By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    14 hours ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    15 hours ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    2 days ago
    ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો
    2 days ago
    ‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇસરોના ચંદ્રયાન-3નો વિશ્ર્વમાં ડંકો: સર્વોચ્ચ એવોર્ડ અપાયો
    13 hours ago
    માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યા બાદ 2 ભારતીયોના મોત: પરત ફરતી વખતે ‘ડેથ ઝોન’માં શ્વાસ થંભ્યા
    13 hours ago
    ‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ મળવું જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ
    14 hours ago
    મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક, 4 મહિલાને હુમલો કરી મોતને ઘાટ ઉતારતાં લોકોમાં ફફડાટ
    15 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા વચ્ચે રાહત! આ દેશે ભારતને આપ્યું સસ્તું ક્રૂડ ઓઈલ, નામ જાણી ચોંકી જશો
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    15 hours ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    15 hours ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
    KKRની સતત બીજી જીતથી પ્લેઑફની આશા વધી: મુંબઈને 4 વિકેટે હરાવ્યું
    2 days ago
    હાર, હતાશા અને ગુસ્સો…. હાર્દિક પંડ્યાએ મેદાનમાં ગુમાવ્યો પિત્તો, મોટી ભૂલ કરતાં થયો દંડ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    14 hours ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    15 hours ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    2 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બ્રિટનમાં ઈન્જેક્શનની મદદથી માત્ર સાત મિનિટમાં કેન્સરની સારવાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > બ્રિટનમાં ઈન્જેક્શનની મદદથી માત્ર સાત મિનિટમાં કેન્સરની સારવાર
આંતરરાષ્ટ્રીય

બ્રિટનમાં ઈન્જેક્શનની મદદથી માત્ર સાત મિનિટમાં કેન્સરની સારવાર

Khaskhabar Editor
Last updated: 2023/09/01 at 5:31 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

નેશનલ હેલ્થ સર્વિસ અંતર્ગત દર્દીઓનો ઉપચાર શરૂ કરાયો

કેન્સરની ઝડપી સારવાર માટે ઈન્જેક્શન થેરાપી લોન્ચ કરાનો બ્રિટન પહેલો દેશ હશે: NHS

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ કેન્સરના દર્દીઓનો નવો ઉપચાર શરૂૂ કરાયો છે. એક ઈન્જેક્શન આપીને વિવિધ પ્રકારના કેન્સરના દર્દીઓનો ઈલાજ સાત મિનિટમાં કરવામાં આવશે. ખાસ પ્રકારની આ દવાને મેડિકલ રેગ્યુલેટરી એજન્સીના નિષ્ણાતોએ મંજૂરી આપ્યા બાદ દર્દીઓને આપવામાં આવી રહી છે. એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે કેન્સરના દર્દીઓની સારવારનો સમય આ દવાથી ઘણો ઓછો થશે અને તેમનું આયુષ્ય લાંબું થશે. નેશનલ હેલ્થ સર્વિસના વડા પીટર જ્હોન્સનના કહેવા પ્રમાણે કેન્સરની સારવાર લઈ રહેલાં દર્દીઓને એક ઈન્જેક્શન આપવામાં આવશે. તેનાથી કેન્સરની સારવાર સરળ બનશે. ઝડપથી સારવાર થશે અને કેન્સરના દર્દીઓ દીર્ઘાયૂષી થશે. સાત મિનિટમાં કેન્સરનો ઈલાજ કરતું આ ઈન્જેક્શન દર્દીઓ માટે આશીર્વાદરૂૂપ બનશે અને ડોક્ટર્સ તેમ જ મેડિકલ સ્ટાફ માટે પણ આ બહુ સારા સમાચાર છે. તેનાથી વધુમાં વધુ દર્દીઓનો ઈલાજ શક્ય બનશે.

અત્યારે આ દવાની પ્રક્રિયામાં 30 મિનિટનો સમય લાગી રહ્યો છે. આ પ્રકારના ડ્રગ્સ આપવામાં સમય ઘટીને સાત મિનિટની પ્રક્રિયા થશે. નેશનલ હેલ્થ સર્વિસ હેઠળ સારવાર લઈ રહેલાં 3600 દર્દીઓને આ દવા આપવામાં આવશે. અત્યારે આ દર્દીઓને વાર્ષિક સારવાર આપવામાં આવે છે. આ દવાથી કેન્સરના કોશો નાશ પામશે.એનએચએસે જણાવ્યું કે, કેન્સરની ટ્રિટમેન્ટ માટે ઈન્જેક્શનનો વિકાસ કરનારો બ્રિટન પહેલો દેશ બની રહેશે. બ્રિટનની મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ રેગ્યુલેટરી એજન્સી એમએચઆરએ દ્વારા એટોજોલિજુબામ નામની ઈમ્યુનોથેરાપીને મંજૂરી આપવામાં આવી છે. તેના દ્વારા એનએચએસ ખાતે કેન્સરના લોકોને સારી અને ઝડપી સારવાર મળી રહેશે. આગામી સમયમાં દુનિયાભરમાં આ ઝડપી સારવાર ઉપલબ્ધ થશે. બ્રિટનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ દાવો કર્યો હતો કે ઈન્જેક્શનથી કેન્સરના દર્દીઓનો ઈલાજ શરૂૂ કરનારો બ્રિટન પહેલો દેશ બન્યો છે.

You Might Also Like

મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત

શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત

ઈરાન યુદ્ધના ભવિષ્ય અંગે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તણાવપૂર્ણ વાતચીત: અહેવાલો

‘નામોનિશાન મિટાવી દઈશું..’, અમેરિકાને ઈરાનનો સીધો પડકાર, અરાઘચીના નિવેદનથી અકળાશે ટ્રમ્પ

TAGGED: britain, Cancertreatment, injection
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકા-ઉ. કોરિયા સામસામે: અમેરિકાના બૉમ્બર પછી ઉ. કોરિયાનું મિસાઇલ ગયું
Next Article ચીનના નવા નક્શાનો વિરોધ: ભારતને ફિલિપાઈન્સ, મલેશિયા, તાઈવાન સહિત અનેક દેશોનું સમર્થન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઊના-ગીરગઢડા રોડ પર વડવીયાળા ખાપટ વચ્ચેના જંગલમાં ભીષણ આગ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ગીરગઢડાના સાંગાવાડી નદીમાં મગરે ખેંચી ગયેલા બાળકનો મૃતદેહ મળ્યો: પરિવારમાં ગમગીની છવાઈ
ચોરવાડમાં સાંસદના હસ્તે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
22 ગુનાનો ઇતિહાસ ધરાવતો કુખ્યાત બુટલેગર રૂપિયા 53 હજારના મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાયો
ગિરનાર પર્વતમાળામાં એશિયાઈ સિંહો, સરીસૃપો, પક્ષીઓ અને 600થી વધુ પ્રકારની વનસ્પતિનો ખજાનો
1000ના ડીઝલ સાથે ફરજિયાત 1 લિટર ઓઈલ પધરાવાય છે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આંતરરાષ્ટ્રીય

‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
આંતરરાષ્ટ્રીય

શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?