By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
    1 day ago
    ટ્રમ્પનો માસ્ટર પ્લાન! ઈરાન પર ‘નાના પણ ઘાતક’ હુમલાની તૈયારી, અમેરિકાની નૌસેના ફરી સજ્જ
    2 days ago
    એક માણસ 40 કલાક સુધી હૃદય વિના જીવ્યો, ચીનની આશ્ચર્યજનક ઘટનાની મેડિકલ જગતમાં પણ ચર્ચા
    3 days ago
    ટ્રમ્પનો ટેરિફ મોહ: સુપ્રીમ કોર્ટની રોક છતાં નવા ટેરિફની તૈયારી, ભારત સહિત 60 દેશો રડાર પર!
    4 days ago
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હનુમાનજીના અકલ્પનીય પરાક્રમોની ગાથા : મહાબલી
    1 day ago
    ટ્રમ્પે ઇરાનનો શાંતિ પ્રસ્તાવ ફગાવ્યો: ફાઇનલ વોર્નિંગ આપી
    1 day ago
    થંથાનિયા કાલીબારી એક સિદ્ધ તાંત્રિક તીર્થ
    1 day ago
    મમતાને ‘સુપ્રીમ’ ઝટકો
    1 day ago
    તમારા ફોનમાં પણ અચાનક વાગવા લાગ્યું સાયરન? ગભરાશો નહીં, સરકારે શરૂ કરી આ ખાસ સર્વિસ!
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026: કેએલ રાહુલનો મહારેકોર્ડ! વિરાટ-રોહિત પણ ના કરી શક્યા તે કરી બતાવ્યું
    1 day ago
    કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો
    1 day ago
    IPL 2026: લાઈવ મેચમાં ડ્રેસિંગ રૂમમાં ઈ-સિગારેટ પીતાં ઝડપાયો સ્ટાર ખેલાડી! BCCI લેશે એક્શન?
    4 days ago
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    6 days ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 days ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    6 days ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    1 week ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાવનગરના 600 આરોગ્ય કર્મીઓ કોવિડ વેકસીન લઈ વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનમાં જોડાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > સૌરાષ્ટ્ર કચ્છ > ભાવનગરના 600 આરોગ્ય કર્મીઓ કોવિડ વેકસીન લઈ વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનમાં જોડાયા
ગુજરાતસૌરાષ્ટ્ર કચ્છ

ભાવનગરના 600 આરોગ્ય કર્મીઓ કોવિડ વેકસીન લઈ વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનમાં જોડાયા

khaskhabarrajkot
Last updated: 2021/01/16 at 9:08 PM
khaskhabarrajkot 5 years ago
Share
3 Min Read
SHARE

 

Contents
કોરોના સામે સીધો જંગ લડનારા જિલ્લાના ૮,૭૦૦ આરોગ્ય કર્મીઓએ વેકસીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યુંકોરોના રસીકરણ એ કોરોના મહામારીના અંતનો આરંભ છેભારતના વૈજ્ઞાનિકોએ શોધેલી રસી કોઇ જ આડ અસર વિનાની સંપૂર્ણ સુરક્ષિત રસી છે જે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે
કોરોના સામે સીધો જંગ લડનારા જિલ્લાના ૮,૭૦૦ આરોગ્ય કર્મીઓએ વેકસીન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું
કોરોના રસીકરણ એ કોરોના મહામારીના અંતનો આરંભ છે
ભારતના વૈજ્ઞાનિકોએ શોધેલી રસી કોઇ જ આડ અસર વિનાની સંપૂર્ણ સુરક્ષિત રસી છે જે આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે

ભાવનગર.16, કોવિડ-૧૯ ની મહામારીને અંકુશમાં લાવવા સમગ્ર દેશમાં આજ રોજ વિશ્વના સૌથી મોટા રસિકરણ અભિયાનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ વિવિધ ૬ કેન્દ્રો ખાતેથી કોરોના સાથે સીધો જંગ લડનારા ૬૦૦ આરોગ્ય કર્મીઓને કોવિશિલ્ડ વેકસીન અપાઇ હતી.

- Advertisement -

જેમાં ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તારમાં આજરોજ શિવાજી સર્કલ, આખલોલ જકાતનાકા તેમજ આનંદનગર જ્યારે ગ્રામીણ વિસ્તારમાં બોરડા, સોનગઢ તથા તલગાજરડા ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર્સ, નર્સ તેમજ અન્ય મેડિકલ સ્ટાફને કોરોના રસી અપાઇ હતી.

આ પ્રસંગે ભાવનગર શહેરના શિવાજી સર્કલ અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહેલા રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ રસિકરણનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા આગોતરૂ આયોજન કરી લોકડાઉન જાહેર કર્યું તેમજ લોકડાઉન દરમ્યાન લોકોને હાલાકી ન પડે તે માટે અનાજ, પરિવહન, આરોગ્ય સહિતની તમામ સેવાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી અને આવી પરિસ્થિતિમાં પી.પી.ઇ.કીટ, વેન્ટીલેટર, દવાઓ સહિતના ઉત્પાદનો ભારતમાં જ નિર્માણ કરી આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ આપ્યો.

કોરોના રસીકરણ એ કોરોના મહામારીના અંતનો આરંભ છે તેમ જણાવતાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કોરોના સામે સીધો જંગ લડ્યા છે તેવા જિલ્લાના ૮,૭૦૦ ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોને પ્રથમ તબક્કામાં રસી અપાશે. ભારતના વૈજ્ઞાનિકોએ શોધેલી રસી કોઇ જ આડ અસર વિનાની સંપૂર્ણ સુરક્ષિત રસી છે તેમજ આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ છે.જેના ૨૮ દિવસના અંતરે બે ડોઝ લેવા જરૂરી છે.કોરોના સામે રક્ષણ મેળવવા, રોગને ફેલાતો અટકાવવા તથા મૃત્યુદર ઘટાડવા રસી લેવી આવશ્યક છે. કોવિશિલ્ડ રસી તમામ સંશોધન પ્રક્રિયા મુજબ જરૂરી ડેટાનો અભ્યાસ કરીને બનાવવામાં આવેલ છે. કોરોના મુક્ત થયેલ વ્યક્તિ પણ આ રસી લઇ શકે છે. રસી લીધા બાદ પણ સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક તેમજ હાથ ધોવા જરૂરી છે.

- Advertisement -

શિવાજી સર્કલ આરોગ્ય કેન્દ્ર ખાતે સૌ પ્રથમ શહેરના સિનિયર ડેન્ટિસ્ટ ડો.ચંદ્રશેખર, ડો.રૂપલ જેઠવા, ડો.નીલમ રંગલાણી, ડો.પ્રતીક ગાબાણી તેમજ ડો.જલ્પા રાઠોડે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં કોવિડ વેકસીન લઇ વેકસીનેશનનો શુભારંભ કરાવ્યો હતો . જ્યારે ડો.રક્ષાબહેન ભટ્ટ દ્વારા વેકસીનશન કરાયું હતું.
જ્યારે ગ્રામીણ વિસ્તારમાં તલગાજરડા ખાતે સિનિયર બાળરોગ નિષ્ણાંત ડો.ભરત ગોહેલ, બોરડા ખાતે ડો.પી.વી.રેવર અને ડૉ.નિલેશ પટેલે તેમજ સોનગઢ ખાતે ડો.જયેશ વાછાણી તેમજ ડો.મનસ્વીની માલવીયાએ કોવિડ રસી લીધી હતી.
સુચારૂ રસીકરણ માટે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વેકસીનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ તેમજ વેઇટિંગ રૂમ સહિતની અલાયદી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર શ્રી એમ.એ.ગાંધી, મેડિકલ કોલેજના ડિન શ્રી ડો.હેમંત મહેતા, શ્રી ભરતસિંહ ગોહિલ, શ્રીમતિ નિમુબહેન બાંભણીયા, શ્રી અભયસિંહ ચૌહાણ, શ્રી યોગેશભાઈ બદાણી, શ્રી ડી.ડી.ગોહિલ, શ્રીમતિ યોગીતાબેન પંડ્યા, શ્રી ભરતભાઈ દિહોરા, શ્રીમતિ શીતલબેન પરમાર તેમજ સરકારી તથા ખાનગી ક્ષેત્રના ડોક્ટર્સ, નર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.

You Might Also Like

કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું

કચ્છમાં ISISની વિચારધારા ફેલાવનાર શખસ ઝડપાયો

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

ધો.10-12ના ફાઈનલ પરિણામની તારીખ જાહેર, સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એકસાથે આવશે

ઓસિયા હાઇપર માર્ટે દુકાન બંધ કરી, કંપનીએ સપ્લાયર્સને ₹50 કરોડથી ₹100 કરોડ ચૂકવવાના બાકી છે.

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તક્ષશિલા અગ્નિકાંડના ૨૦ મહીના બાદ પણ સુરત મહાનગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં
Next Article પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ત્રીજા તબક્કાના વર્ચ્યુઅલ લોંચીંગમાં સંસદ  પૂનમબેન માડમની ખાસ ઉપસ્થિતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જાદુનગરી સે આયા હૈ કોઈ જાદુગર

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અલ્ગોરિધમનું તોફાન: માનવી હવે મશીનનો ગુલામ બનશે? વિચારવાની શક્તિ પર મોટો ખતરો
ધર્મના નામે છેતરપિંડી કરનારા નકલી સંતોથી સાવધાન: ‘સહજ-વિવેક’ પુસ્તકમાં પાખંડીઓનો પર્દાફાશ
નાસડેકની તેજી નવો ફુગ્ગો કે નવો યુગ??
વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર
પાકીટમાં કોનો ફોટો છે ?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગુજરાત

કચ્છમાં ISISની વિચારધારા ફેલાવનાર શખસ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Bhavy Ravalરાજકોટ

સાવધાન: AIની વધુ પડતી નિર્ભરતા એટલે આપણી આવનારી પેઢીઓ માટે પાણીનું જોખમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?