By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    10 minutes ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    24 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    24 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    2 days ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાયદાની નજરમાં દંપતી સમાન: ભારતીય કાયદામાં માત્ર પત્નીને જ નહીં, પતિને પણ મળ્યા છે સશક્ત અધિકારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કાયદાની નજરમાં દંપતી સમાન: ભારતીય કાયદામાં માત્ર પત્નીને જ નહીં, પતિને પણ મળ્યા છે સશક્ત અધિકારો
Author

કાયદાની નજરમાં દંપતી સમાન: ભારતીય કાયદામાં માત્ર પત્નીને જ નહીં, પતિને પણ મળ્યા છે સશક્ત અધિકારો

Khaskhabar Editor
Last updated: 2026/03/14 at 4:24 PM
Khaskhabar Editor 6 months ago
Share
7 Min Read
SHARE

મહિલા સુરક્ષાની સાથે પુરુષોની ગરિમાનું પણ રક્ષણ: ખોટા આક્ષેપો અને માનસિક ત્રાસ સામે પતિ લઈ શકે છે કાયદાનો આશરો 

ભારતીય કાયદા વ્યવસ્થામાં લગ્ન એ માત્ર એક સામાજિક વિધિ નથી, પરંતુ એક કાનૂની બંધન છે. વર્તમાન સમયમાં સ્ત્રી સશક્તિકરણ અને મહિલા સુરક્ષાના કાયદાઓ વિશે વ્યાપક સામાજિક જાગૃતિ જોવા મળે છે, જે આવકાર્ય છે; પરંતુ કાયદાના શાસનમાં ’પતિ’ તરીકે પુરુષને પણ સમાન ગરિમા અને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે, જેની જાણકારીના અભાવે અનેક પુરુષો કાનૂની મૂંઝવણ અનુભવતા હોય છે. ભારતીય બંધારણના સમાનતાના સિદ્ધાંત મુજબ, કાયદો લિંગના આધારે ભેદભાવ રાખતો નથી. જ્યારે વૈવાહિક વિવાદો સર્જાય છે, ત્યારે માનસિક ક્રૂરતા, ખોટા આક્ષેપો કે મિલકત સંબંધિત તકરારો સામે પતિને પણ સશક્ત કાનૂની રક્ષણ મળેલું છે.
પતિનાં કાનૂની અધિકારો
(1) દામ્પત્ય હક્કોનું પુન:સ્થાપનનો હક્ક : હિન્દુ મેરેજ એક્ટની કલમ 9 મુજબ, જો પત્ની કોઈ પણ વાજબી કારણ વગર પતિનો ત્યાગ કરીને અલગ રહેવા જાય, તો પતિ કોર્ટમાં ’દામ્પત્ય હક્કોના પુન:સ્થાપન’ માટે અરજી કરી શકે છે. જો કોર્ટને લાગે કે પત્ની પાસે અલગ રહેવાનું કોઈ વાજબી કારણ નથી, તો કોર્ટ તેને પતિ સાથે રહેવા પાછા ફરવાનો આદેશ આપી શકે છે.
(2) ભરણપોષણ મેળવવાનો હક્ક : ઘણા લોકોને એ જાણીને આશ્ચર્ય થાય છે કે માત્ર પત્ની જ નહીં, પણ પતિ પણ ભરણપોષણ માંગી શકે છે. હિન્દુ મેરેજ એક્ટની કલમ 24 અને 25 હેઠળ જો પતિ શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય અથવા તેની પાસે આવકનું કોઈ સાધન ન હોય, અને પત્ની કમાતી હોય, તો પતિ પોતાની પત્ની પાસે ભરણપોષણ માંગી શકે છે.
(3) છૂટાછેડા લેવાનો હક્ક : હિન્દુ મેરેજ એક્ટની કલમ 13 હેઠળ પતિ-પત્નીને સમાન છૂટાછેડાનો હક્ક છે. જો પત્ની દ્વારા પતિ પર માનસિક કે શારીરિક ત્રાસ ગુજારવામાં આવતો હોય, જો પત્ની લગ્ન બહાર અન્ય વ્યક્તિ સાથે સંબંધ ધરાવતી હોય, જો પત્ની સતત 2 વર્ષ કે તેથી વધુ સમયથી પતિને છોડીને અલગ રહેતી હોય કે અસાધ્ય માનસિક રોગથી પીડાતી હોય વગેરે સંજોગોમાં પતિ કાયદેસર રીતે છૂટાછેડા મેળવી શકે છે.
(4) સંતાનોની કસ્ટડીનો હક્ક : લગ્ન વિચ્છેદના કિસ્સામાં, પિતાને પણ બાળકનો કબજો મેળવવાનો સમાન હક્ક છે. ’ગાર્ડિયન એન્ડ વોર્ડ્સ એક્ટ’ હેઠળ જો પિતા સાબિત કરી શકે કે તે માતા કરતા વધુ સારી રીતે બાળકનો ઉછેર, શિક્ષણ અને ભવિષ્ય સુધારી શકે તેમ છે, તો તેને કસ્ટડી મળી શકે છે. જો કસ્ટડી ન મળે, તો પણ ’વિઝિટેશન રાઈટ્સ’ (બાળકને મળવાનો હક્ક) પતિ પાસે અબાધિત રહે છે.
(5) ખોટા કેસો સામે રક્ષણનો હક્ક : આજના સમયમાં દહેજ ઉત્પીડન કે ઘરેલું હિંસાના ખોટા કેસોનું પ્રમાણ વધ્યું છે. આવા સમયે જો કેસ ખોટો હોય, તો પતિ હાઈકોર્ટમાં ઋઈંછ રદ (ચીફતવ) કરવા માટે અરજી કરી શકે છે. જો પત્ની દ્વારા પતિની પ્રતિષ્ઠા ખરડવા માટે ખોટા આક્ષેપો કરવામાં આવે, તો પતિ પત્ની વિરુદ્ધ માનહાનિનો કેસ કરી શકે છે.
(6) મિલકત સંબંધિત હક્કો : પતિની સ્વ-અર્જિત મિલકત પર તેનો સંપૂર્ણ માલિકી હક્ક છે. પત્નીને તેમાં માત્ર ’રહેઠાણનો અધિકાર’ મળે છે, માલિકી નહીં. પતિ મિલકત વેચવા, ગીરો મૂકવા કે ભેટ આપવા માટે સ્વતંત્ર છે. તે વસિયતનામું દ્વારા પત્નીને બદલે સંતાનો કે અન્ય કોઈને પણ મિલકત વારસામાં આપી શકે છે.
પતિની તરફેણમાં ચુકાદાઓ
(1) છફમવયતવુફળ જવફળિફ ટ/ત. ઊીંતીળ જવફળિફ 1990-ઉખઈ-1-290નાં કેસમાં પત્ની દ્વારા જાતીય સંભોગનાં ઇન્કારને ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(2) છફષક્ષશ ટ/ત. જવફક્ષશિંહફહ, 1992-ઉખઈ-1-409નાં કેસમાં પત્ની આત્મહત્યાની વારંવાર ધમકી આપે તેને ક્રુરતા ગણી શકાય જેથી પતિ કાયદેસર રીતે છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(3) ઙફફિળષયયિં ટ/ત. છફક્ષષશિં જશક્ષલવ 1995-ઉખઈ-1-329નાં કેસમાં પત્ની ખોટા આક્ષેપ કરે અને સાબિત ન થાય તો ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(4) જીક્ષશફિં જશક્ષલવ ટ/ત. છફષ ઇફવફમીિ જશક્ષલવ અ.ઈં.છ. 1999 અહહ. 69નાં કેસમાં અન્ય પુરુષ સાથે પત્ની ભાગી જાય તો તેને ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(5) છફસયતવ જવફળિફ ટ/ત. જીબિવશ જવફળિફ અઈંછ 2002 છઅઉં. 138નાં કેસમાં દહેજની માંગણી અને વ્યભિચારનો પત્નીએ ખોટો કેસ કર્યો હતો તો તે કૃરતા છે તેથી કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(6) અશાફિસફતવ ઉફિિંંફિફિું ઙફફિંમય ટ/ત. ઞતવફ ઉંફશાફિસફતવ ઙફફિંમય 2005(1) ઉ.ખ.ઈ. 601નાં કેસમાં પત્નીનાં પતિ સાથેનાં લાંબા સમયનાં ગેરવર્તન કે ઝઘડાને ક્રુરતા ગણી શકાય જેથી કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(7) ૠજ્ઞમફળબફશિ ઉયદશ ટ/ત. ઉયદશ ઙફિતફમ અઈંછ 2011 ઉઊક 101નાં કેસમાં પત્ની સંયુક્ત કુટુંબમાં પતિનાં માતા-પિતા સાથે રહેવાં તૈયાર ન હોય તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(8) ઊંફહાફક્ષફ જશિદફતફિંદફ ટ/ત. જીયિક્ષમફિ ગફવિં જશિદફતફિંદફ અઈંછ 1985 અકક 243નાં કેસમાં પત્નીએ પતિનાં મિત્રો માટે ચા બનાવવાની ના પાડીને મિત્રો વચ્ચે પતિનું અપમાન કર્યું તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(9) ગયળફશ ઊીંળફિ ૠવજ્ઞતવ ટ/ત. ખશફિં ૠવજ્ઞતવ અઈંછ 1986 ઈઅક 150નાં કેસમાં પતિનાં ચારિત્ર્ય અંગે પત્ની ખોટી શંકા કરે તો ક્રુરતા ગણી શકાય જેથી નામદાર કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(10) જીતવશહ ઊીંળફિ ટયળિફ ટ/ત. જળિ.ં ઞતવફ અઈંછ 1987 ઉઊક. 86નાં કેસમાં પત્ની ગર્ભવસ્થામાં પતિની સંમતી વિના ઈરાદાપૂર્વક ગર્ભ પડાવી નાખે તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(11) કજ્ઞસયતવૂફશિ ટ/ત. ઉિ. જશિક્ષશદફતફ છફજ્ઞ અઈંછ 2000 અ. ઙ. 451નાં કેસમાં પત્નીએ બાળકને રોડ પર ફેકી દેવાનો કરેલ પ્રયાસ અને પતિને ચપ્પલથી મારેલ તે ક્રુરતા છે જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(12) ઇવફલૂફક્ષશિં ટ/ત. કફડ્ઢળફક્ષમફત ઙફક્ષષૂફક્ષશ અઈંછ 2000 ખ.ઙ. 190નાં કેસમાં પત્ની કુટુંબના સભ્યોને ગાળો આપે અને ઘરકામ ન કરે તો ક્રુરતા ગણી શકાય જેથી કોર્ટએ ઠરાવ્યું કે પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
(13) છીસળફક્ષશ ઉયદશ ટ/ત. ઇફમશિ ગફફિુફક્ષ 2002(2) ઉખઈ 552નાં કેસમાં પત્નીએ જમવાનું બનાવવાનો ઇન્કાર કરી સગાંઓની હાજરીમાં પતિનું અપમાન કરેલ જેથી પતિ છુટાછેડા મેળવવા હક્કદાર છે.
પતિ તરીકેના તમારા કાનૂની હક્કોને જાણવા એ માત્ર કાયદાકીય સમજ નથી, પરંતુ આત્મસન્માન અને સામાજિક સંતુલન જાળવવાની દિશામાં એક મજબૂત ડગલું છે. લગ્ન એ પરસ્પર વિશ્વાસ અને આદરનું બંધન છે, પરંતુ જ્યારે આ પવિત્ર સંબંધમાં કડવાશ કે અન્યાય પ્રવેશ કરે, ત્યારે કાયદો જ તમારું સૌથી મોટું શસ્ત્ર અને સુરક્ષા કવચ બને છે. જ્યારે તમે તમારા હક્કો પ્રત્યે સજાગ બનો છો ત્યારે ગરિમાપૂર્ણ જીવનનો માર્ગ મોકળો થાય છે.

- Advertisement -

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હિન્દ મહાસાગરમાં ઈરાની વૉર શિપ પર હુમલો, 104 જવાનના મોત
Next Article રાજકોટના સીઝર મિલન: ચિરાગ રાવલ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ
બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?
20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક
ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ
Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?