By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    5 minutes ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    5 minutes ago
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    2 days ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    10 minutes ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    2 days ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: Bigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > Bigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક
મનોરંજન

Bigg Boss 14 જીત્યા પછી ડેસ્ટિનેશન વેડિંગ કરશે અભિનેત્રી રુબિના દિલૈક

Khaskhabar Editor
Last updated: 2021/02/22 at 4:19 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

ટેલિવીઝન અભિનેત્રી રુબિના દિલૈક અને તેના ચાહકો ખૂબ જ ખુશ છે. અભિનેત્રીએ રવિવારે નાના પડદાના લોકપ્રિય એવા રિયાલિટી શૉ બિગબૉસ 14નો ખિતાબ જીતી લીધો છે. આની સાથે જ તેણે 36 લાખ રૂપિયા અને એક સુંદર ટ્રૉફી પણ મેળવી છે. બિગબૉસ 14ની વિજેતા બન્યાં પછી રુબિના દિલૈકે હવે પોતાની મેરિડ લાઇફ અને પતિ અભિનવ શુક્લાને લઈને મોટી વાત કહી છે.

બિગબૉસ 14ના ઘરમાં રુબિના દિલૈક અને અભિનવ શુક્લાએ આ વાતનો ખુલાસો કર્યો હતો કે શૉમાં આવતા પહેલા તેમની મેરિડ લાઇફ ખૂબ જ વિપરિત પરિસ્થિતિઓથી પસાર થઈ રહી હતી. હવે શૉમાંથી નીકળ્યા પછી રુબિના દિલૈકે મોટી વાત કહી છે. રુબિના દિલૈકે એક ઇન્ટરવ્યૂમાં પોતાના સફર અને પતિ અભિનવ શુક્લાને લઈને ખૂબ જ મોટી વાત કહી છે.

- Advertisement -

રુબિના દિલૈકે કહ્યું, “અભિનવના સપોર્ટે બિગબૉસના ઘરમાં મને ખૂબ જ મજબૂત બનાવી હતી. જ્યારે હું શૉ જીતી ત્યારે તે મને ભેટ્યો, કિસ કરી અને વધામણી આપી. આ મારી માટે ખૂબ જ સુંદર હતું કે તે મારી સાથે હતો. હવે હું ડેસ્ટિનેશન વેડિંગ વિશે વિચારી રહી છું. જગજાહેર છે કે આ મારા બીજા લગ્ન હશે. જેમાં આખા જીવનનો પ્રવાસ પણ સામેલ હશે, જે અમે શૉમાં એકબીજાને પ્રૉમિસ કર્યું હતું.”

આ સિવાય રુબિના દિલૈકે અભિનવ શુક્લાને લઈને બીજી પણ ઘણી વાતો કરી. જણાવવાનું કે બિગબૉસ 14 વિજેતાની રેસમાં રુબિના દિલૈક સાથે સિંગર રાહુલ વૈદ્ય રનર અપ રહ્યો. સલમાન ખાને બિગબૉસ 14ના ગ્રાન્ડ ફિનાલેના વિનરની જાહેરાત કરી અને ટ્રૉફી આપી. વિજેતા બનતાની સાથે જ રુબિના દિલૈક 36 લાખ રુપિયા અને એક ટ્રૉફી પણ જીતી છે. જો કે વિજેતાની પ્રાઇઝ મની 50 લાખ રૂપિયા હતી. પણ તે 50 લાખ રૂપિયામાંથી 14 લાખ રૂપિયા લઈને રાખી સાવંતે શૉ છોડવાનો નિર્ણય લીધો. જેના પ્રાઇઝ મનીની રકમ ઘટીને 36 લાખ રૂપિયા થઈ ગઈ હતી.

શૉ જીત્યા પછી રૂબિના દિલૈક તરત પોતાના ચાહકો સામે આવી. તેણે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો માટે એક વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં રૂબિના દિલૈકે ચાહકોના સપૉર્ટ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કર્યો છે. સાથે જ બિગબૉસ 14ના હોસ્ટ સલમાન ખાનનો પણ આભાર માન્યો. રુબિના દિલૈકે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શૅર કર્યો છે.

- Advertisement -

You Might Also Like

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ

‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે 2022માં ચંદ્રયાન-3નું થશે પ્રક્ષેપણ, જૂના ઓર્બિટરનો કરવામાં આવશે ઉપયોગ
Next Article લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને ગાડી ખસેડવાની કહેતા બી.એસ.એફ લશ્કરી જવાન ને ભારે પડ્યું. જવાન પર દારૂ પીધેલા નો કેસ ઠોકી દીધો.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
મનોરંજન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનોરંજન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?