2024માં લોકસભામાં 300 કરતા વધારે બેઠકો જીતશે: અમિત શાહનો મોટો દાવો
આસામના ગુવહાટીમાં નેશનલ ફોરેન્સિક લેબોરટરીનો શિલાન્યાસ કરતાં ગૃહમંત્રી અમિત શાહે 2024ની લોકસભાની…
‘અશોક-અકબર ધ ગ્રેટ, મોદી ધ ઈનોગ્રેટ’
નવી સંસદના ઉદઘાટન અંગે જયરામ રમેશનો PM પર કટાક્ષ ખાસ-ખબર સંવાદદાતા કોંગ્રેસ…
નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો મામલો પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાં, PIL દાખલ કરાવામાં આવી
-નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ…
ઉત્તરાખંડને મળી પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ: વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી બતાવી
ઉત્તરાખંડને મળેલી પ્રથમ વંદે ભારત ટ્રેન દહેરાદૂનથી સવારે 7 વાગ્યે ઉપડશે અને…
દિલ્હીના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન તિહાર જેલના બાથરૂમમાં લપસ્યા: સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને…
ધાર્મિક સ્થળો પર લગાવેલા લાઉડ સ્પીકરને તુરંત હટાવવા આદેશ: મુખ્યમંત્રી યોગીએ મહત્વની બેઠકમાં આપ્યા આદેશ
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું, જ્યારે હું ઘણા જિલ્લાના પ્રવાસ પર હતો ત્યાંરે…
બિહાર-કર્ણાટકમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ: બેંગ્લોરમાં પાણી ભરાયા
ઈરાનમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ તથા પાકિસ્તાનમાં સાયકલોનીક સરકયુલેશનની સ્થિતિથી હવામાન પલ્ટો: બિહાર-ઉતરપ્રદેશ સહિતના…
વડાપ્રધાનના હસ્તે નવા સંસદભવનનું ઉદઘાટન: ‘સેંગોલ’ પુન: સ્થાપિત કરાશે
દેશની આઝાદી સમયની પરંપરા પુન: સ્થાપિત થશે: નવાભવનનાં નિર્માણમાં યોગદાન આપનાર 60000થી…
મોદી મંત્રીમંડળમાં 10મી જૂન પહેલા ફેરફારની તૈયારી, યુવાનોને તક અપાશે
મિશન 2024 પહેલાં ભાજપ સરકારનો આખરી દાવ મોટીવયનાં મંત્રી, કેડર બહારનાં અમુક…

