રાજસ્થાનથી ટ્રેનમાં લાવી રાજકોટમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ નિષ્ફળ કરતી LCB
76 હજારના દારૂ સાથે રાજકોટ, રાજસ્થાન અને હરિયાણાની ત્રિપુટી ઝડપાઇ ભગવતીપરા પુલ…
આડા સંબંધમાં પત્નીની હત્યા કરનાર પતિ સામે વધુ એક ગુનો
ઘરની જડતી લેતા દારૂ-બીયર મળી આવતા અલગથી ફરિયાદ નોંધાઈ ખાસ-ખબર સંવાદદાતા રાજકોટની…
રાજકોટમાં ITના બીજા દિવસે દરોડા યથાવત્
નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં પ્રથમ દિવસે અનેક બેનામી વ્યવહારો મળ્યા, આખી રાત…
વેરા વસૂલાત શાખા દ્વારા 35 મિલકતો સીલ અને રૂા. 33 લાખથી વધુની રિકવરી કરાઈ
વેરો ભરપાઈ ન કરનારાઓ સામે કાર્યવાહી કરતી વેરા વસૂલાત શાખા ખાસ-ખબર સંવાદદાતા…
શહેરના વોર્ડ નં. 1, 9 અને 11માં ગેરકાયદે દબાણ હટાવતી ટાઉન પ્લાનિંગ શાખા
અંદાજિત 97.82 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ ખાસ-ખબર સંવાદદાતા મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના…
ગોંડલ ખાતે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ લેઉવા પટેલ દ્વારા પ્રેમનું પાનેતર સમૂહ લગ્ન
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ જિલ્લાના ગોંડલ મુકામે ગઈકાલે સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા…
ભાગીદાર મિત્ર સાથેના આડા સંબંધથી પતિએ કરી પત્નીની પથ્થર ઝીંકી હત્યા
રાજકોટની અંબિકા ટાઉનશિપમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ આરોપીએ ક્ધટ્રોલરૂમમાં ફોન કરી પોતે…
વોર્ડ નં.11માં કુલ રૂ.7.31 કરોડના ખર્ચે જૂદા-જૂદા ત્રણ કામોનું ખાતમુહૂર્ત થયું
શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં…
સરગમ પરિવારના સભ્ય બનવા નવા વર્ષની મેમ્બરશિપના ફોર્મનું 1-માર્ચથી વિતરણ
2023-24ના સભ્યો માટે નાટક, હસાયરો અને ફિલ્મ શો જેવા કાર્યક્રમોની જાહેરાત ખાસ-ખબર…

