By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    13 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 days ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    2 days ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    2 days ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    13 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    13 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    13 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    13 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    6 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કેન્દ્ર સરકારે મોટો નિર્ણય: ક્રૂડ-રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યૂટી વધારી, બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કેન્દ્ર સરકારે મોટો નિર્ણય: ક્રૂડ-રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યૂટી વધારી, બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય: ક્રૂડ-રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યૂટી વધારી, બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી

Khaskhabar Editor
Last updated: 2024/09/14 at 2:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈને એક તરફ ક્રૂડ-રિફાઈન્ડ ખાદ્ય તેલ પરની કસ્ટમ ડ્યૂટી વધારી છે, તો બીજી તરફ ડુંગળી અને બાસમતી ચોખા પરની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે હાલમાં જ ખાદ્ય તેલ અને અન્ય કૃષિ પેદાશોને લગતા મહત્ત્વના નિર્ણયો લીધા છે. ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટીમાં મોટો વધારો કરવામાં આવ્યો છે, તો ડુંગળી અને બાસમતી ચોખાની નિકાસ પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે એક મોટો નિર્ણય લેતા ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યુટી વધારી દીધી છે. આ વધારો સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર કરવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી શૂન્યથી વધારીને 20 ટકા કરી દેવામાં આવી છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી હવે વધારીને 32.5 ટકા કરવામાં આવી છે.

- Advertisement -

ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટીમાં સીધો 20%નો વધારો

સરકારે ક્રૂડ અને રિફાઈન્ડ ઓઈલ પર કસ્ટમ ડ્યુટી વધારી છે. આ નિર્ણય સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ પર લાગુ થશે. નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે સરકારે ક્રૂડ અને રિફાઈન્ડ સનફ્લાવર ઓઈલ, પામ ઓઈલ અને સોયાબીન ઓઈલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારવાની જાહેરાત કરી છે. તેને વધારીને 20 ટકા અને 32.5 ટકા કરી દેવામાં આવી છે. કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ કરવામાં આવ્યા છે. ક્રૂડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0-20% છે, જ્યારે રિફાઈન્ડ ઓઈલ પર તે હવે 12.5-32.5% છે.

- Advertisement -

બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારા બાદ હવે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ ઓઈલ પરની અસરકારક ડ્યુટી અનુક્રમે 5.5 ટકાથી વધીને 27.5 ટકા અને 13.75 ટકાથી વધીને 35.75 ટકા થઈ જશે. કસ્ટમ ડ્યુટીમાં આ વધારો ખાદ્ય તેલના ભાવને અસર કરી શકે છે, જેનાથી આખરે ગ્રાહકોના ખિસ્સા પર ફટકો પડી શકે છે. આનાથી ખાદ્યતેલોના ભાવ વધી શકે છે, જેના કારણે સામાન્ય લોકો માટે મોંઘવારી વધી શકે છે.

ડુંગળીના વધતા ભાવ વચ્ચે લેવાયો આ નિર્ણય

ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે સરકારે ડુંગળીની નિકાસને લઈને પણ મોટો નિર્ણય લીધો છે. ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દેવામાં આવી છે અને ડુંગળી પરની એક્સપોર્ટ ડ્યુટી 40% થી ઘટાડીને 20% કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી ડુંગળીની નિકાસને વેગ મળશે અને સ્થાનિક બજારમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકારનું આ પગલું ડુંગળીની વધતી કિંમતોને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થઈ શકે છે. સરકારના આ પગલાની અસર છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા ડુંગળીના ભાવ પર પણ જોવા મળી શકે છે. આ સંદર્ભમાં ડીજીએફટીએ એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે ડુંગળીની નિકાસ પરના MEPને આગામી આદેશો સુધી હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બાસમતી ચોખામાં પણ બદલાવ

આ સિવાય સરકારે બાસમતી ચોખાની નિકાસ પર લઘુત્તમ નિકાસ કિંમત પણ હટાવી દીધી છે. બાસમતી ચોખાની વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી બાસમતી ચોખાની નિકાસ વધી શકે છે અને ભારતીય ચોખા આંતરરાષ્ટ્રીય બજારમાં સારી સ્થિતિ મેળવી શકે છે.

ખેડૂતોને જબરદસ્ત ફાયદો થશે

રિપોર્ટમાં એક સરકારી અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારવાના સરકારના આ નિર્ણયથી ખેડૂતોને ઘણો ફાયદો થશે, કારણ કે તેનાથી તેમની આવકમાં વધારો થશે. તેમણે એમ પણ કહ્યું કે બાસમતી ચોખા અને ડુંગળીમાંથી લઘુત્તમ નિકાસ કિંમત હટાવવાનો= નિર્ણય પણ ખેડૂતોના હિતમાં લેવામાં આવ્યો છે અને તેનાથી દેશના ખેડૂતોને પણ મદદ મળશે.આ પગલું સ્થાનિક કૃષિ ઉત્પાદનોની માંગ અને નિકાસને વેગ આપશે, જેનાથી ખેડૂતોને તેમની પેદાશોના વધુ સારા ભાવ મળી શકશે. સરકારના આ નિર્ણયોનો મુખ્ય ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદનોના ભાવમાં સ્થિરતા જાળવી રાખવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો છે.
આ પગલાં ભારતીય કૃષિ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક બજારમાં કોમોડિટીના ભાવમાં સંતુલન જાળવવામાં મદદ કરશે.

 

You Might Also Like

PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી

હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

TAGGED: Basmati Rice, customs duty, Refined Edible Oil
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મેઘ કહેર: ઉત્તરાખંડમાં 5ના તો ઉત્તર પ્રદેશમાં 17નાં મોત, આજે ફરી અનેક રાજ્યોમાં ‘ભારે’ આગાહી
Next Article હેલ્થ: દાડમને રોજ સવારે ખાલી પેટે લેવાના છે અદભૂત ફાયદા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?