પ્રમુખ તરીકે યુસુફભાઈ ચાદ અને ઉપ પ્રમુખ તરીકે ઝાકીરભાઘઈ શેખ (ટીવીએસ વાડા) ની નિમણુક કરાય, સેક્રેટરી તરીકે હસનભાઈ વરામ, જોઈન્ટ સેક્રેટરી તરીકે સૈયદ આહમદભાઈ હુશેન અને ખજાનચી તરીકે મૌલાના અ.અઝીઝ પીર ની નિમણુક કરાય
આ સંસ્થા માગરોળ ખાતે 1953 મા સૈયદ જહાગીરમીયા સાહબ અને સૈયદ અલી એહમદમીયા સાહબ જેવા બુઘ્ઘીજીવી લોકો દ્રારા મુસ્લીમ સમાજના શીક્ષણીક અને ઘાર્મીક તાલીમના ઉથ્થાન હેતુ સર સ્થાપવામા આવી હતી લગાતાર 67 વર્ષથી કાર્યરત આ સંસ્થા દ્રારા સમાજ ઉપયોગી અનેક કાર્ય કરવામા આવ્યા છે, જેની ટૂકી રુપ રેખા સંસ્થામા છેલ્લા કેટલાક વર્ષોથી મહત્વનુ યોગદાન આપનાર મુસા ભાઈ જેઠવા ( મેતાજી )એ સૌ સભ્યોને આપી હતી, સંસ્થાનો હેતુ અને સંસ્થાની મીલ્કતની જાણવણી કરવા નવા નિમાયેલ હોદેદ્દારો અને સભ્યોને અનુરોઘ કર્યો હતો,