By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    13 hours ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    13 hours ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    14 hours ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    14 hours ago
    UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?
    2 days ago
    ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    15 hours ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    4 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    7 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો
રાષ્ટ્રીય

સાવધાન : મોંઘા ઇન્જેકશનની સસ્તી નકલ, જીવ સાથેનો ખતરનાક ખેલ બહાર આવ્યો

khaskhabarrajkot
Last updated: 2026/04/24 at 5:09 PM
khaskhabarrajkot 6 months ago
Share
4 Min Read
SHARE

ફિટનેસના નામે ફ્રોડ

યુટ્યુબ પરથી વિડીયો જોઇ વજન ઘટાડવાના નકલી ઇન્જેકશન તૈયાર કર્યા 

- Advertisement -

હરિયાણાના ગુરુગ્રામમાં રહેતા અને બીબીએ ડ્રોપઆઉટ યુવકે ફલેટને જ લેબ બનાવી દીધી

ચીનથી કાચો માલ મંગાવી ઑનલાઇન પ્લેટફોર્મથી દેશભરમાં થતું હતું વેચાણ

ડ્રગ વિભાગની કાર્યવાહી દરમિયાન નકલી ઇન્જેકશન નેટવર્કનો થયો પર્દાફાશ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 62 વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક યુવાને પોતાના ફલેટને જ નકલી ઇન્જેકશન બનાવવાની લેબમાં ફેરવી નાખી હતી. માહિતી મુજબ, બીબીએ ડ્રોપઆઉટ યુવક અવિ શર્મા યુટ્યુબ પર વીડિયો જોઇને વજન ઘટાડવા માટે વપરાતા મોંઘાદાટ ઇન્જેકશનના નકલી વર્ઝન તૈયાર કરતો હતો અને તેને દેશભરમાં વેચતો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હાઇપ્રોફાઇલ લોકો, સેલિબ્રિટીઝ તેમજ ડાયાબીટીસ અને વજન ઘટાડવા માટે વપરાતા મોનજેરો જેવા ઇન્જેકશનનું નકલી રૂપ આ યુવક બનાવતો હતો. આ ઇન્જેકશન બજારમાં અસલી કરતા ઘણાં સસ્તા ભાવે ઉપલબ્ધ કરાતા હતા, જે ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હતા.
આરોપી ચીનમાંથી કાચો માલ મંગાવી રહ્યો હતો અને અલીબાબા મારફતે ઓર્ડર આપતો હતો. ત્યારબાદ તૈયાર ઇન્જેકશનને ઇન્ડિયા માર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે મૂકી દેશભરમાં સપ્લાય કરવામાં આવતા હતા. આ સમગ્ર કામગીરી કોઈપણ પ્રકારના કાયદેસર લાઇસન્સ વગર ચાલી રહી હતી. હૈદરાબાદમાં સપ્લાય થયેલા શંકાસ્પદ ઇન્જેકશનના આધારે ડ્રગ વિભાગ સક્રિય બન્યો અને તપાસ શરૂ કરી. દરોડા દરમિયાન ફ્લેટમાંથી નકલી ઇન્જેકશન બનાવવાની સંપૂર્ણ વ્યવસ્થા મળી આવી, જેનાથી અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા.
ડ્રગ ક્ધટ્રોલર અમનદીપસિંહ ચૌહાણે જણાવ્યું કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઇન્જેકશનમાં ઉપયોગ થતી પેન અને અન્ય સાધનો ચીનમાંથી મંગાવવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની મેડિકલ મંજૂરી વગર આ પ્રકારની દવાઓ બનાવવી અને વેચવી ગંભીર ગુનો છે. આ ઘટના એ ગંભીર ચેતવણી સમાન છે કે સસ્તા ભાવે ઓનલાઇન મળતી દવાઓ તમારા આરોગ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોનો મત છે કે દવાઓ હંમેશા પ્રમાણિત સ્ત્રોતમાંથી જ ખરીદવી જોઈએ અને ડોક્ટરની સલાહ વિના તેનો ઉપયોગ ટાળવો જોઈએ. આ સમગ્ર બનાવ ફરી એકવાર એ પ્રશ્ન ઊભો કરે છે કે ઓનલાઇન દવા ખરીદતી વખતે લોકો કેટલી સાવચેત છે? નિષ્ણાતો અને આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે તેઓ માત્ર પ્રમાણિત ફાર્મસી અથવા ડોક્ટરની સલાહથી જ દવાઓ ખરીદે અને અજાણ્યા સ્ત્રોતો પરથી મળતી સસ્તી ઓફરોથી દૂર રહે. સરકાર અને ડ્રગ નિયામક વિભાગ માટે પણ આ ઘટના એક ચેતવણી સમાન છે કે ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાતી દવાઓ પર વધુ કડક નજર રાખવાની જરૂર છે, જેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સમયસર અટકાવી શકાય.

સસ્તું ઇન્જેકશન, ભારે જોખમ : નકલી દવાઓથી જીવ પર સંકટ

વિશેષજ્ઞોના મતે નકલી દવાઓમાં ઉપયોગમાં લેવાતા ઘટકો ઘણી વખત અસુરક્ષિત હોય છે, જેના કારણે શરીર પર ગંભીર પ્રતિક્રિયાઓ થઈ શકે છે. આવી દવાઓ લેવાથી સાઇડ ઇફેક્ટ્સ વધે છે, મહત્વપૂર્ણ અંગો પર નુકસાન થઈ શકે છે અને ગંભીર સ્થિતિમાં જીવ ગુમાવવાનો ભય પણ ઉભો થાય છે. સસ્તી કિંમત અને સરળ ઉપલબ્ધતા લોકોને આકર્ષે છે, પરંતુ આકર્ષણ પાછળ મોટું જોખમ છુપાયેલું હોય છે. આરોગ્ય નિષ્ણાતો ચેતવણી આપે છે કે પ્રમાણિત સ્ત્રોત સિવાયથી દવા ખરીદવી કે ડોક્ટરની સલાહ વિના તેનો ઉપયોગ કરવો જોખમી સાબિત થઈ શકે છે.

You Might Also Like

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી

કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન

UPI ચાર્જ જાન્યુ. સુધી મુલત્વી ?

ભારતીય સિને જગતનો ‘ક્રાંતિવીર’ અસ્ત : નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત જઝમાં ‘ખાનગીકરણ’નો ખેલ! એસટી નિગમ વધુ 1200 નવી બસ ભાડે લેશે
Next Article આજે સેમીફાઇનલ: RAR રીબડા અને મહાવીર LK સ્ટાર વચ્ચે જ્યારે એકતા XI અને બાલાજી XI વચ્ચે મુકાબલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને GI ટેગ અપાયું, નવરાત્રિના પ્રથમ દિવસે સર્ટિફિકેટ એનાયત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ 39.6°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર : તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો
મરણતોલ મોંઘવારી: લીંબુ અને વટાણાના ભાવની બેવડી સદી
ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
ઝેપોલી ફૂડ્ઝમાંથી પફ, પટેલ રેસ્ટોરન્ટમાંથી મરચા પાવડર-પંજાબી ગ્રેવીના નમૂના લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાષ્ટ્રીય

નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાષ્ટ્રીય

કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?