By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    4 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    5 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    7 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    7 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    2 days ago
    રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
    2 days ago
    અમદાવાદમાં બોગસ રાજકીય પક્ષનું કૌભાંડ : 519 કરોડના બોગસ ડોનેશન લઈ 155 કરોડની કરચોરી
    2 days ago
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    3 days ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    2 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    4 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    5 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    6 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    7 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 4 નવેમ્બરથી ભારતમાં 1 વર્ષ માટે ‘ChatGPT Go’ ફ્રી થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > 4 નવેમ્બરથી ભારતમાં 1 વર્ષ માટે ‘ChatGPT Go’ ફ્રી થશે
SCIENCE-TECHNOLOGY

4 નવેમ્બરથી ભારતમાં 1 વર્ષ માટે ‘ChatGPT Go’ ફ્રી થશે

Khaskhabar Editor
Last updated: 2025/10/28 at 2:41 PM
Khaskhabar Editor 11 months ago
Share
3 Min Read
SHARE

ChatGPT Go ભારતમાં ઑગસ્ટમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું, ઓપનએઆઈ અનુસાર, ChatGPTની સૌથી અદ્યતન સુવિધાઓની વધુ સસ્તું ઍક્સેસની વિનંતી કરતા વપરાશકર્તાના પ્રતિસાદના જવાબમાં ડિઝાઇન કરવામાં આવી હતી.

ChatGPT Go Free for One Year: OpenAI દ્વારા ચેટજીપીટી ગો વર્ઝનને ભારતીયો માટે એક વર્ષ માટે ફ્રી કરવામાં આવ્યું, જાણો ક્યારથી ઉપયોગ કરી શકશો… OpenAI દ્વારા ચેટજીપીટીના ગો વર્ઝનને ભારતીયો માટે એક વર્ષ માટે ફ્રીમાં કરવામાં આવ્યું છે. આ ઓફરનો ઉપયોગ યુઝર્સ 4 નવેમ્બરથી કરી શકશે. OpenAI એ દિવસે બેંગલોરમાં તેમની પહેલી DevDay એક્સચેન્જ ઇવેન્ટ કરી રહ્યું છે. ભારતમાં OpenAI તેમના યુઝર્સ વધારવા માટે આ સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે. ચેટજીપીટી માટે દુનિયામાં ભારત બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે.

- Advertisement -

ભારતમાં ઓગસ્ટમાં લોન્ચ થયું હતું ચેટજીપીટી ગો

ચેટજીપીટી ગો એક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન છે જેને ભારતમાં ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એમાં મેસેજ કરવાની લિમિટ વધુ છે. તેમ જ રોજના ઇમેજ જનરેટ કરવાની અને અપલોડ કરવાની લિમિટ પણ ફ્રી વર્ઝન કરતાં વધુ છે. પર્સનલાઈઝ રિસ્પોન્સ માટે ચેટજીપીટી યુઝર્સની ચેટને સેવ રાખે છે. આ સેવ કરવાની લિમિટ પણ ફ્રી વર્ઝન કરતાં પેઈડ વર્ઝનમાં વધુ છે. આ સર્વિસ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારથી આજ સુધી એની કિંમત મહિનાના 399 હતી. જોકે ભારતીય યુઝર્સ માટે હવે એને એક વર્ષ માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે. જોકે એની શરૂઆત 4 નવેમ્બરથી શરૂ થશે.

IndiaAI મિશન હેઠળ OpenAIએ ભર્યું પગલું

- Advertisement -

OpenAIના વાઇસ પ્રેસિડન્ટ અને ચેટજીપીટીના હેડ નિક ટર્લી દ્વારા કહેવામાં આવ્યું છે કે ચેટજીપીટી ગો જ્યારથી લોન્ચ થયું ત્યારથી લઈને ભારતીયોમાં ચેટજીપીટીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેમની ક્રિએટિવિટી પણ કાબિલેદાદ છે. કંપની હવે ભારતીય યુઝર્સ માટે એક વર્ષ માટે ચેટજીપીટી ગોને ફ્રી કરી રહી છે. એનાથી ભારતના દરેક યુઝર્સ એડવાન્સ AIનો ઉપયોગ કરી શકશે. સરકારના IndiaAI મિશન હેઠળ OpenAI દ્વારા આ પગલું ભર્યું છે. તેઓ ભારતના મિશનને સપોર્ટ કરી રહ્યાં છે.

ભારતમાં ઓફિસ બનાવશે OpenAI

OpenAI હાલમાં એડટેક પ્લેટફોર્મ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન્સ અને સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. તેઓ હવે AI ટૂલ ભારતમાં બનાવવામાં આવે એ વિશે ચર્ચા કરી રહ્યાં છે. OpenAI દ્વારા એ વાતની પણ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ નવી દિલ્હી અને બેંગલોરમાં તેમની નવી ઓફિસ ખોલવા જઈ રહ્યાં છે. તેમની હરિફ કંપની એન્થ્રોપિક દ્વારા પણ ત્યાં ઓફિસ ખોલવામાં આવી રહી છે. OpenAI ભારતમાં જે ઝડપથી વિકાસ કરી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને જ ભારતમાં ઓફિસ ખોલવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 183 મિલિયન ઇમેઇલ પાસવર્ડ્સ લીક ​​થયા, શું તમારું Gmail સુરક્ષિત છે? તમારા ડેટાને કેવી રીતે સુરક્ષિત રાખવો?
Next Article દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

AIના ભરોસે લેખક-પત્રકાર! : લેખક-પત્રકાર દ્વારા AIના વધતા ઉપયોગથી સાહિત્ય-પત્રકારત્વનું બદલાતું ચિત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
રાજકોટમાં ખેડૂતોને લોનની લાલચ આપી જમીન પડાવી લેવા ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ
રામ મંદિર દાન ચોરી મામલે ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લિનચીટ
એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
પ્રથમ લગ્ન ચાલુ હોવા છતાં કરેલા બીજા લગ્ન કાનૂની રીતે શૂન્ય
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?