By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    16 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો માટે આ રીતે બનાવો સુરક્ષા કવચ, શું થશે લક્ષણ અને કેવી રીતે તેને બચાવીએ જાણૉ દરેક સવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો માટે આ રીતે બનાવો સુરક્ષા કવચ, શું થશે લક્ષણ અને કેવી રીતે તેને બચાવીએ જાણૉ દરેક સવાલ
લાઇફ સ્ટાઇલ

કોરોનાની ત્રીજી લહેર આવી તો બાળકો માટે આ રીતે બનાવો સુરક્ષા કવચ, શું થશે લક્ષણ અને કેવી રીતે તેને બચાવીએ જાણૉ દરેક સવાલ

Khaskhabar Editor
Last updated: 2021/05/12 at 4:20 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

ભારતમાં ક્રોરોના વાયરસની બીજી લહેરથી હાહાકાર મચાવ્યો છે. હવે કહેવાઈ રહ્યો છેકે ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી તો બાળકો માટે ખતરનાક થશે. તેથી ખતરાને જોતા ખૂબ જરૂરી છે કે અમે વ્યસ્કોની સાથે બાળકોની સુરક્ષા પર ખાસ ધ્યાન આપો. વિશ્વ સ્વાસ્થય સંગઠનએ કેટલાક ઉપાય જણાવ્યા છે જેને અજમાવીને બાળકોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખી શકાય છે.

6 વર્ષથી મોટા બાળકોને માસ્ક લગાવવો

- Advertisement -

વિશ્વ સ્વાસ્થય સંગઠન અને યૂનિસેફનો કહેવુ છે કે 6 થી 11 વર્ષ સુધીના બાળકોને માસ્ક પહેરવુ આ વાત પર નિર્ભર કરે છે કે તે જે ક્ષેત્રમાં રહી રહ્યા છો ત્યાં સંક્રમણની સ્થિતિ શું છે. સાથે જ યાદ રાખો કે બે વર્ષથી નાના બાળકોને માસ્ક ન લગાડો. વાલીઓ બાળકોને સોશિયલ ડિસ્ટેંસિંગના વિશે જણાવો. બાળકોમાં વાર-વાર હાથ ધોવાની ટેવ નાખો.

– લક્ષણ- લાલ રેશેજ જોઆય તો ચેતી જાઓ

– બાળકને 1-2 દિવસથી વધારે તાવ હોય.

- Advertisement -

– જો બાળજા શરીર અને પગમાં લાલ રેશેજ થઈ જાય.

– જો તમારા બાળકનો રંગ બ્લૂ જોવાય

– બાળકને ઉલ્ટી-ઝાડાની સમસ્યા હોય.

– જો બાળકના હાથ-પગમાં સોજા આવવા લાગે .

આ ઉપાય અજમાવીને બાળકોને મજબૂતી આપો

1. ફેફસાંને મજબૂત બનાવવા માટે બાળકોને ફુગ્ગા ફુગાવવા આપો.

2. બાળકોને પીવા માટે હૂંફાણો પાણી આપો. તેનાથી સંક્રમણનો ખતરો ઓછુ થશે.

3. જો બાળક થોડો મોટુ છે તો તેને શ્વાસ વાળી એકસરસાઈજ કરાવો.

4. બાળકોની ઈમ્યુનિટી વધારવા માટે ખાટા ફળ ખાવા માટે આપો.

5. બાળકોને બેક્ટીરિયલ ઈંફેકશન અને વાયરલ ઈંફેકશનથી બચાવવા માટે હળદરવાળુ દૂધ આપો.

6. બાળકોને આ બીમારી વિશે અને સાવધાનીના વિશે સમજાવો ડારાવો નહી.

મોબાઈલ અને તનાવથી દૂરી

તનવ ન માત્ર વ્યસ્કોમાં નહી હોય પણ નાના બાળક પણ તેનો શિકાર બને છે. ધ્યાન રાખો કે તનાવનો અસર શરીરની પ્રતિરક્ષા પ્રણાકી પર પડે છે. આ વાતનો ધ્યાન રાખો કે ગભરાહટના સમયમાં તમારા બાળક મોબાઈલ-ટીવી પર શું જોઈ રહ્યા છે. બાળકોને ધ્યાન લગાવવા, વ્યાયામ અને શ્વાસ નિયંત્રણની તકનીક શીખડાવી જોઈએ.

નવજાતની સુરક્ષા

નવજાત બાળકોને વધારે લોકોના સંપર્કમાં આવવાથી રોકવો જોઈએ. બાળકને જેટલા ઓછા લોકો હાથમાં લેશે તેટલો સારું થશે. મા માટે આ પણ જરૂરી છે કે તે તેમના હાથને વાર-વાર ધોતા રહો. નવજાત બાળકને દૂધ પીવડાવતા સમયે પણ માને માસ્ક પહેરવું. જેથી તેને એ એંફેક્ટ થવાથી બચી શકાય. સ્તનની સફાઈ રાખવી.

હળવુ સંક્રમણ હોય તો આ કરો.

લક્ષણ- ગળામાં ખરાશ પણ શ્વાસ લેવામાં તકલીફ નહી. પાચન સંબંધી મુશ્કેલીઓ

સારવાર- બાળકને ઘરમાં જ આઈસોલેટ કરી તેનો ઉપચાર કરી શકાય છે જો બાળકને પહેલાથી જ બીજી સમસ્યાઓ હોય તો ડાક્ટરી મદદ જોઈએ.

મધ્યમ પ્રકારનો સંક્રમણ

લક્ષણ – હળવા નિમોનિયના લક્ષણ, ઑક્સીજન લેવલ 90% થી નીચે ચાલ્યા જવું.

ઉપચાર- બાળકને કોવિડ હોસ્પીટલમાં દાખલ કરાવો. શરીરમાં દ્રવ્ય અને ઈલેક્ટ્રોલાયટની માત્રા સંતુલિત હોય.

ગંભીર સંક્રમણ હોય તો આવુ કરો

લક્ષણ- ગંભીર નિમોનિયા, ઑક્સીજન લેવલ 90% થી નીચે ચાલ્યા જવું. થાક, વધારે ઉંઘ

ઉપચાર- ફેફસાં- લીવરમાં સંક્રમણની તપાસ, છાતીનો એક્સ-રે કરાવવો જરૂરી, કોવિડ હોસ્પીટલમાં દાખલ કરાવવો જ્યાં અંગ નિષ્ક્રિય થવા સંબંધી ઉપચારનો પ્રબંધ હોય્ ઉપચારમાં રેમેડિસિવર જેવા સ્ટેરિયડનો ઉપયોગ ડાક્ટરી નિગરાણીમાં હોય.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝડપથી ઈમ્યૂનિટી વધારવા માટે રોજ પીવો આ આયુર્વેદિક ઉકાળો, તમારા ફેફસાં પણ રહેશે એકદમ હેલ્ધી
Next Article રસી ઉત્પાદન કરનાર ભારત બાયોટેકના 50 કર્મચારીઓનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, હાલ સારવાર હેઠળ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?