By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    3 hours ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    3 hours ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    3 hours ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    28 minutes ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    3 hours ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    4 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    3 hours ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ
રાજકોટ

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

Khaskhabar Editor
Last updated: 2026/04/27 at 4:34 PM
Khaskhabar Editor 11 minutes ago
Share
3 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીમાં મતદાન થકી લોકશાહીના પાવન પર્વની ઉજવણી

શહેરની જનતા જનાર્દનનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ

- Advertisement -

લોકશાહી પર્વની ઉજવણીમાં પરિશ્રમરૂપી આહુતિ આપનાર ભાજપના તમામ શ્રેણીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનોને ખૂબ ખૂબ અભિનંદન

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.27

રાજકોટ મહાનગર પાલિકા ની ચૂંટણી અંતર્ગત રાજકોટમાં વ્યાપક અને ઉત્સાહભર્યા મતદાન બદલ ધારાસભ્ય ઉદય કાનગડએ શહેરની જનતા જનાર્દનનો આભાર વ્યક્ત કરતાં જણાવેલ કે લોકશાહીના આ પાવન પર્વમાં મોટી સંખ્યામાં જોડાઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા બદલ નાગરિકોમાં લોકજાગૃતિ અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડએ ભાજપના તમામ શ્રેણીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનો, પદાધિકારીઓ અને સહયોગીઓનો વિશેષ આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ કે કાર્યકર્તાઓ અવિરત પરિશ્રમ, સમર્પણ અને સંઘર્ષના પરિણામે દરેક બૂથ પર સક્રિયતા અને જનસંપર્કની મજબૂત અસર જોવા મળી હતી.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારએ અનેક ઐતિહાસિક નિર્ણયો અને વિકાસ કાર્યો થકી દેશના વિકાસની ગાડી પુરપાટ દોડાવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા કરોડો ગરીબોને ઘર, ઉજ્જ્વલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન ,આયુષ્માન ભારત યોજના દ્વારા આરોગ્ય સુરક્ષા, જલ જીવન મિશન દ્વારા દરેક ઘરમાં નળથી પાણી , ડિજિટલ ઇન્ડિયા અભિયાનથી ટેકનોલોજીનો વ્યાપક વિકાસ, આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, આ તમામ યોજનાઓનો લાભ દેશના દરેક વર્ગ સુધી પહોંચ્યો છે, જે વિકાસના માર્ગને વધુ મજબૂત બનાવે છે.
એ જ રીતે ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા સતત વિકાસ અને સુશાસનનું મોડેલ રજૂ કરવામાં આવ્યું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, પાણી, વીજળી અને માર્ગ સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં આધુનિક સુવિધાઓનો વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અનેક પહેલ, ગરીબ અને મધ્યમ વર્ગ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે ત્યારે રાજકોટ શહેરની સાથોસાથ વિધાનસભા-68માં થયેલા ઉત્સાહપૂર્ણ મતદાન બદલ પણ લોકશાહીના આ પાવન પર્વની ઉજવણીમાં જાગૃતિ દાખવવા બદલ સરાહના કરી હતી.
વધુમાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું કે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર સતત પ્રતિબદ્ધ છે. રોડ, રસ્તા, વિવિધ પ્રાથમિક સુવિધાઓ, પીવાનું પાણી, સ્ટ્રીટ લાઇટ, ગાર્ડન અને અન્ય શહેરી સુવિધાઓમાં ઝડપી ગતિએ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટી પાસે રહેલ આ વિકાસ કાર્યોનું ભાથું હોય, રાજકોટમાં વિધાનસભા-68 સહિત તમામ વોર્ડ આ વ્યાપક અને ઉત્સાહપૂર્વક મતદાન લોકશાહીની મજબૂતતા અને જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમ જણાવતા ધારાસભ્ય ઉદય કાનગડએ જનતા ભાજપના વિકાસમૂલક કાર્યને આશીર્વાદ આપશે અને વિકાસયાત્રા સતત આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરીજનોનો તેમજ લોકશાહીના આ પર્વની ઉજવણીમાં પરિશ્રમની પરાકાષ્ઠા સર્જનાર ભાજપના તમામ શ્રેણીના કર્મનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ-બહેનોનો જાહેર આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ કે કાર્યકર્તાઓનો પરિશ્રમ અને સમર્પણ ભાજપની સૌથી મોટી શક્તિ છે” ત્યારે શહેરીજનો દ્વારા થયેલા ઉત્સાહપૂર્વક મતદાન લોકશાહીની મજબૂતતા અને રાષ્ટ્રવાદ અને વિકાસની રાજનીતિને વરેલી ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસનું પ્રતિબિંબ છે.

- Advertisement -

You Might Also Like

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

મેગા ફાઈનલમાં RJ વિનોદનો જાદુ

સૌરાષ્ટ્રના ઈતિહાસની સૌથી યાદગાર અને ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 750થી વધુ ચોગ્ગા અને 600થી વધુ છગ્ગા લાગ્યા

‘ખાસ ખબર’ની બ્લોકબસ્ટર ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્યાતિભવ્ય સમાપન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત
Next Article મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર
હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન
જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાજકોટ

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
રાજકોટ

મેગા ફાઈનલમાં RJ વિનોદનો જાદુ

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?