By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    3 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    5 days ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    14 minutes ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    16 minutes ago
    ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
    18 minutes ago
    દેશમાં 61 હજારથી વધુ દર્દી કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહમાં
    20 minutes ago
    સંસદમાં દરેક મુદ્દે જવાબ આપીશ, વિપક્ષ સદન ચાલવા દેઃ અમિત શાહ
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 week ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ક્રાઈમ, સસ્પેન્સ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ’31 St તા. 20 ડિસેમ્બરના સિનેમાઘરોમાં થશે રિલીઝ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ક્રાઈમ, સસ્પેન્સ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ’31 St તા. 20 ડિસેમ્બરના સિનેમાઘરોમાં થશે રિલીઝ
રાજકોટ

ક્રાઈમ, સસ્પેન્સ ડ્રામાથી ભરપૂર ફિલ્મ ’31 St તા. 20 ડિસેમ્બરના સિનેમાઘરોમાં થશે રિલીઝ

Khaskhabar Editor
Last updated: 2024/12/16 at 4:39 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

‘ખાસ-ખબર’ની મુલાકાત લેતાં 31St મૂવીના સ્ટાર કાસ્ટ

‘31St” ફિલ્મ એવી છોકરી કે જેની પીડા માત્ર એક વાર્તા નથી પણ એક ખરાબ સ્વપ્ન જેવું છે

- Advertisement -

આજે રાત્રે બાલભવન ખાતેથી અમદાવાદના બીજલ જોષી દુષ્કર્મ પ્રકરણ અનુસંધાને રેપિસ્ટો વિરૂદ્ધ રેલી યોજાશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
ડર અને ક્રૂરતા, સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ ’31St કે જે સમાજને એક સંદેશો આપશે. ’31St ફિલ્મ તા. 20 ડિસેમ્બરના રોજ શહેરના સિનેમા ઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ’31St ફિલ્મમાં એક એવી છોકરી કે જેની પીડા માત્ર એક વાર્તા નથી પણ એક ખરાબ સપના જેવું છે. આ ફિલ્મ 2003માં અમદાવાદના બીજલ જોષી દુષ્કર્મ પ્રકરણ અનુસંધાને બનાવવામાં આવી છે. એ જ અનુસંધાને આજરોજ રેસકોર્સ બાલભવનથી અંડરબ્રિજ સુધી રેપિસ્ટો વિરુદ્ધ એક રેલી કાઢવામાં આવશે. આ રેલીમાં ’31St મૂવીના સ્ટાર કાસ્ટ હિતુ કનોડીયા, હેમાંગ દવે, પરીકિષિત તમાલીયા અને પ્રાચી ઠાકર સહિતના જોડાશે અને સમાજને એક મેસેજ આપશે. આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે ’31St મૂવીના સ્ટાર કાસ્ટ આવ્યા હતા. આ તકે મૂવી અંગેની ચર્ચા પણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે 31 ડિસેમ્બરની રાત બધા માટે ન્યુ યર સેલિબ્રેશનનો બહુમૂલ્ય મોકો હોય છે.

આખી દુનિયા મ્યુઝિકના તાલે થરકીને જ્યારે નવા વર્ષનું સ્વાગત કરતી હોય ત્યારે અમદાવાદમાં એક હોટલના રૂમમાં એક યુવતીનો એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ થયો હોવાનો આરોપ લગાવવામાં આવે છે. આરોપીઓ ઘણા વગવાળા ફેમિલીથી આવતા હોવાથી શરૂઆતમાં આ કેસને રફેદફે કરવા પોલીસ પ્રશાસન દ્વારા પીડિતા તેમજ એની મોટી બહેનને કેસ ડ્રોપ કરવા માટે ધાકધમકી અને જરૂર પડે ત્યારે પ્રલોભનો આપવામાં આવે છે. ન્યાય મળવાની આશા ધૂંધળી દેખાતા ઘટના થયાના એક અઠવાડિયા પછી પીડિતા આત્મહત્યા કરી લે છે છતાં પણ પીડિતાની મોટી બહેન હિંમત દાખવી એકલા હાથે આરોપીઓને કોર્ટમાં લલકારે છે અને પોતાની બહેનને ન્યાય આપવાની પૂરજોર કોશિશ કરે છે. એની આ હિંમતને તોડવા માટે આરોપીઓના વકીલો તરફથી પીડિતા અને એની બહેન ઉપર વ્યભિચારી અને પૈસાની લાલચી હોવાના લાંછન પણ ખુલ્લેઆમ લગાવવામાં આવે છે.

- Advertisement -

આ બધા અવરોધો છતાં શું મોટી બહેન મૃતક પીડિતાને ન્યાય અપાવી શકશે? ક્રાઈમ, સસ્પેન્સ, પોલીસ ઈન્વેસ્ટીગેશન તેમજ કોર્ટ રૂમ ડ્રામાથી ભરપૂર ગુજરાતી ફિલ્મ ’31St આપના નજીકના સિનેમા ઘરોમાં 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મના નિર્માતા ભૌમિક પટેલ, જયેશ પટેલ તેમજ જયેશ પરમાર છે. આ ફિલ્મના લેખક તથા દિગ્દર્શક પ્રણવ પટેલ છે. આ ફિલ્મ ક્લાઉન્ડલેન્ડ એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં ગુજરાતી સિનેમા જગતના ખ્યાતનામ એકટર હિતુ કનોડીયા તેમજ નેશનલ એવોર્ડ વિનર શ્રદ્ધા ડાંગર મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે પરીક્ષિત તમાલીયા, પ્રાચી ઠાકર, ચેતન દૈયા, વિપુલ વિઠલાણી, હેમાંગ દવે અને અન્ય કલાકાર મિત્રોએ પણ અભિનય આપ્યો છે તો નજીકના સિનેમા ઘરોમાં તા. 20 ડિસેમ્બરના જોવાનું ચૂકશો નહીં ફિલ્મ 31St.

You Might Also Like

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

રાજકોટના 72 કોર્પોરેટરોએ જનરલ બોર્ડમાં પૂછેલા પ્રશ્નો જનતા સમક્ષ જાહેર કરે : ડૉ. રાજદીપસિંહ જાડેજા

ઓબીસી વિભાગનું સંગઠન મજબૂત બનશે : ભાર્ગવ પઢીયારની પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિમણૂક

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ
Next Article માર્કેટમાં હાલ લસણ રૂ.350-450ના કિલો, ડુંગળી-ટમેટાં રૂ.50ને પાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ
દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા
વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
ફિટનેસના શોર્ટકટ માટે ક્રિકેટરોમાં વજન ઘટાડવાના ઇન્જેક્શન લેવાનો ટ્રેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મેમો ફાડવામાં પોલીસની ઝડપ, ટ્રાફિક હટાવવામાં ધીમી ગતિ કેમ ?

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
રાજકોટ

શ્રાવણનો પ્રારંભ : હરહર મહાદેવના નાદ સાથે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
રાજકોટ

દેશભક્તિનાં રંગે રંગાયુ રાજકોટ : તિરંગા યાત્રામાં 20000થી વધુ લોકો ઉત્સાહભેર જોડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?