By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    21 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    18 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    19 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    20 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    21 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    19 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    21 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુખ્યમંત્રીના કાર્યક્રમમા વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મુખ્યમંત્રીના કાર્યક્રમમા વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી
રાજકોટ

મુખ્યમંત્રીના કાર્યક્રમમા વિરોધ કરે તે પહેલા કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી

Khaskhabar Editor
Last updated: 2025/06/07 at 4:52 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ધંધાદારી સ્કૂલ સંચાલકો પર કડકાઈપૂર્વક કાર્યવાહી બાબતે કોંગ્રેસ આક્રમક

રાજકોટમાં શિક્ષણની કથળતી સ્થિતિ અંગે રજૂઆતનો સમય ના મળે તે લોકશાહી માટે શરમજનક : રોહિતસિંહ રાજપુત

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

વેકેશન હવે ખુલવાના આરે છે ત્યારે રાજકોટની વિદ્યાર્થીઓના વાલીઓનો સળગતો પ્રશ્ન કે સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને યુનિફોર્મ- સ્ટેશનરીને લગતી વસ્તુઓ ચોક્કસ સ્થળ પરથી ખરીદવા ફરજ પાડે છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ મુદે છેલ્લા અઠવાડિયાથી સતત વિરોધ નોંધાવ્યો છે અને ધંધાદારી સ્કૂલો પર અસરકારક કાર્યવાહી કરવા માંગ કરતા આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ માત્ર નોટિસમા સંતોષ માણતા આ મુદે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિ મંડળે બે દિવસ પહેલા મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળીને રજૂઆત માટે સમય ફાળવવા અંગે માંગ કરી હતી જો કે તેઓને સમય ના ફાળવતા આજે વિદ્યાર્થી પ્રતિનિધિઓ કાર્યક્રમ સ્થળ પર વિરોધ માટે પહોંચતા પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે કોંગ્રેસના લડાયક નેતા રોહિતસિંહ રાજપુત સહિત પાંચની અટકાયત કરી લીધી હતી.મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ પ્રમુખ સ્વામી ઓડેટિરિયમ યોજાનાર હતો જેથી કાર્યક્રમ સ્થળની સાવ નજીક પહોંચેલા કોંગ્રેસના વિદ્યાર્થીનેતાઓની ક્રાઇમબ્રાંચે અટકાવતા સામ સામે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ને થોડો સમય સાધુવાસવાણી રોડ પર લોકોના ટોળે ટોળા એકઠા થતા ટ્રાફિક સર્જાયો હતો. જો કે કોંગ્રેસના આ આક્રમકતા ભર્યા વિરોધની આખા ગુજરાતે નોંધ લેતા શિક્ષણમાફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

આ અંગે કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહે જણાવ્યુ હતુ કે અમે લોકશાહી ઢબે રાજકોટના વિદ્યાર્થીઓના વાલીઓની વ્યથાઓ બાબતે મુખ્યમંત્રીશ્રીનો સમય માંગ્યો હતો પરંતુ અમને સમય ફાળવ્યો નોહતો તે લોકશાહી માટે દુ:ખદ બાબત કહેવાય.રાજકોટમા શિક્ષણમાફિયાઓ બેફામ બન્યા છે અને વિદ્યાર્થીઓના વાલીઓ આ મુદે ત્રસ્ત છે તેમ છતાં શિક્ષણવિભાગ અસરકારક કાર્યવાહી નથી કરી રહ્યું એટલે અમે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા કે મુખ્યમંત્રીશ્રી અમને બે મિનિટ સાંભળી લેશે તો પણ વાલીઓને ઘણી રાહતરૂપ કામગીરી તંત્ર કરશે.રાજકોટમાં શિક્ષણની પરિસ્થિત ખાડે ગઈ છે જેમ કે શહેર જિલ્લામાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીઓ નથી,ધંધાદારી સ્કૂલ સંચાલકોને કોઈ કહેનારું નથી એટલે મનફાવે તેમ ધંધો ચાલુ કરવા,સ્કૂલોની ફી બેફામ વધારાઓ અને ફી નિયંત્રણ સમિતિની લાલીયાવાડીઓ સામે આવે છે. આમ શિક્ષણનુ ખાનગીકરણ કરવામા જ સરકારને રસ હોય તેમ જાણી જોઈને આ તમામ પ્રકારની બાબતોમા કોઈ ગંભીરતા દાખવતા ના હોય તેવા ગંભીર આક્ષેપો કર્યા હતા .વધુમા તેઓએ જણાવ્યુ હતુ કે સરકારની નિયતમા ખોટ હોય તો જ તેથી જ શિક્ષણમાફિયોને વિદ્યાર્થીઓને કમાવાનું સાધન સમજી બેઠા હોય છે. પોલીસતંત્રને આગળ કરીને ભાજપ સરકારે રાજકોટના વિદ્યાર્થીઓનો અવાજ દબાવ્યો છે તે ખૂબ જ શરમજનક છે. આવનારા સમયમાં અમે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહીને શિક્ષણમાફિયાઓની શાન ઠેકાણે લાવીને જ રહીશું.પોલીસે કોંગ્રેસના વિદ્યાર્થી આગેવાન રોહિતસિંહ રાજપુત,હેત પટેલ,પ્રશીલ રાજદેવ,જીત સોની,રોનક રવૈયા,યશ ભીંડોરાની અટકાયત કરી હતી.

- Advertisement -

You Might Also Like

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેનની જાહેરાત

લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોઢવાડા અને વિસાવાડા ગામમાં 5000 વૃક્ષારોપણ કરાશે
Next Article પોરબંદર : ઓડદર દરિયા કિનારેથી રૂ. 3.86 લાખના ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટઃ કાલે લેંગ લાઈબ્રેરીમાં ડૉ. ઉર્વીશ વસાવડાની કાવ્યગોષ્ઠિ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

રાજકોટ મનપાના દરોડાઃ શ્રી રામ ડેરીમાંથી 1.75 લાખની 500 કિલો ફૂગવાળી મલાઈ જપ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?