ગીર ગઢડા તાલુકાના કોદીયા ગામે પતિ પત્ની વચ્ચે ઝગડો થતાં ઝઘડો ઉગ્ર થતા બનતાં પતિએ પત્ની નુ ધારદાર હથિયાર વડે નાક કાપી નાખતા ગીર ગઢડા પંથકમાં ચકચાર મચી જેમાં પતી નાક કાપી થઈ ગયો ફરાર આજુબાજુના લોકો ને જાણ થતા 108 ને જાણ કરી મહીલાને ગીર ગઢડા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ પરંતુ મહિલા ની હાલત ગંભીર હોવાના લીધે વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને ગીર ગઢડા પોલીસ ને આ બનાવ અંગે જાણ થતા પોલીસ ધટનાસથળે પહોંચી અને આ બનાવની તપાસ હાથ ધરી છે

  •  મણીભાઈ ચાંદોરા