By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    3 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    4 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    2 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    3 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    4 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    4 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    2 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    2 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    5 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
રાષ્ટ્રીય

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor
Last updated: 2026/06/06 at 4:03 PM
Khaskhabar Editor 3 months ago
Share
3 Min Read
SHARE

અખબારમાં લપેટીને અપાતું ભોજન કેન્સરને આમંત્રણ આપે છે: FSSAIએ મૂક્યો પ્રતિબંધ

દેશભરનાં ખાદ્ય વિક્રેતાઓ રેસ્ટોરન્ટ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ વગેરે માટે કડક ચેતવણી જારી કરાઈ: તમામ રાજ્ય સરકારોને અમલ માટે જણાવાયું

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

હવે સડક પરના લારી-ગલ્લાથી લઈ ખાદ્યપદાર્થ વેચતા તમામ વ્યાપારીઓ માટે અખબારી કાગળમાં ભોજન કે નાસ્તો પીરસવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવાયો છે. ગરમાગરમ સમોસા કે વડાપાઉ અથવા તો કોઈપણ પ્રકારનું ભોજન કોઈપણ ખાદ્યપદાર્થના વિક્રેતા અખબારના કાગળમાં પેક કરીને પણ આપી શકશે નહી. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ઋજજઅઈં) એ હવે આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. એનડીટીવીના રિપોર્ટ અનુસાર, ઋજજઅઈંએ દેશભરના તમામ ખાદ્ય વિક્રેતાઓ, રેસ્ટોરન્ટ માલિકો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ અને ખાદ્ય વ્યવસાય સંચાલકોને કડક ચેતવણી જાહેર કરી છે, જેમાં તાત્કાલિક અસરથી અખબારમાં ખાદ્ય પદાર્થોનું પેકેજિગ અથવા પીરસવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સત્તામંડળે દેશભરના રેસ્ટોરન્ટ માલિકો, સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, કેટરર્સ, ક્લાઉડ કિચન, ફૂડ સ્ટોલ અને અન્ય ખાદ્ય વ્યવસાય સંચાલકોને તાત્કાલિક ખાદ્ય પદાર્થો માટે છાપાનો ઉપયોગ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈમાં તાજેતરમાં કરવામાં આવેલી મોટી કાર્યવાહી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈમાં એક ખૂબ જ પ્રખ્યાત વડાપાવ વિક્રેતા ગ્રાહકોને અખબારમાં ખોરાક પીરસતો અને પેકિગ કરી આપતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ પશ્ર્ચિમી ઝોન અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) એ સંયુક્ત રીતે દુકાન સામે કાર્યવાહી કરી હતી. આ ઘટના બાદ સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે આ આદેશનો અનાદર કરનાર કોઈપણ દુકાનદાર કે વિક્રેતા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ આદેશ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન, કેટરર્સ, ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ, ફૂડ સ્ટોલ, નાના દુકાનદારો, મોબાઇલ ફૂડ વિક્રેતાઓ, ફેરિયાઓ વગેરે પર લાગુ થશે.
ઋજજઅઈં એ આ પાછળના ગંભીર કારણો દર્શાવ્યા છે. ઓથોરિટીના જણાવ્યા અનુસાર, અખબાર છાપવામાં વપરાતી શાહીમાં વિવિધ હાનિકારક રસાયણો, રંગો, રંગદ્રવ્યો અને સીસા જેવી ભારે ધાતુઓ હોય છે. જ્યારે ગરમ ખોરાક અખબાર પર મૂકવામાં આવે છે, ત્યારે આ શાહી પીગળી જાય છે અને ખોરાક સાથે ભળી જાય છે. લાંબા સમય સુધી આવા દૂષિત ખોરાક ખાવાથી શરીરમાં આ ધીમી ઝેરી અસર એકઠી થાય છે, જેનાથી ગંભીર બીમારીનો ભય રહે છે.
ઋજજઅઈં એ સામાન્ય લોકોને આ ઝૂંબેશમાં સતર્ક રહેવા વિનંતી કરી છે. ઓથોરિટીએ સલાહ આપી છે કે જો તમે કોઈપણ દુકાન, રેસ્ટોરન્ટ અથવા શેરી વિક્રેતા પર અખબારમાં લપેટીને ખોરાક પીરસવામાં આવતો જુઓ તો સતર્ક રહો. નિયમોનો કડક અમલ સુનશ્ર્ચિત કરવા માટે ઋજજઅઈં અને રાજ્યના ખાદ્ય સુરક્ષા વિભાગો સતત દેખરેખ અને આરૂર્યજનક નિરીક્ષણ કરશે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા કોઈપણ દુકાનદારને ફૂડ સેફટી એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

You Might Also Like

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ

બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
Next Article શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાષ્ટ્રીય

પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?