Latest ખાસ-ખબર News
જમ્મુ-હિમાચલમાં ભારે ભૂસ્ખલન: વાદળ ફાટતા પહાડના પથ્થરો પડ્યાં હાઈવે પર
દેશમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને જમ્મુ કાશ્મીર અને હિમાચલમાં કુદરતી પ્રકોપ…
વડાપ્રધાન મોદીનો સામાન્ય જન પ્રત્યેનો પ્રેમ: સફાઈ કામદાર, માળી, ડ્રાઈવરની દીકરીઓ પાસે બંધાવી રાખડી
- દેશની રક્ષા માટે બહેનો પાસે માંગ્યા શુભ આશિષ વડાપ્રધાન મોદીએ દિલ્હી…
જગદીપ ધનખડ બન્યાં દેશના 14માં ઉપરાષ્ટ્રપતિ, રાષ્ટ્રપતિ મુર્મૂએ અપાવ્યાં શપથ
જગદીપ ધનખડ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યાં છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બ્રહ્મકુમારીની બહેનોએ બાંધી રાખડી, CR પાટીલે નર્સિંગ સ્ટાફ સાથે ઉજવી રક્ષાબંધન
રક્ષાબંધન પર્વ નિમિત્તે સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી સંખ્યા બહેનો આવી…
મહારાષ્ટ્રમાં આવકવેરા દરોડામાં રૂા.58 કરોડની રોકડ; 32 કિલો સોનું ઝડપાયું
મહારાષ્ટ્રમાં સ્ટીલના બિઝનેસમેનના ફાર્મહાઉસમાં જાણે રૂપિયાનો પહાડ જ ઊભો થઈ ગયો, સોનું…
તહેવાર સમયે શેરમાર્કટમાં તેજી: ડોલર સામે રૂપિયો પણ 24 પૈસા ઉંચકાયો
શેરબજારમાં તેજીનો દોર સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે સેન્સેક્સ 600…
સરહદે દેશની રક્ષા કરતા જવાનોને ‘રક્ષાસુત્ર’: વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્યએ BSF જવાનોને બાંધી રાખડી
રક્ષાબંધન પર્વની ઠેર ઠેર ઉજવણી, અમદાવાદ પોલીસ દ્વારા તથા સાબરમતી જેલ ખાતે…
સ્વતંત્રતા દિને લાલ કિલ્લામાં સૌ પ્રથમવાર સ્વદેશી 21 તોપોની સલામી અપાશે
- સ્વતંત્રતા દિન સમારોહમાં અમેરિકા, બ્રિટન, આર્જેન્ટીના, બ્રાઝીલ સહિત 10 દેશોના અધિકારીઓને…
દિલ્હીમાં કોરોના વાયરસનાં વધતાં પ્રકોપ વચ્ચે પ્રશાસનનો મોટો નિર્ણય: માસ્ક નહીં પહેરનારાઓ દંડાશે
દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં પ્રકોપ વચ્ચે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. કોરોના…

