મિત્રો સાથે ફરવા ગયેલો યુવક નદીમાં નાહવા પડતા ગઈકાલે ચાર વાગ્યાની આસપાસ નદીમાં ગરકાવ સ્થાનિકો એ શોધવા મહેનત કરી પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી સ્થાનિક પ્રશાસન દ્વારા એનડીઆરએફની મદદ માંગી પ્રફુલ કુમાર જયંતિભાઈ પરમાર નામનો 21 વર્ષીય યુવકના પરિવારમાં ભારે શોક ની લાગણી ફેલાઇ.
અરવલ્લી પ્રતિનિધિ ધવલ રાઠોડ