By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    40 minutes ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    23 minutes ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    56 minutes ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 3:59 PM
Khaskhabar Editor 3 months ago
Share
4 Min Read
SHARE

ઇથેનોલના વપરાશને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ કરી સત્તાવાર જાહેરાત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

દેશમાં બાયો-ઇંધણ એટલે કે ઇથેનોલના વપરાશ અને અપનાવવાની ગતિને તેજી આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતજનક જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝફર્સ્ટના અહેવાલ અનુસાર, કેન્દ્ર સરકાર સંચાલિત સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (ઘખઈત) દ્વારા બજારમાં ટૂંક સમયમાં જ ‘ઊ85’ ફ્યુઅલ રજૂ કરવામાં આવશે. આ ખાસ પ્રકારનું ઇંધણ સામાન્ય પેટ્રોલની સરખામણીએ પ્રતિ લીટર રૂપિયા 20 ના માતબર ડિસ્કાઉન્ટ એટલે કે સસ્તા ભાવે ગ્રાહકોને વેચવામાં આવશે.
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઊ85 ફ્યુઅલ એ 85% ઇથેનોલ અને 15% પેટ્રોલનું એક વિશેષ મિશ્રણ છે. સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલ મિશ્રિત આ બળતણની ઉર્જા કાર્યક્ષમતા (એનર્જી એફિશિયન્સી) થોડી ઓછી હોય છે. આ ઓછી ઉર્જા કાર્યક્ષમતાના કારણે વાહન ચાલકોને થતા સામાન્ય નુકસાનની ભરપાઈ કરવાના હેતુથી અને ગ્રાહકો આ ઇંધણ તરફ વધુ આકર્ષાય તે માટે સરકાર દ્વારા પ્રતિ લીટર રૂપિયા 20 નું મોટું ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલાંથી દેશમાં ઇથેનોલ એડોપ્શનની પ્રક્રિયાને મોટો વેગ મળશે.
સરકાર દ્વારા આ નવું બળતણ દેશભરમાં તબક્કાવાર રીતે ઉપલબ્ધ કરાવવાનું એક ચોક્કસ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. આ યોજનાના પ્રથમ ચરણ હેઠળ, ચાલુ વર્ષ 2026 ના અંત સુધીમાં દેશના 500 ફ્યુઅલ સ્ટેશનો (પેટ્રોલ પંપો) પર ઊ85 ઇંધણ મળતું થઈ જશે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા ચરણમાં આ નેટવર્કનો વ્યાપક વિસ્તાર કરીને વર્ષ 2027 ના અંત સુધીમાં સમગ્ર દેશમાં 5,000 જેટલા આઉટલેટ્સ પર આ સસ્તું ઇંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પેટ્રોલમાં 20%થી વધુ ઈથેનોલ ભળે તો વાહનનું શું થશે? ભારે મૂંઝવણ

- Advertisement -

દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે સરકાર ઈથેનોલ બ્લેન્ડિંગ એટલે કે પેટ્રોલમાં ઈથેનોલનું મિશ્રણ સતત વધારી રહી છે. હાલમાં ભારતમાં મોટાભાગની કંપનીઓ ઈ20 એટલે કે 20 ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલથી ચાલી શકે તેવા વાહનો વેચી રહી છે.
જોકે, સરકારે તાજેતરમાં જ ઊ22 થી લઈને ઊ30 સુધીના વધુ ઈથેનોલ મિશ્રણવાળા ઈંધણના નવા ધોરણો જાહેર કર્યા હોવાથી કરોડો વાહનચાલકોના મનમાં ચિંતા છે કે તેમના વર્તમાન વાહનોનું ભવિષ્ય શું હશે.
સામાન્ય રીતે વાહન ઉત્પાદકો એન્જિનને ચોક્કસ નિર્ધારિત મિશ્રણ માટે જ પ્રમાણિત કરતાં હોય છે. જો ઊ20 ક્ષમતાવાળા વાહનમાં તેનાથી વધુ ઈથેનોલવાળું પેટ્રોલ લાંબા સમય સુધી વાપરવામાં આવે તો એન્જિનની રબરની સીલ, ગેસ્કેટ, ફ્યુઅલ પંપ અને ઈન્જેક્ટર્સ જેવા ભાગોને મોટું નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ઈથેનોલ હવામાંથી ભેજને ઝડપથી શોષી લેતું હોવાને કારણે વાહનની માઈલેજ અને એન્જિનના લાંબાગાળાના આયુષ્ય પર પણ માઠી અસર પડી શકે છે.
આ સમસ્યાના ઉકેલ તરીકે વાહનને અપગ્રેડ કરવાની વાત કરીએ તો, ઊ20 વાહનને ઊ30 એટલે કે 30 ટકા ઈથેનોલ સુધી લઈ જવું ટેકનિકલી ઘણું સરળ છે. એન્જિન કંટ્રોલ યુનિટના રી-કેલિબે્રશન અને ફ્યુઅલ સિસ્ટમના સામાન્ય ફેરફારથી આ શક્ય બની શકે છે, પરંતુ આ માટે ઓટો કંપનીઓની સત્તાવાર મંજૂરી અને ટેસ્ટિંગ જરૂરી રહેશે કારણ કે હાલમાં બજારમાં આવી કોઈ સાર્વત્રિક ક્નવર્ઝન કિટ ઉપલબ્ધ નથી. બીજી તરફ વાહનને સીધું E85 એટલે કે 85 ટકા ઈથેનોલ પર ચલાવવા માટે આખી ફ્યુઅલ સિસ્ટમના હાર્ડવેર બદલવા પડે જે ખૂબ જ જટિલ અને ખર્ચાળ પ્રક્રિયા છે.

You Might Also Like

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ
Next Article દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
રાજીનામાની રાજનીતિ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાષ્ટ્રીય

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?