By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 hours ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    6 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત
    33 minutes ago
    બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
    1 hour ago
    રામ મંદિરમાં ચોરી મામલે વિપક્ષનું પ્રદર્શન
    1 hour ago
    ડાબરની પ્રોડક્ટ પર પ્રતિબંધ : FSSAIએ ‘100% શુદ્ધ’ દાવાવાળા મધ-ઘી સહિત ઘણી વસ્તુઓના વેંચાણ પર પ્રતિબંધ મૂક્યો
    2 hours ago
    ગુજરાતમાં બેંક ફ્રોડ : ત્રણ વર્ષમાં 3,708 કરોડની છેતરપિંડી, વસૂલાત માત્ર 2.6 ટકા
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 day ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુક્રેનને હવે બ્રિટનનો સાથ મળ્યો, 2.84 કરોડ ડોલરની લોન આપી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > યુક્રેનને હવે બ્રિટનનો સાથ મળ્યો, 2.84 કરોડ ડોલરની લોન આપી
આંતરરાષ્ટ્રીય

યુક્રેનને હવે બ્રિટનનો સાથ મળ્યો, 2.84 કરોડ ડોલરની લોન આપી

Khaskhabar Editor
Last updated: 2025/03/03 at 12:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

વ્હાઇટ હાઉસમાં ફીયાસ્કા પછી બ્રિટનમાં ઝેલેન્સ્કીનું ઉમળકાભર્યું સ્વાગત

આખું બ્રિટન તમારી સાથે છે : પીએમ સ્ટાર્મરની યુક્રેનના પ્રમુખને હૈયાધારણ

- Advertisement -

રશિયા સામેના યુદ્ધમાં નાણાકીય સહાય માટે પ્રમુખ ટ્રમ્પ સાથે મુલાકાત માટે વ્હાઈટ હાઉસ પહોંચેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ અપમાનિત થઈને અમેરિકામાંથી નીકળવું પડયું હતું. જોકે, વ્હાઈટ હાઉસના ફિયાસ્કા બાદ લંડન પહોંચેલા ઝેલેન્સ્કીનું બ્રિટિશરોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. યુકેના વડાપ્રધાન કિર સ્ટાર્મરે ઝેલેન્સ્કીને ગળે મળી તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને 2.26 અબજ પાઉન્ડનો લોન એગ્રીમેન્ટ કરાર પણ કર્યો હતો. વધુમાં સાટર્મરે કહ્યું કે, યુક્રેન, યુકે અને ફ્રાન્સ રશિયા સામે કાયમી શાંતિ માટે યોજના ઘડી કાઢશે, જે અમેરિકા સમક્ષ રજૂ કરાશે. આ સાથે સ્ટાર્મરે એમ પણ કહ્યું કે, શાંતિ માટે અમેરિકાનો સાથ જરૂરી છે.

યુકે, ફ્રાંસ, યુક્રેન સ્થાયી યુદ્ધ વિરામની યોજના બનાવી અમેરિકા સમક્ષ રજૂ કરશે, યુરોપીયન સૈન્ય યુક્રેન મોકલવા પણ વિચારણા

રશિયા સામે ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ચાલતા યુદ્ધમાં હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો સાથ મેળવવામાં નિષ્ફળ રહેતા અને અમેરિકાથી ખાલી હાથે રવાના થયેલા યુક્રેનના પ્રમુખ વોલોદિમિરિ ઝેલેન્સ્કીનું બ્રિટનમાં હીરોની જેમ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુક્રેનમાં શાંતિ માટે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે લંડનમાં યોજેલી યુરોપીયન શીખર સંમેલનમાં ભાગ લેવા ઝેલેન્સ્કી પહોંચ્યા હતા.

- Advertisement -

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને આવકારતા પીએમ કીર સ્ટાર્મરે કહ્યું કે, મને આશા છે કે તમે રસ્તા પર લોકોને તમને આવકારતા જોયા હશે. બ્રિટનના લોકોનું આ સમર્થન દર્શાવે છે કે યુનાઈટેડ કિંગ્ડમ અને યુક્રેન સાથે ઊભા રહેવા માટે દૃઢ સંકલ્પિત છે. અમે છેક સુધી યુક્રેનની સાથે ઊભા રહીશું. આખું યુનાઈટેડ કિંગ્ડમ તમારી સાથે છે.

વડાપ્રધાન કીર સ્ટાર્મર 10 ડાઉનિંગ સ્ટ્રીટ બહાર ઝેલેન્સ્કીને ગળે મળ્યા હતા. આ સાથે બ્રિટને યુક્રેનને 2.26  અબજ પાઉન્ડ (અંદાજે 2.84  અબજ ડોલર)ના લોન એગ્રીમેન્ટ પર કરાર પણ કર્યા હતા. આ સમજૂતી હેઠળ યુક્રેનને આગામી સપ્તાહે પહેલો હપ્તો મળવાની આશા છે, જેનાથી યુક્રેનને તેની સંરક્ષણ ક્ષમતા વધારવામાં મદદ મળશે. આ કરાર પર બ્રિટનના ચાન્સેલર રેચેલ રીવ્સ અને યુક્રેનના નાણાંમંત્રી સર્ગી માર્ચેન્કોએ હસ્તાક્ષર કર્યા હતા. આ લોનની ચૂકવણી પ્રતિબંધિત રશિયન સંપ્રભુ સંપત્તિઓમાંથી પેદા થનારા નફાથી કરાશે.

દરમિયાન વડાપ્રધાન કીર સ્ટાર્મરે રવિવારે જણાવ્યું કે, બ્રિટન, ફ્રાન્સ અને યુક્રેન સ્થાયી યુદ્ધ વિરામ પર યોજના બનાવી અમેરિકા સમક્ષ રજૂ કરવા માટે તૈયાર થયા છે. આ યોજના ચાર દેશોના નેતાઓ સાથે વાતચીત પછી સામે આવી છે. અમારું માનવું છે કે અમેરિકન પ્રમુખ ટ્રમ્પ યુક્રેનમાં શાંતિ ઈચ્છે છે. જોકે, તેના માટે અમેરિકાની સુરક્ષાની ગેરેન્ટી આવશ્યક છે. વ્હાઈટ હાઉસમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી પછી આ યોજના તૈયાર થઈ છે.બીજીબાજુ વ્હાઇટ હાઉસમાં થયેલા ફિયાસ્કા પછી આખું યુરોપ યુક્રેનના સમર્થનમાં આગળ આવ્યું છે. યુક્રેનમાં રશિયાના યુદ્ધનો અંત લાવવા માટે ચર્ચા કરવા લંડનમાં યોજાયેલા બે દિવસના યુરોપીયન શીખર સંમેલનમાં પીએમ સ્ટાર્મરે વિશ્વના નેતાઓને જણાવ્યું હતું કે, યુરોપની સુરક્ષા માટે તેમણે પેઢીમાં એકવાર આવતી ક્ષણ તરફ આગળ વધવાની જરૂર છે. યુક્રેનમાંથી આવનારા સારા પરિણામો યુરોપના પ્રત્યેક રાષ્ટ્રની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે.

You Might Also Like

પાકિસ્તાનના થશે ટુકડાં ?

ભારત પર લાગશે 100% ટેરિફ ?

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર

પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો

ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ

TAGGED: britain, UKRAINE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરક્ષાની ગેરંટી અને યુક્રેનને નાટોનું સભ્યપદ મળે તો હું યુક્રેન પ્રમુખ પદ છોડવા પણ તૈયાર છું: ઝેલેન્સકી
Next Article IND Vs AUS: ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ, 12 ઇજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાજકોટમાં મોક્ષ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું : સંચાલક અને મેનેજર ફરાર
રાજકોટમાં કોંગ્રેસનો વિરોધ : સબ રજીસ્ટ્રાર કચેરીમાં કાર્યકરોએ જાતે કરી સફાઈ
કાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજ્યકક્ષાની IPR મૂટ કોર્ટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્રની છીનવાયેલી હાઈકોર્ટની બેંચ પરત મેળવવી તે પ્રજાનો અધિકાર, આપવી તે શાસકોની ફરજ: પીપરીયા
બિહાર-બંગાળમાં વીજળી પડવાથી 11 મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના થશે ટુકડાં ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

ભારત પર લાગશે 100% ટેરિફ ?

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?