ભાજપને જોરદાર ઝટકો: તેલંગાણા પોલીસે માધવી લત્તાની ધરપકડ કરી છે
દેશમાં દુર્ગા પૂજાના વિસર્જન બાદ ઘણાંં વિસ્તારોમાંથી ખૂબ જ ખરાબ સમાચાર આવી…
ચાલો જાણીએ સાબરમતી જેલમાં કેદ લોરેન્સ બિશ્નોઇ ગેંગની ક્રાઇમ હિસ્ટ્રી
હાલમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ ચર્ચામાં છે. અગાઉ અનેક કેસોમાં બિશ્નોઈ ગેંગની સંડોવણીના…
મુંબઇથી ન્યૂયોર્ક જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
એર ઈન્ડિયાની મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીના કારણે તેને દિલ્હી તરફ…
બહરાઈચમાં પથ્થરમારો અને આગચંપી, ઈન્ટરનેટ સેવા બંધ, પોલીસ તૈનાત, CMએ બેઠક બોલાવી
બહરાઈચમાં મૂર્તિ વિસર્જન દરમિયાન ગોળીબારમાં રામ ગોપાલના મોત બાદ ઉભો થયેલો ગુસ્સો…
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત
ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં આજે (14મી ઓક્ટોબર) સવારે ડમ્પર, અલ્ટો કાર અને…
બાળ અધિકાર સમિતિ NCPCRએ રાજ્યોને ભંડોળ બંધ કરવા, મદરેસા બોર્ડને બંધ કરવા કહ્યું છે
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને…
શિંદે સરકારે લીધો મોટો નિર્ણય: મહારાષ્ટ્ર સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી હવેથી “રતન ટાટા મહારાષ્ટ્ર સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી”ના નામેથી ઓળખાશે
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન 9 ઓકટોબરે થયું હતું.…
Android યુઝર્સ માટે ચેતવણી: સરકારી એજન્સીએ આપી વોર્નિંગ જલ્દીથી ફોનમાં આ સેટિંગ્સ કરી દો ચેન્જ
ઇન્ડિયન કૉમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા એક મહત્ત્વપૂર્ણ વોર્નિંગ જાહેર કરવામાં…
કોલકાતા મર્ડર કેસ: ભૂખ હડતાળમાં ચાર ડૉકટરોની તબિયત લથડી, હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
કોલકાતામાં ડૉકટરો 5મી ઓક્ટોબરની સાંજથી ભૂખ હડતાળ શરૂ કરી હતી. અત્યાર સુધીમાં…

