓસમાણભાઇ રાઠોડ તપાસ દરમ્યાન આટકોટ ના વિરનગર ખાતે થી મળી આવતા કેદીને જડપી લઈ આગળની કોવીડ ૧૯ ટેસ્ટ કરાવવા ધોરણસર કાર્યવાહી કરવા આટકોટ પો.સ્ટે. ખાતે સોપી આપેલ હતો.