જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10 આગામી મહાશિવરાત્રી મેળાના પવિત્ર અવસરને ધ્યાને રાખીને જૂનાગઢ…
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
મહાશિવરાત્રિના મેળા પૂર્વે સુરક્ષા એજન્સીઓ એલર્ટ ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10 જૂનાગઢના ભવનાથ…
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
ગિરનાર ઓઘડ ટૂક પર જૈન સંપ્રદાયનો ઝંડો ફરકાવાતા વિવાદિત મામલો પોલીસને ટૂક…
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મિલીભગતનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,…
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
પ્રાંત અધિકારીએ કરેલી મહેનત સામે રાજકીય દબાણથી તંત્ર ઘૂંટણીયે પડ્યું ખાસ-ખબર ન્યૂઝ…
રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
2025માં દુનિયાભરના 350 ફરિયાદોમાંથી 200થી વધુ ફક્ત રશિયાથી: છેલ્લા 3 વર્ષમાં કેસોમાં…
કાયદો રક્ષણ માટે છે, બદલો લેવા માટે નહીં: કોર્ટે પતિ અને વૃદ્ધ સાસુ-સસરાનો નિર્દોષ છુટકારો કાયમ રાખ્યો
ઘરેલું હિંસાના કેસમાં પુરાવા વિનાના આક્ષેપો ફગાવતી અદાલત, સરકારની અપીલ નામંજૂર ટ્રાયલ…
રાજકોટ: સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગુનામાં આરોપી રાજા આહીરવારના જામીન મંજૂર
થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો મહત્વનો નિર્ણય; હરિયાણાથી પકડાયેલા…
જલારામ બાપાની 145મી પૂણ્યતિથિએ સમગ્ર ગામ સજ્જડ બંધ પાળી આપશે શ્રદ્ધાંજલિ
12 ફેબ્રુઆરીએ વેપારીઓ ધંધા-રોજગાર બંધ રાખશે; બાપાના દર્શન અને અન્નક્ષેત્ર રાબેતા મુજબ…
એસ.ટી. ડેપો મેનેજરની તાનાશાહી: ફરિયાદ બુક માંગનાર મુસાફર સામે ઋઈંછ બાદ મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ
મુસાફર હિત રક્ષક સમિતિની રજૂઆતને પગલે સરકાર એક્શનમાં; નિયમોના ઉલાળિયા બદલ ડેપો…


