By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    6 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    2 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    2 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગોંડલમાં ફરી લોહીયાળ ઘટના ઘટે તેવા એંધાણ: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની હત્યાની સોપારી લેતો નિખિલ દોંગા જાણો વિગત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગોંડલમાં ફરી લોહીયાળ ઘટના ઘટે તેવા એંધાણ: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની હત્યાની સોપારી લેતો નિખિલ દોંગા જાણો વિગત
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

ગોંડલમાં ફરી લોહીયાળ ઘટના ઘટે તેવા એંધાણ: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહની હત્યાની સોપારી લેતો નિખિલ દોંગા જાણો વિગત

Khaskhabar Editor
Last updated: 2021/06/10 at 12:27 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક ગંભીર ગુનામાં સંડોવાયેલા કુખ્યાત નિખિલ દોંગાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યાની સોપારી લીધાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પીઠડીયા ટોલ નાકે કાઠી યુવાનની હત્યાના ગુનામાં ગોંડલ જેલ હવાલે થયેલા નિખિલ દોંગાની ગેંગ સામે 117 જેટલા ગુના નોંધાયા હોવાથી 12 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી જેલ હવાલે કરાયા હતા. જેમાં ભૂજ જેલ હવાલે થયેલા નિખિલ દોંગા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા માટે હોસ્પિટલમાંથી ભાગ્યાનો ઘટ્ટસ્ફોટ થયો છે.

- Advertisement -

નિખિલ દોંગા સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી પડાવવી અને મિલકત હડપ કરવા ધાક ધમકી દેવાના 14 ગંભીર ગુના

જેતપુર પાસે આવેલા પીઠડીયા ટોલનાકા પાસે કાઠી યુવાનની હત્યાના ગુનામાં ગોંડલ જેલ હવાલે થયેલા નિખિલ દોંગાએ જેલના અધિકારી અને સ્ટાફ સાથે મળી જેલમાં વૈભવી ઠાઠ સાથે સગવડ મેળવી હતી અને જેલમાં જ રહી કેટલાક ઓપરેશન પાર પાડી જેલમાં સામ્રાજય ઉભુ કરી દીધું હતું. જેલમાં રહી ગુનાખોરી આચરતા નિખિલ દોંગાની છેક ગાંધીનગર સુધી ફરિયાદો પહોચતા વિઝિલન્સ દ્વારા ગોંડલ જેલમાં દરોડો પાડી મહેફીલ માણતા નિખિલ દોંગા અને તેના સાગરિતો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગોંડલ જેલના અધિકારીઓ અને સ્ટાફ સાથે મળી વૈભવી સગવડ મેળવતા નિખિલ દોંગા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા ભૂજ જેલ હવાલે કરાયો’તો

- Advertisement -

જયરાજસિંહની હત્યા કરવા નિખિલ દોંગા ભૂજ જેલમાંથી ભાગ્યો’તો

ગોંડલ જેલમાંથી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરાયેલા નિખિલ દોંગા અને તેની ગેંગના 12 શખ્સો સામે 117 જેટલા ગુના નોંધાયા હોવાથી ગુજસીટોક હેઠળ ગુનો નોંધી નિખિલ દોંગાને ભૂજની પાલારા જેલ હવાલે કરાયો હતો. નિખિલ દોંગા પાલારા જેલમાં હતો ત્યારે તેને મળવા આવેલા સાગરિતો સાથે જયરાજસિંહ જાડેજાનું કંઇ કરવું પડશે તેવી ચર્ચા કરી હતી અને તેમની હત્યા માટે ભાગી જવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાન મુજબ નિખિલ દોંગાએ પોતાને કેન્સરની બીમારી હોવાના બહાના હેઠળ ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ થયો હતો ત્યા કેદી પાર્ટીના પોલીસ સ્ટાફ સાથે સાંઠગાંઠ રચી ઉતરાંચલ ભાગી ગયો હતો.

નિખિલ દોંગા ભૂજ જેલમાંથી ભાગી ઉતરાંચલ પહોચતા એટીએસ, રાજકોટ એલસીબી અને ભૂજ પોલીસે તેનું પગેરૂ દબાવી ઉતરાંચલથી ઝડપી લીધા બાદ કરાયેલી પૂછપરછમાં તે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવા માટે ભાગી ગયાની ચોકાવનારી કબુલાત આપી હતી.

નિખિલ દોંગા અને તેની સાથે સંડોવાયેલા રાજકોટના ભરત જવેર રામાણી, ગોંડલના લાલજી ડાયા માલવીયા, રાજકોટના પાર્થ ઉર્ફે લાલો બીપીન ધાનાણી અને માધાપરના વિજય વિઠ્ઠલ સાંગાણીએ જામીન પર છુટવા અરજી કરી હતી. ચાર્જશીટ બાદ થયેલી રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં ગંભીર ગુનો કરવાની પેરવીમાં હોવાનું તેમજ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરવા માટે ભૂજની હોસ્પિટલમાંથી નાસી ગયા અંગેનું પોલીસે કોર્ટમાં સોગંદનામું રજુ કર્યુ હતું. તેમજ ચાર્જસીટમાં પણ જયરાજસિંહ જાડેજાની હત્યાના કાવતરા અંગેનો ઉલ્લેખ કરાયો હોવાથી સરકારી વકીલ દ્વારા પણ જામીન નામંજુર કરવા દલીલ કરી જામીન પર છોડવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની હત્યા કરે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. જામીન અરજીની ભૂજની અધિક સેશન્સ કોર્ટમાં સુનાવણી થઇ ત્યારે ડીવાય.એસ.પી. જે.એન.પંચાલ અને સરકાર પક્ષે એપીપી કલ્પેશ ગૌસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. અદાલતે જામીન અરજીની સુનાવણી બાદ નામંજુર કરતો હુકમ કર્યો છે.

You Might Also Like

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ

માનવતાની મિસાલ : યાત્રા પૂર્ણ થયા બાદ સેવાભાવી લોકોએ વેરાયેલી ખીલી જાતે વીણીને રસ્તો કર્યો સુરક્ષિત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી ખોડલધામ મંદિર પરિસર 11 જૂનથી ભાવિકો માટે ખુલશે
Next Article ગીર-સોમનાથના વાવાઝોડા અસગ્રસ્ત લોકોને કેટલી ચૂકવાઈ સહાય રકમ? જિલ્લા કલેકટરે આપી માહિતી, જાણો વિગત…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?