Latest રાષ્ટ્રીય News
રાહુલે કોલ્હાપુરમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
રાહુલના BJP પર પ્રહાર, કહ્યું- શિવાજી મહારાજનો વિશ્ર્વને સંદેશ હતો કે દેશ…
બીજાને બદલવાની સલાહ આપતા પહેલા તમે ખુદ તો બદલો: નીતિન ગડકરી
જ્ઞાતિ - જાતિ - નાણાં - અપરાધએ રાજકારણના ‘ભાગ’ બની ગયા છે…
તિહારમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા યાસીન મલિકનું એફિડેવિટ, પોતાની જાતને ગાંધીવાદી ગણાવ્યા
યાસીને 1988માં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ એટલે કે JKLF-Yની રચના કરી હતી.…
NCPના નેતા સચિન કુર્મીની તીક્ષ્ણ હથિયારો વડે સરાજાહેર હત્યાથી ખળભળાટ, આરોપી ફરાર
અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા સચિન કુર્મીની શુક્રવારે રાત્રે મુંબઈના…
પશ્ચિમ બંગાળમાં બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરાતાં ખળભળાટ, લોકોએ પોલીસ ચોકીમાં કરી તોડફોડ
પશ્ચિમ બંગાળમાં આર.જી. કર મેડિકલ કૉલેજમાં મહિલા ડૉક્ટર પર થયેલા દુષ્કર્મ અને…
છતીસગઢની રાજધાની રાયપુરથી રાજકોટ, સુરત, અમદાવાદની ફલાઈટસ શરૂ થશે
કીટનુ ભાડુ પણ યાત્રીના બજેટમાં છતીસગઢની રાજધાની રાયપુરથી હવે યાત્રીઓ રાજકોટ, સુરત,…
અગ્નિવીરો માટે 25% થી વધુ નોકરીઓ ‘કન્ફર્મ’ થવાની શક્યતા
કેન્દ્ર સરકાર અગ્નિવીર યોજનાને શ્રેષ્ઠ બનાવવાના ઉપાયો પર વિચાર કરી રહી છે.…
સૌથી વધુ ભીડભાડવાળા શહેરોની યાદીમાં બેંગલુરૂ ટોચ પર
સૌથી વધુ ભીડભાડવાળા શહેરોની યાદીમાં મુંબઈ અને દિલ્હી બીજા અને ત્રીજા સ્થાને…
હવેથી આયુષ્યમાન કાર્ડને ગુગલ વોલેટ સાથે લિંક કરી શકાશે
આ સુવિધા શરૂ થવાથી 60 કરોડથી વધુ કાર્ડધારકો પોતાનો મેડીકલ રીપોર્ટ દેશમાંથી…

