By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    11 minutes ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    20 minutes ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    1 day ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    1 day ago
    ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઇલની ડીલ પર મહોર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા
    3 minutes ago
    બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
    23 hours ago
    મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા
    1 day ago
    રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ
    2 days ago
    નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    1 day ago
    મેસ્સીનો જાદુ! આર્જેન્ટિનાની ઐતિહાસિક જીત
    1 day ago
    મિકેલ મેરિનોના નિર્ણાયક ગોલથી સ્પેનનો 1-0 થી ઐતિહાસિક વિજય : રોનાલ્ડોનું વિશ્વકપ જીતવાનું સપનું રોળાયું
    2 days ago
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    3 days ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    23 hours ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    2 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    2 days ago
    માયાભાઈની વાતોમાં સચ્ચાઈ શૂન્ય, ગપગોળા ભારોભાર
    2 days ago
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અયોધ્યાના ચુકાદાને ન્યાયની મજાક કહેનાર જસ્ટિસ નરીમને પૂર્વ CJI DY ચંદ્રચુડે આપ્યો જવાબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અયોધ્યાના ચુકાદાને ન્યાયની મજાક કહેનાર જસ્ટિસ નરીમને પૂર્વ CJI DY ચંદ્રચુડે આપ્યો જવાબ
રાષ્ટ્રીય

અયોધ્યાના ચુકાદાને ન્યાયની મજાક કહેનાર જસ્ટિસ નરીમને પૂર્વ CJI DY ચંદ્રચુડે આપ્યો જવાબ

Khaskhabar Editor
Last updated: 2024/12/13 at 12:53 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે અયોધ્યા-બાબરી મસ્જિદ અંગેના ચુકાદા પર ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે આ નિર્ણયની ટીકા કરનારા ઘણા લોકોએ એક હજારથી વધુ પાનાના ચુકાદાનું એક પાનું પણ વાંચ્યું નથી. તેમણે જસ્ટિસ રોહિંગ્ટન નરીમનના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપી હતી જેમાં અયોધ્યા-બાબરી મસ્જિદ વિવાદ પર ચુકાદો આપતી વખતે ધર્મનિરપેક્ષતાને ધ્યાને જ લેવામાં આવી નહોતી.

જસ્ટિસ ચંદ્રચૂડે શું જવાબ આપ્યો જુઓ

- Advertisement -

એક કોન્ક્લેવમાં હાજરી આપતા પૂર્વ જસ્ટિસ ચંદ્રચૂડે જસ્ટિસ નરીમનની ટિપ્પણીનો જવાબ આપતાં કહ્યું કે, ‘હું પણ અયોધ્યા અંગેના ચુકાદાનો પક્ષકાર હતો, એટલા માટે હું ચુકાદાનો બચાવ કરવા કે ટીકા કરવામાં નથી માનતો, એ મારા કામનો ભાગ નથી. જ્યારે ન્યાયાધીશ ચુકાદામાં પક્ષકાર હોય ત્યારે ચુકાદો એક જાહેર સંપત્તિ બની જાય છે અને અન્યોએ તેના વિશે વાત કરવી પડે છે.

જસ્ટિસ નરીમન વિશે શું કહ્યું…?

તેમણે કહ્યું કે જસ્ટિસ નરીમને અમારા ચુકાદાની ટીકા કરી છે, તેથી હું કહેવા માંગુ છું કે તેમની ટીકા એ હકીકતને સમર્થન આપે છે કે ભારતમાં ધર્મનિરપેક્ષતાનો સિદ્ધાંત જીવંત છે કારણ કે બિનસાંપ્રદાયિકતાનો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત અંતરાત્માની સ્વતંત્રતા છે અને જસ્ટિસ નરીમન જે કંઈ પણ કરી રહ્યા છે, તે તેમના અંતરાત્મા દ્વારા કરી રહ્યા છે.

- Advertisement -

અમે ચુકાદાના દરેક શબ્દ માટે અડગ

તેમણે કહ્યું, ‘હકીકત એ છે કે આપણા સમાજમાં એવા લોકો છે જેઓ તેમના વિચારો મુક્ત રીતે રજૂ કરે છે. તે યાદ અપાવે છે કે દેશમાં ધર્મનિરપેક્ષતા જીવંત છે. હું મારા નિર્ણયનો બચાવ કરવા માંગતો નથી, કારણ કે સ્પષ્ટ છે કે હું મારા નિર્ણયનો બચાવ કરી શકતો નથી. અમે ફક્ત પાંચ જજોની બેન્ચ દ્વારા અમારા મંતવ્યો રજૂ કર્યા છે અને દરેક પ્રકારની દલીલો રજૂ કરી છે. આવી સ્થિતિમાં દરેક જજ નિર્ણયનો એક ભાગ છે. અમારા માટે આ એક સામૂહિક નિર્ણય છે અને અમે અમારા દરેક શબ્દ માટે અડગ છીએ.

ધર્મનિરપેક્ષતા વિશે શું બોલ્યાં

ધર્મનિરપેક્ષતા વિશે જસ્ટિસ નરીમનની વાત પર જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, ‘આ એક ધારણા છે અને બીજી ઘણી ધારણાઓ પણ હશે. આવી સ્થિતિમાં અદાલતો વર્તમાન મુદ્દાઓ પર નિર્ણય લે છે. તેઓ દેશ સમક્ષના મુદ્દાઓ પર નિર્ણય લે છે. નાગરિકોને ટીકા કરવાનો, ચર્ચા કરવાનો, ટિપ્પણી કરવાનો અધિકાર છે. લોકશાહીમાં આ બધું સંવાદની પ્રક્રિયાનો એક ભાગ છે. આ જસ્ટિસ નરીમનનો મત છે અને દરેક વ્યક્તિ આ દૃષ્ટિકોણનું સન્માન કરે છે, પરંતુ ચોક્કસપણે આ દૃષ્ટિકોણ સત્યના એકાધિકારને પ્રતિબિંબિત કરતું નથી. અંતિમ શબ્દ સુપ્રીમ કોર્ટના હશે.

શું કહ્યું હતું જસ્ટિસ નરીમને

ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ આર.એફ નરીમને રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સર્વોચ્ચ અદાલતના 2019ના ચુકાદાની ટીકા કરી હતી અને તેને “ન્યાયની મજાક” ગણાવતાં કહ્યું હતું કે તે બિનસાંપ્રદાયિકતાના સિદ્ધાંત સાથે ન્યાય કરતું નથી. જસ્ટિસ નરીમને કહ્યું કે, ‘હું માનું છું કે ન્યાયની સૌથી મોટી મજાક એ છે કે આ ચુકાદામાં ધર્મનિરપેક્ષતાને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી. જસ્ટિસ નરીમને મસ્જિદ તોડી પાડવાનું ગેરકાયદેસર હોવા છતાં વિવાદિત જમીન આપી દેવા માટે કોર્ટ દ્વારા આપવામાં આવેલા તર્ક સાથે અસંમતિ દર્શાવી હતી.

You Might Also Like

મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

રામમંદિર દાનચોરીની ઘટના 70 CCTVમાં કેદ

નાસિકમાં આભ ફાટવાનું એલર્ટ : ત્ર્યંબકેશ્વર મંદિર બંધ

TAGGED: AYODHYA, CJI DY Chandrachud, Justice Narim
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પશ્ચિમ બંગાળ: ભાજપે બંગાળમાં રામ મંદિર પ્રોજેક્ટની જાહેરાત કરી, TMCની એ જ જિલ્લામાં બાબરી જેવી મસ્જિદની દરખાસ્ત
Next Article સંસદ શિયાળુ સત્ર: રાજ્યસભામાં જોરદાર હોબાળો, અધ્યક્ષ જગદીપ ધનખડ વિપક્ષ પર નારાજ, રાજ્યસભા સ્થગિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
રાજકોટ ખાતે કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોન બેઠક યોજાઈઃ રામ મંદિર મુદ્દે ભાજપ સામે વિપક્ષના આકરા પ્રહારો
રાજકોટ થશે વધુ હરિયાળું: 66 લાખના ખર્ચે મિયાવાકી પદ્ધતિથી જંગલો વિકસાવાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં પૂરથી 3000 LPG સિલિન્ડર તણાયા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
રાષ્ટ્રીય

બંગાળના બુરૂઇપુર દુષ્કર્મ-હત્યા કેસનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં સતત વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?