1.62 કરોડની ચાંદી ચોરીમાં 8 દિવસમાં 4 આરોપી 110 કિલો ચાંદી સાથે ગિરફતાર
બોટાદનો રાજુ, દાંતીવાડાનો બુટલેગર રતનસિંહ, પ્રદીપ પ્રજાપતિ અને બુલિયન વેપારીની ધરપકડ રાજકોટ…
વિરોધ વચ્ચે માલિયાસણ પાસે ટૉલનાકાનું કામ ધમધોકાર : પ્રજામાં રોષ-નેતાઓ મૌન
‘ટોલ નહીં બને’નું વચન તૂટ્યું : નેતાઓની ખાતરી ખોખલી સાબિત થઈ રાજકોટથી…
CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
ઈઇજઈનો સૌથી મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય 17 લાખથી વધુ વિદ્યાર્થીની ઉત્તરવહીના 32…
ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
વસતિ ગણતરી માટે રાજ્ય સરકારે બે ગેઝેટ પ્રસિદ્ધ કર્યા વસ્તી ગણતરીનો બીજો…
કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
સુપ્રીમ કોર્ટની ફૂડ ઓથોરિટી (ઋજજઅઈં)ને કડક તાકીદ: પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડ, મીઠું અને…
સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
સોશિયલ મીડિયા પર આવેલું ક્ધટેન્ટ ફોરવર્ડ કરતાં પહેલાં વિચારજો ! ગેરકાયદે કે…
કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતની ઘટના: શંકાસ્પદ હુમલાખોરનું પણ મોત : સ્કૂલમાં ધો.7…
અમેરિકા સતત આપણને ધમકાવી રહ્યું છે, તમે ભારત દેશને વેંચી દીધો છે: સંસદમાં રાહુલ ગાંધીના આકરા પ્રહાર
વડાપ્રધાન પર આરોપ લગાવ્યા, પુરાવા આપો: કિરેન રિજિજુ એપસ્ટીન ફાઇલ્સમાં હરદીપ પુરી…
ગોપાલ ઈટાલિયાથી નારાજ રાજુ કરપડાનું AAPમાંથી રાજીનામું!
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે AAPની નાવડી હાલક-ડોલક વિસાવદર જીતાડવા દોઢ મહિનો મહેનત…
સ્લૉ પોઈઝન
રેસ્ટોરાં-લારીના ટોમેટો સોસ, લીલી ચટણી અને ચાઈનીઝ સોસ ધીમે ધીમે શરીરને ખતમ…


