હિંદુ યુવા સંગઠન ઉત્તર ગુજરાત ના અધ્યક્ષ ભૃગુ વેન્દ્ર સિંહ ફૂંપાવત દ્વારા ઉત્તર ગુજરાત ના હરેક જિલ્લા માં સંગઠન નો વ્યાપ વધારવા માટે સભાઓ તથા મીટીંગ નું આયોજન થઈ રહ્યું છે
રવિવાર ના રોજ અરવલ્લી જિલ્લા માં હિંદુ યુવા સંગઠન ની રચના કરવામાં આવી,
મોડાસા માં સભા, તેમજ સરડોઈ, મેઢાસણ , મેઘરજ , બાયડ તથા અન્ય તાલુકાઓ ના ભાઈઓ સાથે મીટીંગ કરવામાં આવી.
જગદીશ સોલંકી સાબરકાંઠા.