ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
માળીયા હાટીનાના ખોરાસા (ગીર) ગામ ખાતે ભવ્ય પ્રવેશ દ્વારનુ લોકર્પણ કરવામા આવ્યુ હતું અંદાજે 11 લાખના સ્વ.ખર્ચે બનાવેલ પ્રવેશ દ્વાર રાજકોટ સ્થિત વતનપ્રેમી અને ઉદ્યોગપતિ સુરેશ કોરડીયા તથા કપિલ કોરડીયા, મયુર કોરડીયા, ઉમેશ કોરડીયા,મિતુલ કોરડીયા દારા ગામને ભેટ આપી છે. ત્યારે વિશાળ સંખ્યામા ગ્રામજની હાજર રહીને ગામની નાની બાળાઓના હસ્તે પ્રવેશ દ્વાર ખુલ્લુ મુકવામા આવ્યુ છે. આવા પ્રસંગો હમેશા મોટા માણસ અથવા મોટા રાજકીય આગેવાનોના હસ્તે લોકાર્પણ થતા હોય છે એને બદલે નાની બાળાઓ હસ્તે લોકાર્પણ કરી ગામને નવો માર્ગ ચિંધિયો છે. આ કાર્ય કરવાથી વતનપ્રેમની આશા જાગી છે.ગામના લોકો બહાર ધંધો- રાજગાર કરે છે એમને પણ પ્રેરણા મળે અને આવા વિકાસના કામ ગામમા થાય એવી શુભેચ્છા ગ્રામજનોએ પાઠવી છે.
- Advertisement -
લોકાર્પણની સાથે સાથે ગ્રામજનો અનિલ લાડાની, શૌલેશ કગથરા, હરેશપરમાર, જેસાભાઈ ચુડાસમા, મુકેશભાઈ ખાનપરા, ઘેલાભાઈ ખાનપરા,લાખાભાઇ પંડીત, કારાભાઈ ધોડાદ્રા , અરજન ભાદરકા, ભાવેશ વાઢિયા, મનોજ પરમાર, દિલીપ ભાદરકા, રમેશભાઈ કમાણી, બાબુભાઈ કમાણી, જયેશ ખાનપરા, રામભાઈ જોટવા,હસુ ભોલેબાબા, હમીરભાઈ નંદાનીયા, હિરાભાઈ ગળચર, ધનજીભાઈ કોરડીયા, વિનય ગોંઢા, જયેશ ગોંઢા,અશ્વિન ધોડાસરા, મિત્તલ કગથરા,ખીમજીભાઈ વૈષનાની, કમલેશ વૈષનાની,ચંદુભાઈ મકવાણા, મનુ મકવાણા, મનસુખ ચાવડા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ. નયનાબેન લાડાણી, મહિલા સખીમંડળ,કાન્તાબેન કોરડીયા, શારદાબેન કોરડીયા, મેશ્વા ખઇઇજ, ક્રિંના કોરડીયા, હિર કોરડીયા, ધૈર્ય કોરડીયા ,પીનલ જાગની, આર.કે. જઈંગાણી, સતીષ છગ્, જીતુભાઈ સોની, ભગવાનજી વૈષનાની, ભુરો કમાણી, ધેલાભાઈ કમાણી,સાગર ધોડાસરા, કંચનબેન ખાનપરા, શિલપાબેન કોરડીયા, પુષ્પાબેન કોરડીયા, ચેતનાબેન કોરડીયા, માધુરીબેન કોરડીયા, ડેનિશાબેન કોરડીયા, બુધાભાઈ લાંગાનેચા, ધનાભાઇ ખાનપરા, યશવંત ચુડાસમાં, અનિલ ખાનપરા, અશ્વિન ચૂડાસમા,ધીરુભાઈ લેવા પટેલ, વિનોદ ગલાની, રમેશ ચૂડાસમા,કુલદિપ ઝનકાત, પુફુલ ખાનપરા, બિપિન સાપોવાડિય, પંકજ સોજીત્રા, જાસ્મીન ખાનપરા, પરબત સોલંકી, ધીરૂભાઈ સાપોવડિયા, નારણભાઈ ફળદુ, પરેશ ભુત, વિરલ કમાણી, ડી.સી.કમાણી, હાર્દિક બેચરા, પારસ કોરડીયા, ધારા કોરડીયા હાજર રહ્યા હતા.