By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    11 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    11 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    11 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    11 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    12 hours ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    12 hours ago
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    1 day ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    12 hours ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    3 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    6 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    12 hours ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    3 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેદ આરોગ્યનો અશ્ર્વમેધ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મેદ આરોગ્યનો અશ્ર્વમેધ
Author

મેદ આરોગ્યનો અશ્ર્વમેધ

Khaskhabar Editor
Last updated: 2025/12/27 at 5:29 PM
Khaskhabar Editor 7 months ago
Share
5 Min Read
SHARE

વિકસિત અને વિકાસશીલ દેશોમાં વધતા જતા લાઇફ સ્ટાઈલ સંબંધી રોગોને ધ્યાનમાં લઈને સંયુક્ત રાષ્ટ્રો (યુનો) ની સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા (ઠઇંઘ) એ તાજેતરમાં એક ઠરાવ પસાર કર્યો કે પ્રોસેસ્ડ ફૂડ (બજારુ ફૂડ કહો તો પણ ચાલે) માંથી ટ્રાન્સ ફેટી એસિડ્સ કહેવાતી હાનિકારક ચરબીને દરેક દેશ દૂર કરશે.

અમેરિકા અને યુરોપના કેટલાક વિકસિત દેશોએ આના ઉપર અમલ પણ શરૂ કર્યો અને ફાસ્ટ ફૂડ માં રહેલા ટ્રાન્સ ફેટ ની માત્રા નહિવત કરી નાખી. પરંતુ આ દેશો બહુ ચાલાક અને સાથે પોતાના નાગરિકો માટે પ્રામાણિક છે. આથી એમણે એમના તૈયાર મળતા ફૂડ (પેકેટ, ફાસ્ટ ફૂડ વગેરે) માંથી જે હાનિકારક ફેટ દૂર કર્યું તે ઇન્ડસ્ટ્રીયલ ફેટ હતું. એવું ફેટ કે જે ખરેખર તેલમાંથી બનતું હોય.

- Advertisement -

એક રિપોર્ટ અનુસાર ભારતમાં પ્રોસેસડ ફૂડની ઇન્ડસ્ટ્રી માત્ર પંદરેક વર્ષમાં રાજાની કુંવરીની જેમ ચાલીસ ગણી મોટી થઈ ગઈ છે. સાથે સાથે હ્રદયરોગ, ડાયાબિટીસ અને બીજા અનેક રોગોનું પ્રમાણ પણ એટલી હદે વધ્યું છે કે આ રોગોની બાબતમાં પણ આપણે “વિશ્વગુરુ” બનવાની હોડમાં છીએ.

ભારતમાં મળતા બિસ્કીટ વેફર કે બેકરી વગરે સહિત અનેક ફાસ્ટફુડ આઇટમોમાં ટ્રાન્સ ફેટ નું પ્રમાણ અતિશય ઊંચું હોય છે.જેનું કારણ છે પામ તેલ. ભારત પામ તેલનું બહુ મોટું ગ્રાહક છે (કદાચ સહુથી મોટું) અને આ પામ તેલમાંથી બિસ્કીટ, આઇસ ક્રીમ ને નામે વેચાતા ફ્રોઝન ડીઝર્ટ અને બીજી અનેક ચીજો બનાવનાર કંપનીઓ માટે સસ્તામાં સિદ્ધપુરની જાત્રા સાબિત થાય છે. આથી સ્વાભાવિક છે કે કંપનીઓ એનો જ ઉપયોગ કરે.

અમેરિકા અને ડેન્માર્ક જેવા દેશોએ પોતાને ત્યાં મળતા ફૂડ માં આવા ટ્રાન્સ ફેટ ની માત્રાને નિયત કરીને સાવ ઓછી કરી નાખી છે. પણ ભારતમાં ?? ભારતમાં હજી મોટા ભાગની પ્રોસેસ ફૂડ આઇટમો પામ તેલમાં………. અને કરોડોનો વેપલો..

- Advertisement -

મેદ શબ્દ સંસ્કૃત છે .. મેધ, મેદસ્વી/તા, મેદો, મેધા જેવા અનેક શબ્દ મેદ સાથે સંકળાયેલા છે.

બહુ સમજવા જેવું છે કે સંસ્કૃતમાં તેલ માટે મેદ શબ્દ નથી. કેમકે તેલ વનસ્પતિમાંથી મળે છે. મેદ શબ્દ માત્ર પ્રાણીમાંથી મળતી ચરબી માટે છે. ઘી એક મેદ છે, પણ તેલ મેદ નથી. તેલને તૈલ અથવા સ્નેહ કહેવાય છે.

પાંચ અમૃત માં જે કાઇ ચરબી યુક્ત છે તે પ્રાણીજ ચરબી છે, એમાં તેલનો સમાવેશ નથી. વારંવાર વપરાતું તેલ ટ્રાન્સ ફેટનો મોટો સ્ત્રોત છે. જેને કારણે હ્રદયરોગ ની સંભાવના અનેક ગણી વધી જાય છે.

સામે જે હમણાં કેટલાક વર્ષોથી જે બહુ બદનામ છે તે ઘી ખરેખર સારા પ્રકારની ચરબી નો સોર્સ છે. માંસાહારી લોકો માટે માંસ, ઈંડા અને માછલી સારા પ્રકારની ચરબી આપે છે. એમાં ટ્રાન્સ ફેટનું પ્રમાણ ઓછું હોય છે.

મેદ અને મેધાને બહુ ઊંડો સંબંધ છે (અને એ સબંધ ને પાકેપાયે જાણતા પૂર્વજોના આપણે વંશજ છીએ એ ગર્વની વાત છે) મેદ થી જ મેધા છે. આપણું મગજ કોલેસ્ટેરોલ થી બનેલું છે. કોલેસ્ટેરોલ માત્ર ને માત્ર પ્રાણીજ ચરબીથી મળે છે.વનસ્પતિ થી મળતી ચરબીમાં આ કોલેસ્ટરોલ હોતું નથી. પરંતુ, અમુક ચાલાક લોકોએ કોલેસ્ટેરોલ ને બદનામ કરવામાં કશું બાકી રાખ્યું નથી. કોલેસ્ટેરોલ તમામ સ્ટીરોઇડ હોર્મોનનો સ્ત્રોત છે. શરીરના મોટાભાગના તંત્રો આ સ્ટીરોઇડ હોર્મોન વિના ચાલે નહિ. એટલે વિટામિન ડીની ત્રુટી વાળા લોકોને પ્રજનન, સાયકોલોજી, અસ્થી, હોર્મોન થી લઈને તમામ પ્રકારના રોગો થાય છે. વિટામિન ડી પણ કોલેસ્ટેરોલ માંથી બને છે.

માણસના પ્રોપર વિકાસ માટે કોલેસ્ટેરોલ અને ચરબી અનિવાર્ય છે.. દેવું કરીને પણ ઘી પીવો એવું કહેવા વાળા મહર્ષિ ચાર્વાક તદ્દન પ્રેક્તીકલ હતા. એમણે દેવું કરીને તેલ પીવાનું નથી કહ્યું તે પણ નોંધવા જેવું છે.

કોલેસ્ટેરોલ ધમનીઓ ને બ્લોક કરે છે પણ ત્યારે જ જ્યારે એને “પચાવવામાં” ના આવતું હોય..કસરત , સુર્ય પ્રકાશ અને યોગ્ય ખોરાકનો અભાવ હોય.. કોલેસ્ટેરોલ કરતા ટ્રાન્સ ફેટ ક્યાંય વધુ હાનિકારક છે.

પરંતુ, સત્યનું મોઢું સુવર્ણમુદ્રાથી ઢંકાયેલું હોય છે. અબજોનો વેપલો હોય અને વળી એનાથી બીમારીઓ થાય એનો તો હજારો અબજો નો વેપલો હોય ત્યાં કોણ કહેશે કે મેદ થી જ મેધા(બુદ્ધિ અને યાદશક્તિ) આવે છે.. એકવાર મેધા જાય પછી પાછી નથી આવતી. હિંદુઓ એક કુપોષિત પ્રજા બની રહી છે. એનું કારણ મેદનો અને મેદ પચાવવા સુર્ય પ્રકાશનો ત્યાગ છે.

You Might Also Like

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

શિક્ષણના નામે ચાલતી બેફામ શૈક્ષણિક લૂંટ

જીવનસાથી સાથેના સંબંધનો સૂર્યાસ્ત !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પોતાના પૂછડામાં મહિનાઓનો ખોરાક સંઘરે છે મગર
Next Article મેક્સિકોમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 13 લોકોના મોત, અનેક લોકો ઘાયલ થયા છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
PCB રાજકોટની ઐતિહાસિક સિદ્ધિ : માત્ર ચાર દિવસમાં ૨૪ ગેરકાયદે હથિયાર સાથે ૧૧ આરોપી ઝબ્બે
ગુજસીટોકમાં જેલમાંથી કબ્જો લેવાયેલા ફિરોઝ સહિતના 5 આરોપીના 9 દિવસના રિમાન્ડ મંજુર
રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

10 કે તેથી વધુ કર્મચારી ધરાવતી સંસ્થા માટે આંતરિક ફરિયાદ સમિતિની રચના ફરજિયાત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સોશિયલ મીડિયાની માયાવી દુનિયા – સંબંધોની વાસ્તવિકતા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?