By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    8 hours ago
    ઈરાન-US ડીલ અટવાઈ, અમેરિકા 20 વર્ષ માટે પરમાણુ કાર્યક્રમ રોકવા મક્કમ, ઈરાન 5 વર્ષ માટે તૈયાર
    11 hours ago
    હોર્મુઝ સંકટ વચ્ચે ટ્રમ્પ જોતા રહી ગયા અને ભારત-રશિયાએ બાજી પલટી, 3 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
    11 hours ago
    ટ્રમ્પના ત્રાસથી ફ્રાન્સનો મોટો નિર્ણય: હવે વિયેતનામ, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા પણ Linux તરફ?
    3 days ago
    ઘાયલ ચહેરો અને કપાયેલો પગ… ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ અંગે નવો ખુલાસો!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રામીણ ભારતની મહિલાઓ માટે સાયબર સુરક્ષા કવચ: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારત સરકાર દ્વારા ‘ઇ-સેફહર’ લોન્ચ
    8 hours ago
    સતત 4 જીત બાદ હારી રાજસ્થાન: હૈદરાબાદ તરફથી ડેબ્યુ પર સાકિબ અને પ્રફુલ્લે 4-4 વિકેટ ઝડપી
    8 hours ago
    બિહારમાં CM પદેથી નિતિશના રામ-રામ…સમ્રાટ બનશે સરતાજ
    8 hours ago
    દિલ્હીથી દેહરાદૂન એક્સપ્રેસ હાઇવે! PM મોદીએ એશિયાનો સૌથી લાંબો વાઈલ્ડલાઈફ કોરિડોરનું કર્યું લોકાર્પણ
    10 hours ago
    બિહાર માટે જે શક્ય હતું તે કર્યું: અંતિમ કેબિનેટ બેઠકમાં ભાવુક થયા નીતિશ કુમાર, આજે જ આપશે રાજીનામું
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    10 hours ago
    ‘વીડિયો ડિલીટ કરી દે…’, યુજવેન્દ્ર ચહલની ટીમે તાનિયાને કરી રિક્વેસ્ટ, એક્ટ્રેસનો નવો આરોપ
    10 hours ago
    IPLમાં રાજસ્થાનની સતત ચોથી જીત, છઈઇની હાર
    3 days ago
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    4 days ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    4 days ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    5 days ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    4 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફેક ન્યુઝને ખાળવા આવી ગઇ છે ‘બૂમ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ફેક ન્યુઝને ખાળવા આવી ગઇ છે ‘બૂમ’
Author

ફેક ન્યુઝને ખાળવા આવી ગઇ છે ‘બૂમ’

Khaskhabar Editor
Last updated: 2022/11/07 at 10:27 AM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

બૂમની તથ્યતપાસ સેવા અંગ્રેજી, હિન્દી, બાંગ્લા અને ગુજરાતી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્ધ છે : બૂમ દ્વારા રાજય, ક્ષેત્ર અને શહેરલક્ષી 10 વ્હોટ્સએપ ગ્રુપ કાર્યરત કરવામાં આવ્યા છે : સૌપ્રથમ વખત ગુજરાતી ભાષામાં તમે કોઈપણ ‘ફેક્ધયુઝ’નું તથ્ય તપાસવા ફેક્ટચેકની મદદ લઈ શકશો અને એ પણ તદ્દન નિ:શુલ્ક !: બૂમ ફેક્ટચેક ટીપલાઈન વ્હોટ્સએપ પર 7700906588 પર ઇંશ મોકલીને જોડાઓ, ફેક ન્યુઝનું તથ્ય તપાસો

ભારતની સર્વપ્રથમ ફેક્ટ ચેક સેવા બૂમ દ્વારા ગુજરાતી ભાષામાંસેવાઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે
આ ફેકટચેક સેવાઓ તમે કેમ ઉપયોગ કરી શકો એ સંદર્ભે બૂમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બૂમ ફેકટચેક ટોપલાઈન, તથ્યનું મિત્ર તેનો વ્હેટ્સએપ નંબર 7700906588 વપરાશકર્તાએ તેના ફોનમાં ફોનબુકમાં ઉમેરવાનો કરવાનો રહેશે, ત્યારબાદ એ નંબર પર વ્હોટ્સએપ પર માત્ર ઇંશ ટાઈપ કરીને મોકલતા એક ઈન્ટરેક્ટીવ મેનુ વપરાશકર્તાને જોવા મળશે. બૂમ દ્વારા ગુજરાતી ભાષામાં ફેકટચેકની પ્રક્રિયા વધુ લોકભોગ્ય બને તેમજ ઈન્ટરનેટ વપરાશકર્તા કોઈ ખોટી માહિતીનો શિકાર ન બને તેવા હેતુ અને આશયથી ગુજરાત રાજય, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર પ્રાંત, કચ્છ પ્રાંત, અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર અને રાજકોટ શહેરનાં એવા દસ (10) વ્હોટ્સએપ ગ્રુપ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે.

- Advertisement -

બૂમ ગુજરાત વ્હોટ્સએપ તથ્ય તપાસ પ્રકલ્પની વ્હોટ્સએપ ગ્રુપ્સ પર આમંત્રણ લિંક – વિગતો

ફેક્ટચેક ન્યુઝ બ્રાન્ડ ‘બૂમ’ને સફળતાના શિખરે પહોંચાડનાર ગોવિંદરાજ ઇથીરાજ

આજે સમગ્ર વિશ્વમાં ભારતમાંથી ઉભી થયેલી સર્વપ્રથમ ફેકટચેક ન્યુઝ બ્રાન્ડ બૂમને સફળતાનાં શિખરે પહોંચાડવામાં બૂમની સમગ્ર ટીમનો સિંહફાળો છે. જેમાં બૂમનાં સુકાને રહેલા બૂમલાઈવ તેમજ ઈન્ડિયાસ્પેન્ડનાં ફાઉન્ડર (સ્થાપક) શ્રી ગોવિંદરાજ ઈથીરાજનું સકાન અત્યંત મહત્વનું સાબિત થયું છે. શ્રી ગોવિંદરાજ ઈથિરાજ જેઓ ટેલિવિઝન અને અખબારી પત્રકારત્વ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને તેઓ ધ ઈકોનોમિક ટાઈમ્સ, સીએનબીસી ટીવી18, બિઝનેસ સ્ટાન્ડર્ડ, બ્લૂમબર્ગ ટીવી ઈન્ડિયામાં તંત્રીસ્થાને રહીને આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોનું સુકાન સાંભળી ચુક્યા છે, તદુપરાંત તેઓ બ્લૂમબર્ગ કવીન્ટ તેમજ રાજયસભા ટીવી પર બિઝનેસ તેમજ પબ્લિક પોલિસીને લાગતા ટેલિવિઝન શો પણ એન્કર કરી ચુક્યા છે. તેઓ ધ એસ્પેન ઇન્સ્ટિટ્યૂટ, કોલોરાડોના ફેલો છે, મેકનલ્ટી પ્રાઈઝ વર્ષ 2018ના વિજેતા છે અને 2014 માટે ઇખઠ ફાઉન્ડેશન રિસ્પોન્સિબલ લીડરશિપ એવોર્ડના પણ વિજેતા છે.

- Advertisement -

જવ્વલ્લે જ કોઈ ભારતીય પત્રકારનાં જ્ઞાન અને કાર્યને કોઈ ફોચ્ર્યુન 500માં રહેલી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં કોઈ માલિકે જાહેરમાં સ્વીકારીને તેમને સરાહી હશે, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ન્યુ યોર્ક ખાતે ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત બૌદ્ધિક સત્ર ગોલકીપર્સ 2022 જેની થીમ ફયુચર ઓફ પ્રોગ્રેસ મુદ્દે હતી એવા એક ખુલ્લા મંચ પરનાં સંવાદ કાર્યક્રમમાં માઈક્રોસોફટનાં ફાઉન્ડર બીલ ગેટ્સ સાથેની ચર્ચાઓમાં ભાગ લીધા બાદ બિલ ગેટ્સે પણ શ્રી ગોવિંદરાજ ઈથિરાજ પાસેથી ઘણું જાણવા મળ્યાની વાતને સમર્થન આપતી ટ્વિટ કરી હતી, જે ખુબજ વાયરલ થઈ હતી. આ ચર્ચાસત્રમાં શ્રી ગોવિંદરાજ ઈથિરાજ સાથે એક્ટર, લેખક,એકેડેમીશિયન-લેક્ચરર અને ભૂતકાળમાં બરાક ઓબામા વહીવટમાં વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સ્ટાફ સભ્ય પણ રહી ચુક્યા છે એવા કાલ પેન ઉર્ફે કલ્પેન સુરેશ મોદી (જેઓ ફિલ્મો તેમજ ટેલિવિઝન સિરીઝ તેમજ વેબસીરીઝમાં કામ કર્યું છે અને નેટફિલક્સ પરની જાણીતી વેબ શ્રેણી ધ ડેઝિગ્નેટેડ સર્વાઈવરમાં વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરીનાં પાત્રમાં જોવા મળ્યા હતા), તેમજ રેને ડીરેસ્તા જેઓ સ્ટેનફોર્ડ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરી ખાતે ટેક્નિકલ રિસર્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને માઈક્રોસોફટનાં સર્વેસર્વા તેમજ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં કો-ચેયર એવા શ્રી બિલગેટ્સ આ મીસઈન્ફોર્મેશન પરની બૌદ્ધિક ચર્ચાસત્રમાં એક જ મંચ પર હાજર હતા.
અંદાજે પોણાં પાંચ કલાક સળંગ ચાલેલ આ બૌદ્ધિક ચર્ચાનો કાર્યક્રમ જેમાં ગોવિંદરાજ ઈથિરાજે ભાગ લીધો હતો, તે ગોલકીપર્સ 2022 કાર્યક્રમની યુ-ટ્યુબ લિંક અત્રે દર્શાવવામાં આવેલી છે – વિિંાંત://ુજ્ઞીિીં.બય/તઋષદતશઇંઠઅમસ
બૂમ ફેક્ટચેકની સેવાઓ ગુજરાતી ભાષામાં કાર્યરત થાય અને વધુ અને વધુ લોકો આ ફેકટચેક સેવાઓ સાથે જોડાય તેવા આશયથી બૂમ દ્વારા સમગ્ર ગુજરાતનું સુકાન સંભાળવા માટે ગ્રાન્ટ આધારિત બૂમ ગુજરાત ફેકટચેક ત્રિમાસિક પ્રકલ્પમાં પત્રકાર હિમાંશુ ભાયાણીની નિમણુંક કરવામાં આવી છે. બૂમ ગુજરાત ફેકટચેક મુદ્દે આપને કોઈપણ વિગતો જોઈતી હોય તો હિમાંશુભાઈનો સંપર્ક સેલફોન નંબર ્ન +919825069924 પર થઈ શકશે.

ભારતમાં શરૂ કરાયેલી બૂમ ફેક્ટ ચેકર્સની સેવાઓ

BOOM એ ભારતમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવેલી બૂમ ફેક્ટ ચેકર્સ સેવાઓમાંનું એક છે. ૂૂૂ.રફભભિંવયભસયિ.શક્ષ પણ બૂમનાં સ્થાપક દ્વારા જ લોન્ચ કરવામાં આવ્યું હતું અને દક્ષિણ એશિયામાં છે જેને ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક- પોયન્ટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર એ સંપાદકીય રીતે મજબૂત સ્વતંત્ર તથ્ય ચકાસણી વેબસાઇટ બનાવવા માટે અમે લીધેલા પ્રારંભિક પગલાંનું પ્રતિબિંબ છે જેણે નકલી સમાચારોને નાબૂદ કરવા અને તેનો ફેલાવો અટકાવવાનો પ્રયત્ન કર્યો છે. બૂમ ઠવફતિંઆાના માધ્યમ થકી હેલ્પલાઈન શરૂ કરનાર સૌપ્રથમ તથ્ય તપાસનાર મીડિયા સંસ્થા હતી જયાં તમે તથ્ય તપાસવા માટે તમારી પોસ્ટ અને ફોરવર્ડ મોકલી શકો છો. બૂમ ઠવફતિંઆા હેલ્પલાઇન (+917700906588) દર અઠવાડિયે તથ્ય તપાસનાં સંખ્યાબંધ પ્રશ્નો પ્રાપ્ત કરે છે.
ઇઘઘખ 2014થી એક વ્યાપક સંશોધનાત્મક પત્રકારત્વનાં પ્રયાસ તરીકે અને નવેમ્બર 2016થી તેના વર્તમાન અવતારમાં અસ્તિત્વમાં આવેલ મીડિયા સંસ્થાન છે. ઇઘઘખ એ ખોટી માહિતી સામે લડવા, વાયરલ થઈ રહેલી વિગતો સમજાવવા અને ઈન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવવાના હેતુ સાથે કાર્યરત સ્વતંત્ર ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે કરવામાં આવેલી પહેલ છે.

બૂમની મુખ્ય વિશેષતાઓ એ છે કે બૂમ એ ઈન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક (ઈંઋઈગ) દ્વારા પ્રમાણિત પ્રથમ ભારતીય ફેક્ટ ચેકિંગ ન્યૂઝરૂમ્સમાંનું એક છે. ઇઘઘખ ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક (ઈંઋઈગ)નું પ્રથમ ભારતીય સભ્ય હોય, ભારતમાં ઈંઋઈગના થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામ પર ફેસબુક સાથે ભાગીદારી કરનારી સૌપ્રથમ મીડિયા સંસ્થા છે.
ઇઘઘખ ની ટીમમાં આરોગ્ય અને કાયદાથી લઈને ડેટા એનાલિટિક્સ અને વિદેશ નીતિના ઘણા વિષય નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇઘઘખ હાલમાં અંગ્રેજી, હિન્દી, બાંગ્લા અને ગુજરાતી એમ કરીને ચાર ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ વર્ષની શરૂઆતમાં, ઇઘઘખ એ સ્થાનિક વેબસાઈટ્સ અને સમર્પિત ટીમો સાથે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ વિસ્તરણ કર્યું, જેમાં બૂમ દ્વારા ફેકટચેક કરવામાં આવતી ભાષાઓની કુલ સંખ્યા છ થઈ છે. તદુપરાંત કન્નડ અને મલયાલમ ભાષામાં તથ્ય તપાસવા માટે ઇઘઘખ અગ્રણી ભારતીય સામાજીક પ્લેટફોર્મસ સાથે પણ કાર્યરત છે અને કામ કરે છે.

બૂમ ફેસબુક અને યુટ્યુબનાં માધ્યમ થકી દરરોજ એક્સપ્લેનેર્સ તેમજ તથ્ય તપાસ કરાયેલી વિગતોનાં વીડિયોનું પ્રસારણ પણ કરે છે. તમે બૂમને ટ્વિટર પર (બજ્ઞજ્ઞળહશદયશક્ષ) પર શોધી શકો છો. ઇઘઘખ એ ઘીભિીંય ખયમશફ ઙદિં કમિં નો એક ભાગ છે અને તેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. આઉટક્યૂ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ એ નફા માટેનું એકમ છે અને તે અન્ય વ્યવસ્થાઓ જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કોન્ટ્રાક્ટ વર્ક, મીડિયા સાક્ષરતા, તાલીમ તેમજ મીડિયા ક્ધટેન્ટ બનાવવાના કોન્ટ્રાક્ટ્સમાંથી તેની આવક મેળવે છે, જેમાંથી તથ્ય તપાસવાની પ્રક્રિયા તદ્દન મફત કરવામાં આવતી હોય તેને આવકનાંસ્ત્રોતમાંથી બાકાત રાખેલ છે. બૂમને નાણાકીય વર્ષ 2020-2021માં કુલ આવકમાં 5 ટકાથી વધુ યોગદાન આપનાર સંસ્થાઓમાં ફેસબુક અને મહોલ્લાટેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બૂમ દ્વારા સમગ્ર ગુજરાતનું સુકાન સંભાળવા માટે ગ્રાન્ટ આધારિત બૂમ ગુજરાત ફેકટચેક ત્રિમાસિક પ્રકલ્પમાં પત્રકાર હિમાંશુ ભાયાણીની નિમણુંક કરવામાં આવી છે. બૂમ ગુજરાત ફેકટચેક મુદ્દે આપને કોઈપણ વિગતો જોઈતી હોય તો હિમાંશુભાઈનો સંપર્ક સેલફોન નંબર +919825069924 પર થઈ શકશે.

You Might Also Like

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

ઝોમ્બી ડ્રગ્સ: પશુઓ માટેની દવા ઝાયલેઝીનનો દુરુપયોગ!

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

TAGGED: BOOM, FACTCHECZ, news
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબી શહેરનાં 20 વિસ્તારમાં પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ
Next Article બિસ્ટ: જાનવર જંગલી બને ત્યારે…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

દારૂના દરોડામાં 7.78 લાખના મુદ્દામાલ સાથે કાર ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
વેરાવળમાં ડૉ.બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવાઈ: વિશાળ શોભાયાત્રા નીકળી
જૂનાગઢમાં 15 વર્ષથી ઓળખ છુપાવીને રેહતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ: નિયમાનુસાર ડિપોર્ટ કરવા તજવીજ હાથ ધરી
જૂનાગઢમાં 40.07 અને ગિરનાર પર્વત પર 42 ડિગ્રી તાપમાન સાથે ‘અગનભઠ્ઠી’ જેવો માહોલ
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો મોરબી પર કહેર એક જ મહિનામાં ₹7,000 કરોડનો ફટકો
અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

અક્ષય તૃતીયાએ ભૃગુશ્રેષ્ઠ ભગવાન પરશુરામનું પ્રાગટ્ય: ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
Bhavy Raval

ભાજપ, કૉંગ્રેસ, આપના ઉમેદવારોને મતદારો નહીં કાર્યકરો હરાવશે?

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
Author

ફ્લેટધારક માત્ર રહેવાસી નહીં, સોસાયટીનો હિસ્સેદાર છે: GCSA અને રેરા હેઠળ મળ્યા છે મજબૂત અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?