By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    22 hours ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    24 hours ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 day ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    38 minutes ago
    સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!
    42 minutes ago
    દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી
    23 hours ago
    કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા
    23 hours ago
    ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    19 minutes ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    21 minutes ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    23 hours ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી, સુપ્રીમકોર્ટ આકરા પાણીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી, સુપ્રીમકોર્ટ આકરા પાણીએ
રાષ્ટ્રીય

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લેતી, સુપ્રીમકોર્ટ આકરા પાણીએ

Khaskhabar Editor
Last updated: 2024/04/10 at 1:45 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ દ્વારા જાહેર ખબરોમાં કરાયેલા દાવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ ફટકારી હતી. આ અંગે જવાબ આપતા કેન્દ્રએ કહ્યું છે કે કોઈપણ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ આયુષ અથવા એલોપેથીની સારવાર લઈ શકે છે. બંને સિસ્ટમમાં જોડાયેલા લોકો માટે એકબીજાને દોષી ઠેરવવા અને નીચા દેખાડવા યોગ્ય નથી. બાબા રામદેવ અને તેમના સહયોગી આચાર્ય બાલકૃષ્ણને આજે ફરી કોર્ટમાં હાજર થયા હતા અને બંનેએ મંગળવારે સાંજે ફરી એકવાર માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતોના કેસને લઈને સુપ્રીમકોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમકોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને આકરી ફટકાર લગાવી હતી. કોર્ટે રામદેવની માફીને ફગાવતાં કહ્યું કે તમે સોગંદનામામાં છેતરપિંડી કરી રહ્યા છો. કોર્ટે બિનશરતી માફીના રામદેવના સોગંદનામાને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. જસ્ટિસ અમાનુલ્લાહ અને જસ્ટિસ હીમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતાં કહ્યું કે તમે ત્રણ ત્રણ વખત આદેશની અવગણના કરી છે અને હવે તેના પરિણામ ભોગવવા પડશે. અમે આંધળા નથી. તેની સાથે બેન્ચે આ મામલે કેન્દ્ર સરકારથી મળેલા જવાબ સામે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રના જવાબથી પણ સુપ્રીમકોર્ટ અસંતુષ્ટ

- Advertisement -

જસ્ટિસ કોહલીએ કહ્યું કે આયુષ મંત્રાલય અત્યાર સુધી કાર્યવાહી માટે રાહ કેમ જોઈ રહ્યું હતું. અત્યાર સુધી કોઈપણ કોર્ટ સમક્ષ તેની સામે અરજી કેમ ના કરી? સુપ્રીમકોર્ટે ઉત્તરાખંડ સરકારને પૂછ્યું કે જ્યારે પતંજલિએ તમારી સમક્ષ આપેલા નિવેદનનું ઉલ્લંઘન કર્યું તો તમે શું કર્યું? બેસી રહ્યા તમે, અમારા આદેશની રાહ જોતા રહ્યા? તમે કોઈ કાર્યવાહી કેમ ન કરી. આવું 6 વખત થયું છે. વારંવાર લાઈસન્સિંગ ઈન્સપેક્ટર મૌન રહ્યા. અધિકારીઓ તરફથી પણ કોઈ રિપીટ નથી. પછી નિમણૂક અધિકારીએ પણ આવું જ કર્યું. આ ત્રણેય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે.

આ અગાઉ કોર્ટે કહ્યું હતું કે કંપનીની જાહેરાતો નિયમો વિરુદ્ધ છે. આ ઉપરાંત કોર્ટે આચાર્ય બાલકૃષ્ણ અને બાબા રામદેવ પર પણ યોગ્ય એફિડેવિટ દાખલ ન કરવા બદલ પણ નિશાન સાધ્યું હતું. એટલું જ નહીં ગત મહિને કોર્ટે પતંજલિ દ્વારા માંગવામાં આવેલી માફી સ્વીકારવાનો પણ ઈનકાર કરી દીધો હતો. ત્યારબાદ કોર્ટે કહ્યું હતું કે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ફરી એક નવા એફિડેવિટ સાથે હાજર થાય. આજે બંને ફરી કોર્ટમાં હાજર થયા છે.

પતંજલિની ભ્રામક જાહેરાત અંગે સુપ્રીમકોર્ટમાં કેન્દ્ર સરકારનો ઘટસ્ફોટ

- Advertisement -

આ મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ તીખા સવાલ પૂછ્યા હતા અને કહ્યું હતું કે અમને આશ્ચર્ય થાય છે કે તેણે પણ આ મામલે પોતાની આંખો કેવી રીતે બંધ રાખી. તેના પર કેન્દ્ર સરકારે જવાબ આપ્યો હતો કે જો કોઈ જાહેરાતમાં જાદુઈ સારવારની વાત કરવામાં આવે છે તો રાજ્યો પાસે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સંપૂર્ણ અધિકાર છે. જોકે, અમે કાયદા પ્રમાણે નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારે કહ્યું કે પતંજલિએ કોરોનાનો સામનો કરવા માટે કોરોનિલ દવા તૈયાર કરી હતી. તે અંગે જ્યારે જાહેરાતની વાત આવી ત્યારે પતંજલિને કહેવામાં પણ આવ્યું હતું કે તેઓ ત્યાં સુધી આવી જાહેરાતો ન આપે જ્યાં સુધી આ મામલાનું પરીક્ષણ આયુષ મંત્રાલય કરી રહ્યું છે. આટલું જ નહીં કેન્દ્ર સરકારે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતી આપતાં કહ્યું કે લાઈસન્સિંગ ઓથોરિટીને જણાવવામાં આવ્યું હતું કે કોરોનિલ દવા સંક્રમણનો સામનો કરવામાં એક સહાયક દવા તરીકે છે. આ ઉપરાંત સરકારે કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોનાને ખતમ કરવાના ખોટા દાવા અંગે પણ ચેતવણી આપી હતી. આ સિવાય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું હતું કે, તેઓ આવી જાહેરાતો પર રોક લગાવે. કેન્દ્ર સરકારે કહ્યું કે અમારી નીતિ એ છે કે દેશમાં ચિકિત્સાની આયુષ અને એલોપેથીની પદ્ધતિ એક સાથે કામ કરે.

You Might Also Like

સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા

સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!

દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી

કેન્દ્રએ કોમર્શિયલ ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલનાં પ્રતિબંધો હટાવ્યા

ધો.પના અંગ્રેજી પુસ્તકમાં છપાયું બોલિવૂડનું ગીત નીંબુડા નીંબુડા

TAGGED: Acharya Balakrishna, Baba Ramdev, patanjali, Supreme Court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોઈને દુનિયાનું ભવિષ્ય જોવું હોય તો તેણે અહીં આવવું જોઈએ: અમેરિકાના રાજદૂત
Next Article એપ્રિલના અંત સુધીમાં ધો.10-12નું રિઝલ્ટ જાહેર કરી દેવાશે ત્યારબાદ શિક્ષકોને સોંપાશે ચૂંટણીલક્ષી કામગીરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!
પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
ટ્રકમાં બનાવેલી એક્સ્ટ્રા ડીઝલ ટેન્કમાં સંતાડેલો 372 બોટલ દારૂ ઝડપાયો : 11.53 લાખનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
રાષ્ટ્રીય

સિયાએ કેતનને ધક્કો મારી મોતને ઘાટ ઉતાર્યો એ જગ્યા ‘સિયા પોઈન્ટ’ તરીકે ઓળખાવા લાગી!

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને એક લાખ સુધીની સબસીડી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?