ગોંડલ તાલુકાના દાળીયા ગામેં તાલુકા પોલીસે દરોડો પાડી અમિત ઉર્ફે ભુપત સવજી ભાઈ સોલંકી ના બંધ પડેલ મકાનમાં વિદેશી દારૂની બોટલ નંગ 42 કિંમત રૂપિયા 25200 કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ દરોડા દરમિયાન અમિત ઉર્ફે ભુપત હાજર ન હોય તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા દરોડા અંગેની વધુ તપાસ હેડ કોસ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી હાથ ધરી હતી