સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મિલીભગતનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,…
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
પ્રાંત અધિકારીએ કરેલી મહેનત સામે રાજકીય દબાણથી તંત્ર ઘૂંટણીયે પડ્યું ખાસ-ખબર ન્યૂઝ…
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
2025માં દુનિયાભરના 350 ફરિયાદોમાંથી 200થી વધુ ફક્ત રશિયાથી: છેલ્લા 3 વર્ષમાં કેસોમાં…
કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો
ઘરેલું હિંસાના કેસમાં પુરાવા વિનાના આક્ષેપો ફગાવતી અદાલત, સરકારની અપીલ નામંજૂર ટ્રાયલ…
રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર
થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો નિર્ણય; હરિયાણાથી પકડાયેલા…
જલારામ બાપાની 145મી પૂણ્યતિથિએ સમગ્ર ગામ સજ્જડ બંધ પાળી આપશે શ્રદ્ધાંજલિ
12 ફેબ્રુઆરીએ વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખશે; બાપાના દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ…
એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
મુસાફર હિત રક્ષક સમિતિની રજૂઆતને પગલે સરકાર એક્શનમાં; નિયમોના ઉલાળિયા બદલ ડેપો…
દ્વારકામાં ક્ષત્રિય વાઘેર સમાજના 108 યુગલ આજે પ્રભુતામાં પગલાં માંડશે
દ્વારકામાં વિરમભા આશાભા માણેક પરિવાર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ સાધુ સમાજના…
રક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિ જોખમમાં
પ્રતિબંધિત ટાપુ પર બોટથી પ્રવાસીઓ પહોંચાડવાના આરોપ પ્રવાસીઓ રક્ષિત દરિયાઈ જીવસૃષ્ટિની પજવણી…
પ્રજાલક્ષી નહીં પરંતુ તિજોરીલક્ષી બજેટ: ડૉ. રાજદીપસિંહ જાડેજા
બજેટમાં માળખાગત સુવિધા અને જનહિતના પ્રશ્ર્નો અવગણાયાના કોંગ્રેસનો આરોપ શહેરના પ્રશ્ર્નો યથાવત,…


