ટ્રમ્પે ઝેલેન્સકીની મુશ્કેલી વધારી: યુક્રેનને મળતી સૈન્ય સહાય પર લગાવી રોક, રશિયાને મોટી રાહત મળશે
અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતી લશ્કરી સહાય તાત્કાલિક અસરથી બંધ કરી દીધી, રશિયા…
રમઝાન શરૂ થતાં જ ઇઝરાયલનો ગાઝાને મોટો ઝટકો: ખોરાક અને પાણીનો પુરવઠો બંધ કર્યો
ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં મળતી તમામ સહાય અને પુરવઠો રોકી દીધો છે. ઇઝરાયલે…
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંગ્રેજીને અમેરિકાની સત્તાવાર ભાષા જાહેર કરી
ટ્રમ્પે અંગ્રેજીને યુ.એસ.ની સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી, કહ્યું કે આ પગલું…
ઈઝરાયલમાં ઘૂસવાની કોશિશ કરતા ભારતીય યુવકને સુરક્ષાદળે ગોળી મારી
કેરળના એક વ્યક્તિની જોર્ડન બોર્ડર પર ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે.…
યુક્રેનને હવે બ્રિટનનો સાથ મળ્યો, 2.84 કરોડ ડોલરની લોન આપી
વ્હાઇટ હાઉસમાં ફીયાસ્કા પછી બ્રિટનમાં ઝેલેન્સ્કીનું ઉમળકાભર્યું સ્વાગત આખું બ્રિટન તમારી સાથે…
સુરક્ષાની ગેરંટી અને યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું: ઝેલેન્સકી
યુક્રેનના પ્રમુખ વોલોદીમિર ઝેલેન્સકીએ અમેરિકા પછી યુરોપની મુલાકાત લીધી હતી. યુરોપમાં થયેલી…
તાલિબાનનું નવું જાસૂસી નેટવર્ક લાખો લોકો ઉપર નજર રાખી શકે તેટલું સક્ષમ
ખાસ-ખબર ન્યૂઝ કાબુલ, તા.1 તાલિબાનોનું સામ્રાજ્યમાં સતત કઠોર અને કઠોર બનતું જાય…
અપમાન બાદ ઝેલેન્સકીને યુરોપ અને જર્મનીનું સમર્થન મળ્યું: મેલોનીએ સમિટ બોલાવવાનું એલાન કર્યું
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું…
હું પ્રમુખનું અને અમેરિકન લોકોનું સન્માન કરું છું પણ અમે કંઈ ખોટું કર્યું નથી: ઝેલેન્સ્કીએ ટ્રમ્પની માફી માંગવાનો કર્યો ઈન્કાર
યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે શુક્રવારે યોજાયેલી…

