By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    2 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    2 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    2 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    2 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    3 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    4 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરોડોના ખર્ચે નિર્મિત PMના લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં જરૂરી સુવિધાના અભાવે લાભાર્થીઓ ત્રાહિમામ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કરોડોના ખર્ચે નિર્મિત PMના લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં જરૂરી સુવિધાના અભાવે લાભાર્થીઓ ત્રાહિમામ
રાજકોટ

કરોડોના ખર્ચે નિર્મિત PMના લાઇટ હાઉસ પ્રોજેક્ટમાં જરૂરી સુવિધાના અભાવે લાભાર્થીઓ ત્રાહિમામ

Khaskhabar Editor
Last updated: 2023/11/24 at 5:55 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ભૂગર્ભ ગટરની વ્યવસ્થાના અભાવે 600થી વધુ પરિવારોના સ્વાસ્થ્ય પર તોળાતો ખતરો

રહેવાસીઓ જાહેર કરાયેલી સુવિધાઓથી વંચિત, કોન્ટ્રાક્ટરો લાખો રૂપિયા ચાંઉ કરી ગયાની શંકા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રૈયા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસના ફર્નિચર, લાઇટ-પંખા સાથેના અતિ આધુનિક સુવિધાસભર 1144 આવાસનું લાભાર્થીઓને લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. અડધાથી વધુ એટલે કે અંદાજીત 600થી વધુ પરિવાર સ્વપ્નના મહેલ સમાન આવાસમાં રહેવા પણ આવી ગયા છે. વડાપ્રધાને લાઇટ હાઉસ માટે પસંદ કરેલા દેશના છ શહેર પૈકી ગુજરાતમાં એક માત્ર રાજકોટ શહેરમાં 1180 લાખના ખર્ચે ગ્લોબલ હાઉસીંગ ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા લાઇટ હાઉસના લોકાર્પણના એક વર્ષમાં લાઇટ હાઉસમાં દિવા પાછળ અંધારા જેવો ઘાટ ઘડાયો છે. દરેક લાભાર્થીઓને આવાસમાં લાઇટ, પંખા અને સેફ્ટી ડોર આપવાની લેખિત બાહેંધરી છે પરંતુ એક પણ આવાસમાં લાઇટ, પંખા કે સેફ્ટી ડોર અપાયા નથી. આમ એક આવાસમાં ત્રણ એલઇડી લાઇટ, બે પંખા, એક સેફ્ટી ડોરની ગણતરી કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરે શરતો મુજબની સુવિધા ઉપલબ્ધ ન કરીને લાખો રૂપિયા ઘર ભેગા કરી દીધાની શંકા વ્યક્ત કરાઇ રહી છે. એ જ રીતે 1144 આવાસ માટે ભૂગર્ભ ગટરનું કામ થઇ ગયું છે, પરંતુ હજી સુધી જોડાણ અપાયા ન હોવાથી ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસનું પટાંગણ ડ્રેનેજમાંથી ઉભરાતા ગંદા પાણીથી ગંધાઇ રહ્યુ છે. હાલમાં રોગચાળો બેકાબૂ છે. એવા સમયે લાઇટ હાઉસમાં વસવાટ કરતા 600થી વધુ પરિવાર પૈકી અનેક પરિવારના સભ્યો માંદગીના બિછાને પહોંચી ગયા છે. એક ચોંકાવનારી વિગત મુજબ 1144 લાભાર્થીઓ પાસેથી લાઇફ ટાઇમ મેઇન્ટેનન્સ પેટે રૂપિયા 60-60 હજાર(6 કરોડ, 86 લાખ, 40 હજાર) સોસાયટીના નામે બેંક એકાઉન્ટમાં ડિપોઝિટ કરી તેના વ્યાજમાંથી મેઇન્ટેનન્સ ખર્ચ કાઢવાના બદલે આટલી માતબર રકમ બેંકમાં જમા નહીં કરાવતા લાઇટ હાઉસ પ્રોજેક્ટના કોમન લાઇટ બીલ ખર્ચના માસિક સરેરાશ રૂપિયા 4 લાખ મેઇન્ટેનન્સના ભંડોળમાંથી ઓછા થઇ રહ્યા છે. અધૂરામાં સોલાર પેનલ દરેક વિંગના બદલે કોમ્યુનીટી હોલ પર ઇન્સ્ટોલ કરીને હજી તેનો ઉપયોગ શરૂ નહીં કરતા મહિને 2-4 લાખની વીજળીના બીલની બચત પણ ગુમાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરની કમાઇ લેવાની લાલચ કહો કે બાંધકામમાં બેદરકારી, 11 પૈકી 5 અને 6 નંબરની વીંગનું બાંધકામ સાવ નબળું હોવાથી બૂમરાળ મચી ગઇ છે. અનેક આવાસમાં દિવાલોમાં ભેજ ઘુસી ગયો છે અને છતમાંથી પાણી ટપકે છે. આ અંગે કોન્ટ્રાક્ટરને અનેક વખત ફરીયાદ કરવા છતાં કોઇ પરિણામ નહીં મળતા અનેક આવાસધારકો સ્વપ્નના મહેલનું પઝેશન મળી જવા છતાં રહેવા આવી શક્યા નથી.

લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની સેવાતી આશંકા
વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ લાઇટ હાઉસમાં દરેક આવાસધારકને મુખ્ય ડોર આગળ સેફ્ટી ડોર તેમજ એલઇડી લાઇટ અને પંખા આપવાનું વચન હતું. પરંતુ એક પણ લાભાર્થીને ઉપરોક્ત સુવિધા આપવામાં આવી નથી. આમ હિસાબ કરીએ તો ટુ બીએચકેના એક આવાસમાં એક ફ્લસ ડોર એટલે કે 1144 ફ્લસ ડોર, બે રૂમ, રસોડાની 3 એલઇડી લેખે 1144 આવાસમાં 3432 એલઇડી અને બે રૂમના પંખા લેખે 1144 આવાસના 2288 પંખાની સુવિધા આપવામાં આવી નથી. ફ્લસડોર, લાઇટ અને પંખાનો હિસાબ કરવામાં આવે તો કોન્ટ્રાક્ટરે શરતો મુજબ સુવિધા ન આપીને લાખો રૂપિયાની હેરાફેરી કર્યાના આક્ષેપો શરૂ થઇ ગયા છે.

- Advertisement -

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: LIGHTHOUSE, Rajkot, rmc
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેસ્લા તેની સસ્તી કાર ભારતમાં લોન્ચ કરશે, ગુજરાતમાં બને તેવી શક્યતા
Next Article આજથી રાજ્યમાં થશે માવઠાની એન્ટ્રી: બનાસકાંઠા, નવસારી સહિતના વિસ્તારોના ખેડૂતો પર સંકટના એંધાણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?