વેતન વધારા સહિતની પડતર માંગોને લઈને સતત બીજા દિવસે આંગણવાડી કર્મચારીઓના ધરણાં-વિરોધ
અનેક પ્રશ્ર્નો અંગે ધારાસભ્યો અને સંસદસભ્યોને આવેદન પત્રો આપ્યા છતાં બજેટમાં માગણીઓનો…
સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા વસંતપંચમીએ ‘વાંચે રાજકોટ’ કાર્યક્રમ યોજાયો
‘વાંચે રાજકોટ’ કાર્યક્રમમાં 250થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ- પુસ્તકાલયો, સામાજિક સંસ્થાઓ સહભાગી બની…
લોકસભાની સામાન્ય ચૂંટણીના ઉમેદવારોને ચીજવસ્તુઓના ભાવમાં મોંઘવારી નડશે
જિલ્લા કલેક્ટર દ્વારા ઉમેદવાર માટે ખર્ચના દર નક્કી કરવા બેઠક યોજી ખાસ-ખબર…
વોર્ડ નં. 4માં બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકીય કેમ્પનો 3,479 લાભાર્થીઓએ લાભ લીધો
આવતીકાલે વોર્ડ નં. 14માં યોજનાકિય કેમ્પ યોજાશે ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…
રાજકોટમાં મકાન પર ગેરકાયદે કબજો કરી લેનાર શખસ સામે લેન્ડગ્રેબિંગ
મકાનમાં રિનોવેશન કરવા ગયા ત્યારે ખબર પડી કે કોઈ ઘૂસી ગયું છે…
રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમા શેત્રુંજી ડિવિઝન વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું
ખાસ-ખબર સંવાદદાતા રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સિંહોને બચાવવા માટે…
વાજડી વડ ગામે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાની પોલીસ ફરિયાદ
મેટોડા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની કરી ધરપકડ ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ જિલ્લાના મેટોડા…
વિમલકુમાર ધામી લિખિત પુસ્તક ઉપરથી ‘કસુંબો’ ફિલ્મનું નિર્માણ
ઇતિહાસના પાને રચાઇ વીર-અમરના બલિદાનોની દાસ્તાં ખાસ-ખબર સંવાદદાતા આ નવલકથા કોઇ લોકસાહિત્યના…
રાજકોટમાં વધુ ત્રણ લોકોના હૃદય રોગના હુમલાથી કરૂણ મોત થયાં
સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ, જસદણમાં પ્રૌઢ અને રાજકોટમાં મહિલાનું હાર્ટએટેકથી મૃત્યુ ખાસ-ખબર સંવાદદાતા…

