By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    35 minutes ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    24 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    22 minutes ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    27 minutes ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    42 minutes ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 hour ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાગઠિયાનું વધુ એક કૌભાંડ! યુનિ.ની 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સાગઠિયાનું વધુ એક કૌભાંડ! યુનિ.ની 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી!
રાજકોટ

સાગઠિયાનું વધુ એક કૌભાંડ! યુનિ.ની 16 કરોડની જમીન બિલ્ડરને પધરાવી!

Khaskhabar Editor
Last updated: 2024/07/25 at 6:05 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

24 કલાકમાં રિપોર્ટ આપવા કમિશનરનો આદેશ, પોલીસે ફરિયાદ પણ લીધી નહીં

ચાર વખત શિક્ષણ મંત્રીને મંત્રીને લેખિત ફરિયાદ કરાઈ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

ચકચારી ટી.આર.પી ગેમઝોન અગ્નિકાંડના મુખ્ય સૂત્રધાર મનાતા રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફ્સિર મનસુખ સાગઠીયાનું અગ્નિકાડની જેમ મહાજમીનકાંડ પણ ખુલ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માલિકીની સરકારી જમીન યુનિવર્સિટીના સત્તાધીશોની પૂર્વ મંજૂરી લીધા વગર જ રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખને ફાળવી દેતા ખળભળાટ મચ્યો છે. યુનિવર્સિટીએ કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરથી માંડી મુખ્યમંત્રી સુધી યુનિવર્સિટીએ લેખિતમાં ફરિયાદ કરી છતાં ભાજપના એક મોટા નેતાના કારણે કાંઈ થતું નથી.

16 કરોડની જમીન અંગે 24 કલાકમાં રિપોર્ટ આપવા ટીપીઓને મ્યુનિ. કમિશનરે આદેશ આપ્યો છે. યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ ડો.કમલ ડોડિયાએ કહ્યું કે લેન્ડગ્રેબિંગ એક્ટ લગાવવાનું તો દૂર પોલીસે યુનિ.ની ફરિયાદ પણ લીધી નથી. પોલીસે કરેલી પૂછપરછમાં સાગઠીયાએ બિલ્ડરોના કૌભાંડો અંગેની કોઈ વિગત પોલીસને આપી હોય કે ન આપી હોય પરંતુ હવે તેને કરેલી જમીન ફાળવણીના કૌભાંડો બહાર આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂર્વ દિશામાં મંજૂર કરવામાં આવેલ રૈયા ગામની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 16 બનાવવામાં આવી હતી.

- Advertisement -

આ ટીપી સ્કીમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનનો સમાવેશ થતો ન હતો. ત્યારબાદ સરકાર દ્વારા નિમાયેલા નગર રચના અધિકારીએ મ્યુનિસિપલ કમિશનર સાથે પરામર્શ કરીને પ્રિલીમીનરી ટીપી સ્કીમ નંબર 16 સરકારમાં મંજૂરી માટે મોકલી હતી. જે સ્કીમને વર્ષ 2018માં મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા રૈયા ગામના રેવન્યુ સર્વે નંબર 23ના મૂળ ખંડ નંબર 27ના જમીન માલિકોને અંતિમ ખંડ નંબર 27માં યુનિવર્સિટીની માલિકીની અને કબજાની 1542 ચોરસ મીટર જમીન ગત તારીખ 27-4-2021ના રોજ યુનિવર્સિટીને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર, એક તરફી રોજકામ કરીને કબજા ફેરફાર કરી ફાળવી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જે તે વખતે આ અંગે રજૂઆત કરવામાં આવતા મહાપાલિકાના અધિકારીઓએ લેખિતમાં એવો જવાબ આપ્યો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીનનો આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં સમાવેશ થતો નથી. ટીપી શાખા દ્વારા જમીનનો કબજો યુનિ. પાસેથી લઈને રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખને સોંપતા બિલ્ડરે 75 મીટરની આરસીસી કમ્પાઉન્ડ વોલ તોડીને પેશકદમી કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની માલિકીની જમીનમાં રાજકોટના બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરીને જમીનમાં તોડફોડ કરવામાં આવતા આ મામલાની ફરિયાદ ચાર વખત શિક્ષણ મંત્રીને કરવામાં આવી છે. એટલું જ નહીં શહેરી વિકાસ સચિવ અને મહેસુલ મંત્રીને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

You Might Also Like

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

રાજ્યસભાના કાર્યકાળ દરમિયાન ૧૯૦થી વધુ પ્રશ્નો, ૧૦૦થી વધુ ચર્ચાઓ અને ૧૦૦ ટકા હાજરી

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

TAGGED: Rajkot, Rajkot TRP Game Zone fire, Sagathia, scam
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુત્રાપાડાના બરૂલામાં માટી ચોરી કૌભાંડ મામલે કલેક્ટરે તપાસના આદેશો આપ્યા
Next Article સૌ.યુનિ.ની જમીન બિલ્ડરને પધરાવ્યાનો વિવાદ NSUI કાર્યકરો દ્વારા નકલી નોટોનો વરસાદ કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાજકોટ

રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પર ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?