સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બંને પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર થઈ રહ્યો છે જેમાં આજરોજ ભાજપ દ્વારા એલઆઇસી ઓફિસ ના કમ્પાઉન્ડમાં વિશાળ સંખ્યામાં કાર્યકરો તથા ધનસુરા ના લોકો પણ મિટિંગની અંદર હાજર રહ્યા હતા મિટિંગની અંદર પ્રચાર તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ માં ઉમેદવારો ને જીતાડવા માટે અલગ પ્રકાર ના એજન્ડા તૈયાર કરી કરવામાં આવ્યા હતા . વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા .હવે પ્રચાર માટે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે પૂરી તાકાત થી પ્રચાર કરવા ધનસુરા માં મીટીંગ નું આયોજન કરેલ છે.
આજ રોજ ધનસુરા માં ભાજપ મોટી સંખ્યા માં મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.
Follow US
Find US on Social Medias


