By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    5 days ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    5 days ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    6 days ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં
    2 days ago
    PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
    2 days ago
    85 લાખથી વધુ પેન્શનધારકોને સરકારનો ઝટકો! : ન્યૂનતમ માસિક પેન્શન 7500 રૂપિયા નહીં થાય
    2 days ago
    વિશ્વ હાથી દિવસ : વનતારાએ ભારત અને વૈશ્વિક સ્તરે હાથી કલ્યાણના ફેલાવાના કાર્યક્રમોનો વિસ્તાર કર્યો
    3 days ago
    ગુરૂગ્રામમાં 271 કરોડનું એક પેન્ટહાઉસ ખરીદાયું
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 week ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનસૂયા ગૌ-ધામમાં 202 જેટલી શ્રેષ્ઠ નસલની ગીર ગાયો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > અનસૂયા ગૌ-ધામમાં 202 જેટલી શ્રેષ્ઠ નસલની ગીર ગાયો
જુનાગઢ

અનસૂયા ગૌ-ધામમાં 202 જેટલી શ્રેષ્ઠ નસલની ગીર ગાયો

Khaskhabar Editor
Last updated: 2023/12/09 at 3:35 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

ઉત્તમ નસલની ગીર ગાયનો વંશવેલો જાળવવા માણાવદરમાં શરૂ કરી ગૌ-શાળા

મુંબઈના વતની કરોડોના ખર્ચે ગીર ગાયની કરે છે જાળવણી

- Advertisement -

ગામના અશક્ત લોકોને ટિફિન આપીને મહિલાને રોજગારી આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ હિતેનભાઈ શેઠ મૂળતો માણાવદરના પણ વ્યવસાય અર્થે માણાવદરથી મુંબઈ ગયા.રહેવાનું મુંબઈ પણ એમનુ મન હમેંશા વતન તરફ રહેતું. વતન માટે કંઇક કરી છૂટવાની ભાવનાને કોરોના કાળે એમને મોકો આપ્યો.
તેઓએ કહે છે કે કોરોના મારા મોટાભાઈ દિનેશભાઇ અને ભાઈ સમા પ્રવીણભાઈને અચાનક ભરખી ગયો. હું પણ મુંબઈમાં કોરોનાથી સંક્રમિત થયો. વતનની ખૂબ યાદ આવી. થયું કે ચાલ, ગામ જઈને ત્યાં થોડા દિવસ રહું. ત્યાં એક મિત્રએ મને ગંગા નામની સુંદર ગીર નસલની વાછરડી ભેટ આપી, અને તેના સાનિધ્યમાં મને ખૂબજ પોઝિટિવ વાઈબ્સ આવવા લાગ્યા અને હું કોરોનમાંથી પણ ઝડપભેર કોઈ પ્રકારની દવા વગર સાજો થઇ ગયો. આ સમયે ગાય સાથેનો અમારો નાતો ફરીથી દ્રઢ થયો. મારા પિતાશ્રી પણ વરસો પહેલા 3 ગીર ગાય રાખતા હતા. કુદરતી રીતે મને એવો અહેસાસ પણ થયો કે સાચું સુખ તો ગામડામાં જ છે. બીજી એક વસ્તુ ધ્યાને આવી કે સૌરાષ્ટ્રમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી ઉત્તમ પ્રકારની પ્યોર ગીર ગાયનું સંવર્ધન ઓછું થતું જાય છે. અને તેના કારણે ઓછું દૂધ આપતી ગાયો રસ્તા પર રઝળવા મજબુર બને છે. પ્યોર ગીર ગાય અતિ ઉત્તમ ગણાતું એ2 પ્રકારનું દૂધ આપે છે. અને તેની દૂધ આપવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. જો, ગાય માતા વધારે દૂધ આપતી હોય તો તેનો માલીક તેને રસ્તા ઉપર રઝળાવે નહીં તો તેના આધારે ગીર ગાય સંવર્ધન કરવાનો વિચાર આવ્યો.
હાલમાં અમારા અનસૂયા ગૌધામમાં 202 જેટલી નાની મોટી શ્રેષ્ઠ ગીર નસલની ગાયો અને નંદીઓ છે.અંદાજિત અમો એ સાડા ચાર કરોડ જેટલો ખર્ચ આ ગૌધામમાં કરવામાં આવ્યો છે. ગાયો તથા નંદીઓની પેડીગ્રી એટલે કે વંશવેલાની સંપૂર્ણ માહિતી સાથે કઈ ગાય કેટલુ દુધ આપશે અને એમની તંદુરસ્તી કેવી રહેશે તેની પણ સંપુર્ણ માહિતી રાખવામાં આવે છે. આ ઉપરાંત દરેક નાની મોટી ગાય, વાછરડા, અને નંદીના સ્વાસ્થયની માહિતી ભેગી કરી તેને કયા સમયે ક્યો ખોરાક આપવો તેનું અલગ રજીસ્ટર બનાવી ગૌશાળા માં કાર્યરત એવા 3 ફુલટાઇમ વેટરનરી ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે પ્રમાણેનો ખોરાકમાં આપવામાં આવે છે. સમયાંતરે એમના આરોગ્યનુ ચેકઅપ પણ અમારા ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે. અમારી ગૌશાળા માં જન્મેલા અને ઉછેરેલા ઉત્તમ નસલ અને પેડીગ્રી ધરાવતા અમુક કિંમતી વાછરડાઓ અમે ગૌ સંવર્ધન માટે યોગ્ય જગ્યાએ મફતમાં પણ આપીયે છીએ. હાલ અમોએ અમુક લુપ્ત થઇ રહેલી ગીર નસલની બ્લડલાઇનને જાળવી રાખવાના હેતુથી ભારત સરકારની નેશનલ એડવાઈઝરી કમિટીના મેમ્બર ડો.શ્યામ ઝાવરની ટીમ દ્વારા ભ્રુણ પ્રત્યારોપણનો કાર્યક્રમ શરુ કર્યો છે. જે ગાય ગર્ભધારણ માટે સક્ષમના હોય અને તેની ઉમર વટાવી ચુકી હોય પણ તેની નસલ ખુબ ઊંચી હોય અને તેના દૂધ ઉત્પાદનનો રેકોર્ડ ખૂબ સારો હોય તેવી ગાયોના ગર્ભાશય માંથી અંડકોષ કાઢી તેને ઉમદા નસલના નંદીના બીજથી ફલીત કરીને તેનો ગર્ભ અન્ય યુવાન ગાયની કુંખમાં પ્રત્યારોપિત કરીને ઉછેરવામાં આવશે. આમ કરવાથી પેદા થનારી નવી પેઢી વધુ દૂધ ઉત્પાદન અને રોગ પ્રતિકાર શક્તિ ધરાવતી હશે. લોકોએ તરછોડી દીધેલા બીમાર અને અકસ્માતથી ઘાયલ થયેલા પશુઓ માટે અમોએ અલગથી જગ્યા ભાડે રાખીને સારવાર કરીયે છીએ.
હાલ 30 જેટલા પશુઓની જરૂરી સારવાર સંસ્થાના નિષ્ણાત ડોક્ટરોની દેખરેખથી થાય છે. અનસુયા ગૌધામ અને અનસુયા અન્નક્ષેત્રમાં અમો 50 ટકા મહિલાઓને કામ આપીએ છીએ, જેથી મહિલાઓનું પણ સશક્તિકરણ થાય અને ગામની સ્થાનિક મહિલાઓને રોજગારી મળી રહે. હાલ કુલ 41 માણસોનો સ્ટાફ છે. અન્નક્ષેત્ર ની દેખરેખ મારા પત્ની મેઘના શેઠ કરે છે. જે મુંબઈમાંજ જન્મેલા અને ઉછરેલા છે. જ્યારથી તેણે માણાવદર ગૌશાળા અને અન્નક્ષેત્રમાં આવવાનું શરુ કર્યું ત્યારથી ગામ લોકોનો પ્રેમ, ગામનું શુદ્ધ વાતાવરણ અને ગાયો સાથેના લગાવે તેને માણાવદરમાં રહેવા મજબુર કર્યા અને હવે તે પણ મોટા ભાગનો સમય ત્યાંજ વિતાવે છે. ગૌશાળાની ફુલટાઇમ દેખરેખ મારા બીજા મોટાભાઈ કે જે સુરત વસતા હતા તે હરેશ શેઠ કરે છે.

You Might Also Like

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

TAGGED: AnasuyaGauDham, Gircows, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કૃષ્ણકુમારસિંહજી યુનિ.ની 61 બહેનોએ સાહસિક ખડક ચઢાણની તાલીમ પૂર્ણ કરી
Next Article નિયમનો ઉલાળિયો કરનાર સ્કૂલ સામે કડક કાર્યવાહી કરો: રોહિત રાજપૂત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઉત્તરાખંડની ટનલમાં ભૂસ્ખલનથી પાણી-કાટમાળ ઘૂસ્યોઃ 7નાં મોત, 3 હજુ ફસાયેલાં

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
PM મોદીની મિમિક્રી કરીને રાહુલ ગાંધી આખા દેશમાં હાંસીપાત્ર બન્યા
શ્રોફ રોડ પર સાત દિવસીય ભવ્ય રાખી મેળાનો આજથી પ્રારંભ, રંગબેરંગી રાખડીઓનો ખજાનો
મૂષકો પર મનપાનો કેમિકલ ઍટેક
શું માંસાહારીઓ-દારૂડિયાઓને ધ્યાન-ધર્મ કરવાનો અધિકાર નથી?
RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ગુજરાતજુનાગઢ

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?