અલગ અલગ 13 વ્યક્તિ સામે બૅન્ક એકાઉન્ટ નંબરના આધારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી,
મોરબીના નાની વાવડી ગામે રહેતા વેપારી યુવાન સાથે શેરબજારમાં ઓનલાઈન રોકાણના નામે પોણા બે કરોડથી વધુ રકમની છેતરપિંડી આચરવામાં આવતા સાયબરક્રાઇમ પોલીસ મથકમાં 13 બેન્ક એકાઉન્ટ ધારકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
- Advertisement -
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા જયદીપ ગોરધનભાઇ અદ્રોજા ઉ.31 નામના યુવાન સાથે શેરબજારમાં ઓનલાઈન રોકાણ કરવાના નામે છેલ્લા બે મહિનામાં આરોપી વોટ્સએપ નંબર ધારક (1) 88867 40775 (2) 63595 24461 (3) Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4524029725677972 ધારક (4) Punjab National Bank એકાઉન્ટ નંબર 8675002100001307 ધારક (5) Punjab National Bank એકાઉન્ટ નંબર 2432002105255537 ધારક (6) Hdfc Bank એકાઉન્ટ નંબર 50200046878272 ધારક (7)Jana Small Finance Bank ના એકાઉન્ટ નંબર 4747020001074376 ધારક (8) Punjab National Bank ના એકાઉન્ટ નંબર 6099002100010158 ધારક (9) AU Small Bankના એકાઉન્ટ નંબર 2111257435959841 ધારક (10) Uco bankના એકાઉન્ટ નંબર 01260210006108 ધારક (11) IndusInd Bankના એકાઉન્ટ નંબર 201002743173 ધારક (12) SBI Bank ના એકાઉન્ટ નંબર 00000042774102771 ધારક (13) CICI Bank ના એકાઉન્ટ નંબર 649605500252 વાળા ધારક તથા તપાસમાં ખુલે તે તમામ લોકોએ 1,76,42,580ની છેતરપિંડી આચરી નાણાં પરત નહિ કરતા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.