By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    20 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    21 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    20 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    20 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    21 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના કાળમાં અનાથ બનેલી કિશોરી ઝલક પારેખના ડોક્ટર બનવાના સ્વપ્નને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોરોના કાળમાં અનાથ બનેલી કિશોરી ઝલક પારેખના ડોક્ટર બનવાના સ્વપ્નને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
રાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

કોરોના કાળમાં અનાથ બનેલી કિશોરી ઝલક પારેખના ડોક્ટર બનવાના સ્વપ્નને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

Khaskhabar Editor
Last updated: 2021/08/03 at 3:51 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

‘‘સાહેબ! મારે ડોકટર બનીને લોકોની સેવા કરવી છે’’ મુખ્યમંત્રી સાથે કિશોરી ઝલક પારેખનો સંવેદનાસભર સંવાદ

ઝલક પોતાની અને પોતાના નાના ભાઈ દેવની કાળજી અને અભ્યાસની જવાબદારીનો હિંમતભેર કરી રહી છે સામનો

રાજકોટ:- ૮ વર્ષ પહેલા પિતાની છત્રછાયા ગુમાવનાર રાજકોટની કિશોરી ઝલકની માતાનું મૃત્યુ પણ કોરોનામાં થતાં હવે તેનું અને તેના નાના ભાઈનું શું થશે ? એ યક્ષ પ્રશ્ન એને અત્યાર સુધી મુંઝવતો હતો. પરંતુ રાજકોટની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને મતી અંજલીબેન રૂપાણીને મળ્યા બાદ તેમની સાથે થયેલ સંવાદથી આ કિશોરી તેની અને તેના નાના ભાઈના ભવિષ્યથી નિશ્ચિંત બની ગઈ.

Contents
‘‘સાહેબ! મારે ડોકટર બનીને લોકોની સેવા કરવી છે’’ મુખ્યમંત્રી સાથે કિશોરી ઝલક પારેખનો સંવેદનાસભર સંવાદઝલક પોતાની અને પોતાના નાના ભાઈ દેવની કાળજી અને અભ્યાસની જવાબદારીનો હિંમતભેર કરી રહી છે સામનો

- Advertisement -

મુખ્યમંત્રી સાથે થયેલ મુલાકાત અને સંવાદની આ ઘટનાને વર્ણવતાં ગદગદીત સ્વરે ઝલક કહે છે કે, મારા પિતાના મૃત્યુ બાદ કોરોનાના કપરા સમયમાં મારી માતાનો હાથ પણ અમારી ઉપર ન રહયો મારી માતાનું મૃત્યું થતાં હવે અમારા બન્ને ભાઈ – બહેનનું કોણ ? એ મોટો પ્રશ્ન મારી સામે હતો પરંતું અમારી આ મુશ્કેલી મુખ્યમંત્રી ને મળવાથી દૂર થઈ ગઈ. મુખ્યમંત્રી એ અમારા માતા – પિતાની જેમ જ અમને આજે હૂફ – સધિયારો આપ્યો છે, જેના કારણે હવે હું હાશકારો અનુભવું છું મને વિશ્વાસ છે કે, હવે અમને કોઇ જ  મુશ્કેલી નહીં પડે કારણ કે મારા અને ભાઇના માથે હવે રાજયના મુખ્યમંત્રી રૂપાણીજીનો હાથ છે, તેમ ગૌરવભેર જણાવતા ઝલક વધુમાં ઉમેરે છે કે અમારા બન્ને ભાઇ બહેનના અભ્યાસની અને ઉજ્જવળ કારકિર્દીની જવાબદારી રાજય સરકાર લેશે તેવો સધીયારો આપવા સાથે અમને દરેક પ્રકારે મદદરૂપ બનવાનું પણ મુખ્યમંત્રી એ જણાવ્યું છે.

ઝલકના પિતા નિપુલભાઈનું ૮ વર્ષ પહેલા મૃત્યુ થયું હતું. હાલમાં કોરોનામાં માતાની છત્રછાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈ દેવ સાથે હાલમાં તેમના નાની સાથે રહે છે. ૧૨માં ધોરણમાં સાયન્સની તેજસ્વી વિદ્યાર્થીની હાલ નીટની તૈયારી જોરશોરથી કરી રહી છે. માતા પિતાની છત્ર છાયા ગુમાવી ચુકેલી ઝલક તેના નાના ભાઈની અભ્યાસ સહિત દેખભાળની પણ એક વ્હાલી બહેન તરીકેની જવાબદારી નિભાવી રહી છે.

- Advertisement -

માતા કોરોનામાં મૃત્યુ પામતા દર્દીઓ અને જરૂરિયાતમંદ લોકોની સારવાર રૂપી સેવાના સ્વપ્નને સેવતી ઝલક ખુબજ આત્મવિશ્વાસ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ સાથે મોકળા મને સાધેલા સંવાદમાં ડોક્ટર બની લોકોની સેવા કરવાની મહેચ્છા દર્શાવી હતી. જેને મુખ્યમંત્રીશ્રિએ બિરદાવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટેબ્લેટની ભેટ મળ્યા બાદ ખુબ જ ખુશી સાથે તેણીએ મુખ્યમંત્રી સાથે સેલ્ફી ખેંચી હતી. ઝલક હાલ માતા પિતાની ગેરહાજરીને ભૂલી સશક્ત ઉજ્વળ ભવિષ્ય તરફ પ્રતિબદ્ધતા સાથે કર્મના સિદ્ધાંતને વરી આગળ વધી રહી છે.

‘શો મસ્ટ ગો ઓન’ ઉક્તિને સાર્થક કરતી ઝલક કોરોનામાં અનાથ બનેલા અન્ય નિરાધાર બાળકો માટે રોલ મોડેલ બની તરીકે ઉભરી આવી છે.

રાજ્ય સરકાર દ્વારા બાળ સેવા યોજના તળે માસિક ૪૦૦૦ રૂ.ની સહાય તેમના સ્વપ્નને સાર્થક કરવામાં મદદરૂપ બનશે તેમ જણાવી મુખ્યમંત્રી તેમજ રાજ્ય સરકારનો તેણે દિલથી આભાર માન્યો હતો.

રાજકોટ ખાતે આયોજિત બાળ સેવા સંવાદ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર સહિતના મહાનુભવોએ પણ ઝલકની હિંમત, આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના શાસનના પાંચ વર્ષની સફળ સમાપ્તિ પ્રસંગે રાજકોટ ખાતે યોજાઇ વિકાસ કાર્યક્રમોની હારમાળા
Next Article રાજકોટ ખાતે ‘સંવેદના દિવસે’ ‘શ્રી પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ’ની મુલાકાત લઈ બાળકો સાથે લાગણીસભર સંવાદ કરીને ૬૫મો જન્મ દિવસ મનાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?