ગોંડલના શ્રી ભુવનેશ્વરી માતાજીના દર્શને નામદાર રાશેશ્વરી રાજ્ય લક્ષ્મીદેવી જેસલમેર, ગોંડલ કૌરાણી સાહેબ ગૌરીરાજ્ય લક્ષ્મીદેવીએ કુંવર જ્યોતિર્મયસિંહજી આવ્યા હતા સાથે
આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ અને પરીવારની મુલાકાત લીધી હતી બાદમાં ડો. રવિદર્શનજીની દ્વારા માતાજી ના કરાયેલ પેન્ટિંગ ની આર્ટ ગેલેરીના ચિત્રો નિહાળ્યા હતા. આ તકે હ્રીંમ ક્રિએશનની વેબ સાઇટ જાહેર કરી હતી. શ્રી ભુવનેશ્વરી મંદિર ના સ્થાપક રાજવેદ્ય આચાર્ય શ્રી ચરણતીર્થજી મહારાજ ગોંડલ રાજ્ય ના રાજવૈદ્ય હતા અનેક રાજપરિવરો સાથે આજે પણ પારિવારિક સંબંધો જાળવી રાખવામાં આવ્યા હોય સ્મરણો તાજા કર્યા હતા.