By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 hours ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 hours ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 day ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
    1 hour ago
    સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન
    2 hours ago
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન
    2 hours ago
    ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો
    2 hours ago
    ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    5 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading:  NEET કથિત પેપર લીકની CBI તપાસની માંગ, સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ પાઠવી જવાબ માંગ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય >  NEET કથિત પેપર લીકની CBI તપાસની માંગ, સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ પાઠવી જવાબ માંગ્યો
રાષ્ટ્રીય

 NEET કથિત પેપર લીકની CBI તપાસની માંગ, સુપ્રીમ કોર્ટે NTAને નોટિસ પાઠવી જવાબ માંગ્યો

Khaskhabar Editor
Last updated: 2024/06/14 at 2:29 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ જાહેર કરી છે અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો

સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષા કથિત પેપર લીક અને અનિયમિતતા સંબંધિત અરજીઓ પર સુનાવણી શુક્રવારે (14 જૂન)હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (NTA)ને નોટિસ જાહેર કરી છે અને CBI તપાસની માંગણી કરતી અરજી પર તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે એવા વિદ્યાર્થીઓને પણ નોટિસ પાઠવી છે જેમની અરજીઓ વિવિધ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને NTA દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર તેમનો જવાબ માંગ્યો છે.

- Advertisement -

NTAનો જવાબ જાણવો જરૂરી

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જવાબ દાખલ થયા બાદ આ મામલે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું કે.આ મામલો 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં કોર્ટે આ મામલે જલ્દી સુનાવણી કરવી જોઈએ. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે તેની ગંભીરતા સમજીએ છીએ. વકીલે વિદ્યાર્થીઓની આત્મહત્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાંભળીને કોર્ટે કહ્યું કે આવી ભાવનાત્મક દલીલો ન કરો, કાયદાની પ્રક્રિયાને અનુસરીને NTAનો જવાબ જોવો જરૂરી છે.

નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટ હવે NEET પર અત્યાર સુધી દાખલ કરાયેલી તમામ અરજીઓની સુનાવણી 8 જુલાઈએ કરશે. આ કેસની દૃષ્ટિએ 8મી જુલાઈ સૌથી મહત્ત્વની તારીખ બની ગઈ છે. NEET પરીક્ષાના કથિત પેપર લીકને લઈને દેશના ઘણા મોટા શહેરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકના વિરોધમાં પ્રદર્શનકારીઓએ વિરોધ કર્યો હતો ત્યારે કોલકાતામાં વિકાસ ભવનની બહાર પણ દેખાવો જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓના એક જૂથે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું અને ‘ચોવીસ લાખ વિદ્યાર્થીઓને પરીક્ષા જોઈએ છે, કૌભાંડો નહીં’ના સૂત્રોચ્ચાર કર્યા. વિદ્યાર્થીઓ કહે છે કે, અમે પરીક્ષા માટે ઘણી મહેનત કરી છે અને હવે અમને અમારી બેઠકો જોઈએ છે. NEETનું પરિણામ 4 જૂને જાહેર થયું હતું.

- Advertisement -

સરકારે કર્યો NEET પેપર લીકનો ઇનકાર

કેન્દ્ર સરકારે NEET UG પરીક્ષામાં પેપર લીક થવાના મુદ્દાને નકારી કાઢ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, અત્યાર સુધી NEET પરીક્ષામાં કોઈ ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે પેપર લીક થવાના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. આને લગતા તમામ તથ્યો સુપ્રીમ કોર્ટ સમક્ષ છે અને હાલમાં તે વિચારણા હેઠળ છે. ભ્રમ ફેલાવવાના પ્રયાસરૂપે આ મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓની માનસિક શાંતિને અસર થાય છે. શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે NEET કાઉન્સેલિંગ શરૂ થવાનું છે. દરમિયાન પેપર લીકને રાજકીય મુદ્દો બનાવવો અયોગ્ય છે. આવું કરવું એ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરવા સમાન છે. સરકારનું ધ્યાન હંમેશા વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા પર રહ્યું છે.

You Might Also Like

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો

ભોપાલના 1000 ઘરમાં પાણી ઘૂસ્યા

TAGGED: NEET, NTA, SUPRIM COURT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદનની ખાડીમાં હુતી બળવાખોરોએ 24 કલાકમાં વધુ ત્રણ વ્યાપારી જહાજો પર હુમલો કર્યો
Next Article વિધ્યાર્થીનીઓ માટે ખુશ ખબર: બોર્ડની પરીક્ષાઓમાં આપવામાં આવશે ફ્રી સેનેટરી પેડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગુરૂવારે બહુમાળી ભવન ચોકથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન : દેશભક્તિનો માહોલ સર્જાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
જાગો રાજકોટવાસીઓ જાગો : હજુ તો ટોલનાકું શરૂ થયુ પણ નથી તે પહેલાં જ ટ્રાફિકની સમસ્યા
વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો
જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
વિશ્વ સિંહ દિવસે પરિમલ નથવાણીએ ગીર કી અમૂલ્ય ધરોહર ડોક્યુમેન્ટ્રી રજૂ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

સંસદ પરિસરમાં NDA અને કોંગ્રેસના સાંસદો સામ સામેઃ ભારે સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે ભાજપનું ઝારખંડ બંધનું એલાન

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?